સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક; દેશ છોડવા લોકોની ભાગદોડ, શું દેશ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ અસદ?

Syria Civil War समाचार

સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક; દેશ છોડવા લોકોની ભાગદોડ, શું દેશ છોડીને ભાગ્યા રાષ્ટ્રપતિ અસદ?
WarSyria Rebels WarWar In Syria
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 41 sec. here
  • 16 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 69%
  • Publisher: 63%

Bashar al-Assad: Syria War: સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે. સીરિયામાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.

Syria civil war: સીરિયામાં તખ્તાપલટની કોશિશ થઈ રહી છે. વિદ્રોહીઓએ સીરિયાના ઘણા વિસ્તારો પર કબજો કરી લીધો છે. જ્યારે, સીરિયન સરકારી દળો નિયંત્રણ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

સીરિયામાં સ્થિતિ વિસ્ફોટક બની છે. સીરિયાની સેના નબળી પડી રહી છે અને લડવૈયાઓ એક પછી એક શહેરો પર કબજો કરી રહ્યા છે અને હવે મુખ્ય શહેર હોમ્સ પર કબજો કરી લીધો છે અને હવે દમાસ્કસ તરફ આગળ વધી રહ્યા છે. સીરિયામાં સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. બળવાખોરોનો આતંક સતત વધી રહ્યો છે. રોઇટર્સના અહેવાલો અનુસાર, બળવાખોરોએ દાવો કર્યો છે કે તેઓએ દમાસ્કસને ઘેરી લેવાનું શરૂ કરી દીધું છે. જોકે, સીરિયન સરકારી દળોએ રાજધાનીની નજીકના વિસ્તારોમાંથી પીછેહઠ કરી હોવાનો ઈન્કાર કર્યો છે.

જ્યારે બળવાખોરોએ 24 કલાકની અંદર લગભગ સમગ્ર દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર પર કબજો કરી લીધો છે અને દમાસ્કસના 30 કિલોમીટરની ત્રિજ્યામાં પહોંચી ગયા છે. જેના કારણે સરકારી દળોને સલામત સ્થળોએ પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તમને જણાવી દઈએ કે સીરિયામાં ગત સપ્તાહે શરૂ થયેલા હુમલામાં ઓછામાં ઓછા 826 લોકો માર્યા ગયા છે, જેમાં 111 નાગરિકો પણ સામેલ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

War Syria Rebels War War In Syria Syria Government Collapse Syria Rebels Syria Insurgents Syria Rebels In Homs Syria Rebels In Damascus Syria President Syria Bashar Al-Assad Who Is Bashar Al-Assad सीरिया अल-असद विद्रोही

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરોસરકારે તાત્કાલિક ભારતીયોને આ દેશ ખાલી કરવાનો આપ્યો આદેશ, જીવ પર આવ્યો ખતરોSyria Civil War : સીરિયામાં બગડતી પરિસ્થિતિને કારણે ભારતે નાગરિકોને મુસાફરી મોકૂફ રાખવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીયોને ઈમરજન્સી હેલ્પલાઈન અને ઈમેલ આઈડી શેર કરીને એમ્બેસીના સંપર્કમાં રહેવા જણાવ્યું છે.
और पढो »

દૈનિક રાશિફળ 16 નવેમ્બર: કર્ક રાશિના લોકોની સ્થિતિ સારી રહેશે, નાણાકીય યોજનાઓ સફળ થશે, આજનું રાશિફળદૈનિક રાશિફળ 16 નવેમ્બર: કર્ક રાશિના લોકોની સ્થિતિ સારી રહેશે, નાણાકીય યોજનાઓ સફળ થશે, આજનું રાશિફળDaily Horoscope 16 November 2024: ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે.
और पढो »

ડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યુંડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યુંમમતા કુલકર્ણીએ તેની ગ્લેમરસ સ્ટાઈલ અને ફિલ્મોને કારણે બોલીવુડમાં રાતોરાત ખ્યાતિ મેળવી લીધી. પરંતુ બાદમાં તે ફિલ્મોના કારણે ઓછી અને વિવાદોને કારણે વધુ ચર્ચામાં રહેવા લાગી. ડ્રગ્સના કેસમાં તેનું નામ એ સ્તરે આવ્યું કે તેને દેશ છોડીને ભાગી જવું પડ્યું. હવે 25 વર્ષ બાદ જ્યારે મમતા કુલકર્ણી દેશ પરત ફરી છે ત્યારે તેના ફેન્સ તેના વિશે જાણવા આતુર બન્યા છે.
और पढो »

કામ કરી ગયું અમેરિકાનું દબાણ! કતારનું હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમકામ કરી ગયું અમેરિકાનું દબાણ! કતારનું હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમએક બાજુ જ્યાં ઈઝરાયેલ હમાસના નેતાઓનો વીણી વીણીને ખાતમો કરી રહ્યું છે ત્યાં મીડલ ઈસ્ટના અનેક દેશ પણ હવે હમાસ સાથે નાતો તોડવા લાગ્યા છે. હવે કતારે હમાસના નેતાઓને દેશ છોડવાનું અલ્ટીમેટમ આપી દીધુ
और पढो »

Nostradamuss Predictions for India: નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી અને ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું કરી છે ભવિષ્યવાણીNostradamuss Predictions for India: નાસ્ત્રેદમસની સાચી પડી ભવિષ્યવાણી અને ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું કરી છે ભવિષ્યવાણીડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે એકવાર ફરીથી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓને ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહી છે, ભારત માટે નાસ્ત્રેદેમસે શું મોટી ભવિષ્યવાણી કરી છે તે પણ ખાસ જાણો.
और पढो »

ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબAgriculture News : બોટાદ જિલ્લાના રામપરા ગામના ખેડૂત હીરાનો વ્યવસાય છોડીને ખેતીમાં જોડાયા... લીંબુની ખેતી કરી એક વીઘામાંથી દોઢ લાખ સુધીનું ઉત્પાદન મેળવી રહ્યા છે
और पढो »



Render Time: 2025-02-16 11:42:31