ડોનાલ્ડ ટ્રમ્પની જીત સાથે તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે એકવાર ફરીથી નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ચર્ચામાં છે. નાસ્ત્રેદમસની કઈ ભવિષ્યવાણીઓને ટ્રમ્પ સાથે જોડવામાં આવી રહી છે, ભારત માટે નાસ્ત્રેદેમસે શું મોટી ભવિષ્યવાણી કરી છે તે પણ ખાસ જાણો.
Nostradamus 's Predictions for India: નાસ્ત્રેદમસ ની સાચી પડી ભવિષ્યવાણી અને ટ્રમ્પ ફરી બન્યા રાષ્ટ્રપતિ, જાણો ભારત માટે શું કરી છે ભવિષ્યવાણી
.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને હવે સત્તામાં પણ આવી જશે. ટ્રમ્પે ડેમોક્રેડિટ ઉમેદવાર અને હાલના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને હરાવીને ફરીથી જીત મેળવી. મહાન ફ્રેન્ચ જ્યોતિષી નાસ્ત્રેદમસની સદીઓ જૂની ભવિષ્યવાણીને અમેરિકાના રાજકારણ સાથે જોડવામાં આવી રહી છે. 1555માં નાસ્ત્રેદમસનું ધ પ્રોફેસીસ નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. જેને નાસ્ત્રેદમસે 1503ની આસપાસ લખ્યું હતું. આ પુસ્તકમાં ભારત સહિત દેશ દુનિયા વિશે અનેક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.
નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક ધ પ્રોફેસીસમાં દુનિયાની મહાશક્તિઓનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક મુજબ મહાશક્તિનો નવો રાજા એક બિઝનેસ માઈન્ડેડ હશે અને તે પોતાના જીવનના અંતમાં બીજીવાર સિંહાસન પર બેસશે. 1555માં અમેરિકા એક દેશ તરીકે બન્યો નહતો. અમેરિકાની સ્થાપના 1776માં થઈ હતી. નાસ્ત્રેદમસે આ દશના મહાશક્તિ બનવાની ભવિષ્યવાણી કરી હતી. હાલના સમયમાં અમેરિકા મહાશક્તિશાળી દેશોમાંથી એક છે. આ સિવાય હાલમાં જ અમેરિકામાં થયેલી ચૂંટણી વખતે ટ્રમ્પની ઉંમર 78 વર્ષ છે.
Predictions Donald Trump US Election 2024 Future Predictions World News Gujarati News નાસ્ત્રેદમસ નોસ્ત્રાદેમસ ભારત માટે ભવિષ્યવાણી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »
ભારત-કેનેડાના સંબંધો વધુ વણસ્યા! ટ્રુડોને ખરી ખોટી સંભળાવ્યા બાદ ભારતનો એક મોટો નિર્ણયIndia recall its High Commissioner from Canada: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર તણાવ વધી ગયો છે.
और पढो »
Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણોLatest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.
और पढो »
ભારતમાં મુંબઈથી ગુરુગ્રામ સુધી ફેલાયું છે ડોનાલ્ડ ટ્રમ્પનું સામ્રાજ્ય! વિશ્વમાં ફેલાયેલો છે મોટો બિઝનેસડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. 78 વર્ષીય ટ્રમ્પ રાજનીતિના ક્ષેત્રમાં માત્ર એક મોટો ચહેરો નથી, પરંતુ એક સફળ બિઝનેસમેન પણ છે. ટ્રમ્પનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. આમાં ભારત પણ સામેલ છે, જ્યાં મુંબઈ, પુણે, ગુરુગ્રામ અને કોલકાતા સહિત ઘણા મોટા શહેરો સાથે ટ્રમ્પનો બિઝનેસ છે.
और पढो »
ઘર ખરીદનારાઓને RERA પર નથી ભરોસો : હવે ગ્રાહક મંત્રાલયને ફરિયાદ, રેરા નિવૃત્ત અધિકારીઓનો અડ્ડોRegulation and Development : પ્રોપર્ટીમાં હવે જાગૃત ગ્રાહકો એટલે કે ઘર ખરીદનારાઓએ રેરાની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે અને ગ્રાહક મંત્રાલયને તેમના હિતોના રક્ષણ માટે નવી માર્ગદર્શિકા જારી કરવાની માંગ કરી
और पढो »
સંસ્કારી નગરીમાં લખાયો ભારત અને સ્પેનના સંબંધોનો નવો અધ્યાય, PM મોદીએ શું કહ્યું જાણોPM Modi inaugurated the Tata Aircraft Complex : હવે વડોદરામાં બનશે યુદ્ધ વિમાન..ટાટાની એડવાન્સ્ડ સિસ્ટમ ફેસિલિટીનું પીએમ મોદી અને સ્પેનના પીએમ સાંચેઝે કર્યું ઉદ્ધાટન... PMએ કહ્યું, આ આત્મનિર્ભર ભારતની દિશામાં સૌથી મહત્વનું પગલું..
और पढो »