Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણો

Gold समाचार

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણો
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 37 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 116%
  • Publisher: 63%

Latest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો.

Gold Rate in Ahmedabad: ઘટ્યો સોનાનો ભાવ, અમદાવાદ સહિત મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ ગોલ્ડનો રેટ? ખાસ જાણો

Latest Gold Rate In Ahmedabad: અમદાવાદ સહિતના દેશના અન્ય મહત્વના શહેરોમાં આજે સોના અને ચાંદીના શું ભાવ છે તે ખાસ જાણો. ગણતરીના કલાકોમાં છાયા ગ્રહ નક્ષત્ર બદલશે, 3 રાશિવાળાને કેતુ બનાવશે કરોડપતિ! માન-પાન, વટમાં થશે વધારોdaily horoscope દૈનિક રાશિફળ 9 નવેમ્બર: મેષ રાશિ માટે આજનો દિવસ લાભકારી રહેશે, રોજગાર ક્ષેત્રે નવી તકો મળશે, આજનું રાશિફળઆજે શનિવારે 9 નવેમ્બરના રોજ પણ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 24 કેરેટ ગોલ્ડના ભાવ ઘટીને 79,360 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યા છે. દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 79,510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળ્યો છે. બીજી કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો તેનો ભાવ 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. દેશના અમદાવાદ સહિત કેટલાક મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ ગોલ્ડનો શુ ભાવ છે તે ખાસ જાણો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવGold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »

Gold Rate Today: સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો લેટેસ્ટ રેટGold Rate Today: સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો લેટેસ્ટ રેટફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે.
और पढो »

Dhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : ધનતેરસ પર ગુજરાતના આ મહાલક્ષ્મી મંદિરનું છે અનોખું મહત્વ, 21 પેઢી થાય છે પૂજાDhanteras 2024 : આજે ધનતેરસ પર પાટણ શહેરમાં આવેલ મહાલક્ષ્મી માતાના મંદિરનું ખાસ મહત્વ હોય છે, અહી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે
और पढो »

દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?દિવાળી પહેલા સોનાના ભાવ પર સૌથી મોટા અપડેટ; આખા દેશમાં એક જ ભાવથી શું ફાયદો થશે?Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
और पढो »

Gold Rate: સોનાએ આપી જોરદાર રાહત! ભાવ ઘટ્યા બાદ કેટલે પહોંચ્યું સોનું? ચાંદીના શું હાલ છે તે પણ જાણોGold Rate: સોનાએ આપી જોરદાર રાહત! ભાવ ઘટ્યા બાદ કેટલે પહોંચ્યું સોનું? ચાંદીના શું હાલ છે તે પણ જાણોઆજે આખા દેશમાં અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહોઈ પર અનેક લોકો ચાંદી ખરીદવાનું શુભ માને છે. આ ઉપરાંત તહેવારની સીઝન પણ ચાલુ છે. દીવાળી નજીક છે. ત્યારે આજે સવારે સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણીએ.
और पढो »

Gold Rate Today: આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં? ખાસ જાણોGold Rate Today: આજે પણ સોના-ચાંદીના ભાવમાં ભયંકર ઉછાળો, લાખ ટકાનો સવાલ...સોનું અત્યારે લેવું કે નહીં? ખાસ જાણોગોલ્ડે 2024માં 38 ટકા (ડોલરમાં) રિટર્ન આપ્યું છે. ભારતમાં સોનાનો ભાવ 78,703 રૂપિયા સુધી પહોંચી ગયો છે જે લગભગ 29 ટકા જેટલું રિટર્ન છે. આજે પણ સોના અને ચાંદીમાં તગડી તેજી જોવા મળી છે. જાણો લેટેસ્ટ રેટ અને વધતા ભાવને જોતા સોનું અને ચાંદી લેવું કે નહીં.
और पढो »



Render Time: 2025-02-13 19:12:11