Gold Rate: સોનાએ આપી જોરદાર રાહત! ભાવ ઘટ્યા બાદ કેટલે પહોંચ્યું સોનું? ચાંદીના શું હાલ છે તે પણ જાણો

Gold समाचार

Gold Rate: સોનાએ આપી જોરદાર રાહત! ભાવ ઘટ્યા બાદ કેટલે પહોંચ્યું સોનું? ચાંદીના શું હાલ છે તે પણ જાણો
SilverGold RateSilver Rate
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 51 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 122%
  • Publisher: 63%

આજે આખા દેશમાં અહોઈ અષ્ટમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહોઈ પર અનેક લોકો ચાંદી ખરીદવાનું શુભ માને છે. આ ઉપરાંત તહેવારની સીઝન પણ ચાલુ છે. દીવાળી નજીક છે. ત્યારે આજે સવારે સોના અને ચાંદીના ભાવ શું છે તે ખાસ જાણીએ.

દાના વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ, હવામાન વિભાગે આપ્યું એલર્ટશનિ-રાહુએ કર્યો જબરદસ્ત કમાલ; 3 રાશિવાળા રંકમાંથી બનશે રાજા, બંપર ધનલાભ થશે, દુશ્મનો પગે પડશે!દૈનિક રાશિફળ : 24 ઓક્ટોબરનો દિવસ અને ગુરુ પુષ્ય નક્ષત્ર કઈ કઈ રાશિ માટે શુભ જાણવા વાંચો આજનું રાશિફળ₹150000 કરોડનું સામ્રાજ્ય, પણ બંગલો નથી, મોબાઈલ નથી, માત્ર એક સસ્તી કાર... ચોકાવી દેશે આ અબજોપતિની કહાની

દેશમાં સોનું અને ચાંદી રેકોર્ડ બ્રેક સ્તર પર પહોંચી રહ્યા છે. સોનું લગભગ 80 હજારના સ્તરે પહોંચવાની તૈયારી છે જ્યારે ચાંદી પણ એક લાખનું સ્તર બ્રેક કરવાની તૈયારીમાં છે . સતત વધી રહેલા ભાવથી ચિંતાતુર રોકાણકારો અને રિટેલ ખરીદી કરવા માંગતા ગ્રાહકોને થોડી શાંતિ થાય તેવા સમાચાર મળ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના બુધવારના ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જોવા મળ્યો. જે 11 રૂપિયા ઘટીને 78692 રૂપિયા પર ક્લોઝ થયો.

ક્લોઝિંગ રેટ્સમાં સામાન્ય ઘટાડો જોતા પણ લોકોને રાહતના સંકેત લાગી રહ્યા છે. કદાચ ભાવમાં ઘટાડો જોવા મળે. અત્રે જણાવવાનું કે એસોસિએશન દ્વારા બપોરે 12 વાગ્યાની આસપાસ લેટેસ્ટ રેટ્સ જાહેર થશે ત્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળે છે કે ઘટાડો તે ખ્યાલ આવશે. પણ હાલ તો ક્લોઝિંગ રેટ્સમાં ઘટાડો જોતા તહેવારો ટાણે કઈક રાહત મળી હોય એવું જણાય છે.એક્સપર્ટ્સનું કહેવું છે કે ગોલ્ડની માંગણી વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર છે. પહેલું એ કે ગત વર્ષ ઓક્ટોબરમાં ઈઝરાયેલ પર હમાસના હુમલા બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »

Gold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવGold Rate in Ahmedabad: શું કરવું હવે? આજે પણ મોંઘુ થયું સોનું, અમદાવાદ સહિત મોટા શહેરોમાં જાણો સોના-ચાંદીનો ભાવLatest Gold Rate: સોના અને ચાંદીના ભાવ ઘરેલુ ફેક્ટર્સની સાથે સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થતા હોય છે. દેશના અલગ અલગ શહેરોમાં સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો.
और पढो »

જતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાજતાં જતા સૌરાષ્ટ્રના ખેડૂતોને રડાવી ગયું ચોમાસું! કાળજા પર પથ્થર રાખી ખેડૂતો શિયાળું પાકનું વાવેતર કરવા માંડ્યાખેતરોમાં પાક પાકી ગયા બાદ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતોના હાથમાંથી તો પાક ગયો જ છે પરંતુ પશુઓ માટેનો પાલારૂપી ઘાસચારો પણ સળી ગયો.
और पढो »

આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાઆકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »

Weather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણોWeather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણોરાજ્ય હવામાન ખાતાએ આગામી 6 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં જો કે હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે. પરંતુ બંગાળની ખાડીમાં બનેલું હળવા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું.
और पढो »

Gold Rates: નવરાત્રિ આવતા જ ચર્ચામાં આવ્યું સોનું! જાણો કેટલો બદલાયો સોનાનો ભાવGold Rates: નવરાત્રિ આવતા જ ચર્ચામાં આવ્યું સોનું! જાણો કેટલો બદલાયો સોનાનો ભાવGold Price Today: હાલ નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે. ત્યારે નવરાત્રિના ઠીક પહેલાં જ બદલાઈ ગયો છે સોનાનો ભાવ. જાણો ગોલ્ડ માર્કેટમાં કેટલાં રૂપિયાની સપાટીએ ચમકી રહ્યું છે સોનું...ગ્રાહકો માટે શું છે સલાહ....?
और पढो »



Render Time: 2025-02-13 22:24:36