રાજ્ય હવામાન ખાતાએ આગામી 6 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં જો કે હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે. પરંતુ બંગાળની ખાડીમાં બનેલું હળવા દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું.
Weather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણો
રાજ્ય હવામાન ખાતાએ આગામી 6 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં જો કે હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે. પણ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. જાણો ક્યાં ક્યાં તેની અસર જોવા મળી રહી છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં ક્યાં વરસાદ પડી શકે છે અને રાજ્ય હવામાન અંગે આગાહીકાર અંબાલાલ પટેલ શું કહે છે તે પણ ખાસ જાણો.
Rain Alert Heavy Rain South Gujarat Gir Somnath Ambalal Patel Rain Prediction Gujarati News Gujarat News Ambalal Ni Agahi Ambalal Ni Varsad Ni Agahi Ambalal Patel Ni Agahi અંબાલાલ પટેલ અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલની વરસાદની આગાહી Weather Department IMD Rain Alert IMD Alert Gujarat Weather Gujarat News Live Gujarat Samachar In Gujarati Business News In Gujarati Breaking News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશેઅંબાલાલ પટેલની ભવિષ્યવાણી અનુસાર, ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે. હાલ સમગ્ર રાજ્યમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી છે.
और पढो »
અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી મોટી આગાહી, ઓક્ટોબર જ નહિ નવેમ્બરમાં પણ આવશે વાવાઝોડુંAmbalal Patel Prediction : આવતીકાલથી રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી....દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદનું અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું અનુમાન....તો નવેમ્બરના અંત સુધી થઈ શકે છે ઠંડીની શરૂઆત
और पढो »
નવરાત્રિના નવે નવ દિવસની આગાહી, વરસાદ આવશે કે તડકો અંબાલાલની ભવિષ્યવાણીએ સૌ કોઈને ચોંકાવ્યાAmbalal Patel Prediction : નવરાત્રિની મજા બગાડી શકે છે મેઘરાજા... નવરાત્રિની શરૂઆતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, આજથી આ જિલ્લાઓમાં ફરી વરસાદની એન્ટ્રી થશેIMD India Meteorological Department : ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી આવી ગઈ છે, 25 સપ્ટેમ્બરથી ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદનું આગમન થશે
और पढो »
આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »
Fever: પેરાસિટામોલ વિના પણ તાવથી મળી શકે છે રાહત, જાણો દવા વિના તાવ ઉતારવા શું કરવું ?Fever: પેરાસિટામોલને લઈને જે જાણકારી સામે આવી છે તેને જાણ્યા પછી તાવમાં આ દવા લેવી કે નહીં તેને લઈ લોકોમાં ચિંતા વધી છે. તાવ સહિતની સમસ્યામાં પેરાસિટામોલ આપવામાં આવે છે પરંતુ તાવને આ દવા વિના પણ મટાડી શકાય છે. આજે તમને દવા વિના તાવ મટાડવાની ટીપ્સ જણાવીએ.
और पढो »