Gold One Rate One Nation: દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. સોનાનો ભાવ 80000 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો રેકોર્ડ પર પહોંચી ગયો છે. તેમ છતાં અલગ અલગ શહેરો દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ચંદીગઢ, લખનઉ, નોયડા જેવા શહેરોમાં સોનાના ભાવમાં મોટો ફર્ક પડે છે.
What is One Rate One Nation: સોનાની આયાત એક જ ભાવમાં થતી હોવા છતાં દેશભરના અલગ અલગ શહેરોમાં સોનાની કિંમત ઉપર નીચે રહે છે. આખરે ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ વન નેશન વન રેટ પર કામ કરી રહી છે.100 વર્ષ બાદ ધનતેરસ પર બની રહ્યાં છે 5 દુર્લભ યોગ, આ જાતકો પર થશે છપ્પરફાડ ધનવર્ષા, કરિયરમાં પ્રગતિનો યોગઆવી આફતો આવશે! આગામી દસકો ખુબ જ ખરાબ, અંબાલાલે 2027 સુધીની આગાહી કરીને લોકોને મૂક્યા ચિંતામાં!દિવાળીનો તહેવાર નજીક છે અને સોનાનો ભાવ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યું છે.
તેમણે 22 ઓક્ટોબરથી 9 ડિસેમ્બર સુધી ચાલનાર નવા વાર્ષિક ગોલ્ડ ફેસ્ટિવલ 'લકી લક્ષ્મી' ની શરૂઆતના અવસરે આ વાત કહી છે.કાઉન્સિલ પહેલા જ પોતાના મેમ્બરની સાથે 50થી વધુ મીટિંગ કરી ચૂકી છે. આ પહેલ માટે અત્યાર સુધી 8,000 જ્વેલર્સને એક સાથે લાવવામાં સફળતા મળી છે. આ વિશે સરકારને પણ અભિપ્રાય આપવામાં આવ્યા છે અને ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડર્સને સમજાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઘોરદાએ કહ્યું, અમે અમારા સભ્યોને વોટ્સએપ મારફતે રિકમંડેટ ભાવની જાણકારી આપી રહ્યા છીએ.
What Is One Rate One Nation Gold One Rate One Nation GJC Gold Price Gold Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Recharge Plan: રિલાયન્સ જિયોનો દિવાળી ધડાકો! 7 સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જાણો વિગતોદેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
और पढो »
Gold Rate Today: તહેવારો પહેલા સોનામાં આગ ઝરતી તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી છાતીના પાટીયા બેસી જશેનવરાત્રી અને દિવાળી પહેલા જ સોનાના ભાવ આકાશે આંબવા લાગ્યા છે. એક તોલો સોનાનો ભાવ જાણીને તમને ધ્રાસકો પડી જશે. ચાંદીનો ભાવ પણ ચિંતા કરાવે તેવો થયો છે. જાણો લેટેસ્ટ રેટ.
और पढो »
પોલીસ ભરતી અંગે મોટા અપડેટ, શારીરિક કસોટી ક્યારે થશે તેની હસમુખ પટેલે આપી માહિતીgujarat police bharti 2025 : ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે, ત્યારે પોલીસ ભરતીના નવા અપડેટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપવામાં આવ્યા
और पढो »
અહો આશ્ચર્યમ! આ નદીનું પાણી છાંટવાથી ભાઈ-બહેન બની જાય છે પતિ-પત્નીBizarre News: હિન્દુ ધર્મમાં ભાઈ-બહેનનો સંબંધ સૌથી પવિત્ર માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણા દેશમાં જ એક સમાજ એવો છે. જ્યાં ભાઈ-બહેનની વચ્ચે લગ્નનો રિવાઝ છે અને આવું ના કરવા પર તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.
और पढो »
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી નાખી, કિંમત ચૂકવવી પડશેશું ગાઝા જેવી જ હાલત ઈરાનની થશે? શું મિસાઈલો અને રોકેટથી થયેલા હુમલા બાદ ઈઝરાયેલ બદલો લેશે? ઈરાનના હુમલા બાદ હવે આગળ ગમે તે થઈ શકે છે. ઈઝરાયેલે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે. ઈ
और पढो »
અમારી સરકાર ચોથી વાર આવશે તેની કોઈ ગેરંટી નથી...મોદી સરકારના મંત્રીના નિવેદનથી હડકંપBreaking News: નિતિન ગડકરી મોદી સરકારમાં સીનીયર કેબિનેટ મંત્રી છે. ગડકરી એક પ્રકારે પીએમ મોદીના સૌથી વિશ્વાસુ, સૌથી ખાસ અને સૌથી નજીકના મંત્રીઓ પૈકી એક ગણાય છે. એવામાં ગડકરીના એક નિવેદનથી રાજકીય હજકંપ મચી ગયો છે. આ નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગયું છે.
और पढो »