શું ગાઝા જેવી જ હાલત ઈરાનની થશે? શું મિસાઈલો અને રોકેટથી થયેલા હુમલા બાદ ઈઝરાયેલ બદલો લેશે? ઈરાનના હુમલા બાદ હવે આગળ ગમે તે થઈ શકે છે. ઈઝરાયેલે ઈરાન પર મોટા હુમલાની ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે. ઈ
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલ ે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી નાખી, કિંમત ચૂકવવી પડશે
દૈનિક રાશિફળ 2 ઓક્ટોબર: આજે ધન રાશિના લોકો સમૃદ્ધ થવાના છે, અચાનક લાભ મળશે, વાંચો આજનું રાશિફળલોકપ્રિયતાને મારી લાત, પતિથી થઈ ગઈ દૂર, હવે સાધ્વી બની ભિક્ષા માંગી રહી છે આ ટોપ અભિનેત્રીફ્લાઇટમાં યાત્રીઓને કેમ નથી ગમતો જમવાનો ટેસ્ટ, તમારી સાથે પણ થયું છે આવું? જાણો લો આના પાછળનું કારણ ઝરાયેલના પીએમ બેન્જામીન નેતન્યાહૂએ કહ્યું કે ઈરાને મિસાઈલો છોડીને મોટી ભૂલ કરી નાખી છે અને ઈરાને તેની કિંમત ચૂકવવી પડશે. અત્રે જણાવવાનું કે ઈરાને ઈઝરાયેલ પર મોટો મિસાઈલ એટેક કર્યો છે અને એક સાથે 180થી વધુ મિસાઈલો છોડી છે. ઈઝરાયેલના અનેક મોટા શહેરોને નિશાન બનાવવામાં આ્યા. ત્યારબાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જેવા હાલાત છે.ઈઝરાયેલના અધિકારીઓના જણાવ્યાં મુજબ હુમલામાં લગભગ 181 મિસાઈલો લોન્ચ કરાઈ.
ઈરાની સેનાએ મંગળવાર રાતે ઈઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઈલો છોડી. જેમાં મુખ્ય રીતે સૈન્ય અને સુરક્ષા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવવામાં આવ્યા. આ સાથે જ ઈસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એ ધમકી પણ આપી છે કે જો ઈઝરાયેલ જવાબ આપશે તો તે બીજો હુમલો કરશે. ઈઝરાયેલી મીડિયાએ જણાવ્યું કે ઈરાને મંગળવારે રાતે ઈઝરાયેલ પર લગભગ 180 બેલિસ્ટિક મિસાઈલો છોડી. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ ના જણાવ્યાં મુજબ ઈઝરાયેલી એર ડિફેન્સ સિસ્ટમે ઈરાને છોડેલી મિસાઈલોમાંથી મોટાભાગની મિસાઈલોને લક્ષ્ય પહેલા જ રોકી દેવાઈ.
ઈઝરાયેલ પર હુમલા વચ્ચે ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે એડવાઈઝરી બહાર પાડી છે. ભારત સરકારે એડવાઈઝરી બહાર પાડતા ભારતીયોને સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભારતીય દૂતાવાસે લોકોને શેલ્ટરોમાં પોતાને સુરક્ષિત રાખવા કહ્યું છે. અત્રે જણાવવાનું કે ઈઝરાયેલમાં લગભગ 28000 ભારતીયો રહે છે.
Israel Iran Lebnon Missile Attack Iran Missile Attack Amercia Joe Biden Gujarati News World News બેન્જામિન નેતન્યાહૂ ઈઝરાયેલ ઈઝરાયેલ ઈરાન યુદ્ધ ઈઝરાયેલ લેબનોન યુદ્ધ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહતગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આજે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે.
और पढो »
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી, નાગરિકોને સેલ્ટરમાં મોકલાયાIsrael-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
और पढो »
બંગાળમાં મોટી ઉથલપાથલના એંધાણ, CM મમતા બેનર્જીએ કહ્યું- હું રાજીનામું આપી દેવા તૈયારસીએમ મમતાએ કહ્યું કે અમે જૂનિયર ડોક્ટરોને મળવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ બેઠકના સ્થળે કોઈ આવ્યું નહીં. હું બંગાળના લોકો પાસે માફી માંગુ છું. જેમને આશા હતી કે RG Kar મેડિકલ કોલેજનો ગતિરોધ આજે ખતમ થઈ જશે.
और पढो »
રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબાને જન્મદિવસે આપી સૌથી મોટી ભેટ! હવે નવી પીચ પર રમશેRavindra Jadeja Joins BJP : T20 વર્લ્ડ કપ 2024માં ચેમ્પિયન ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ મોટો નિર્ણય લીધો છે, જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી.
और पढो »
અંબાલાલ પટેલની તબિયત લથડી! અફવાઓનું વાવાઝોડું ફૂંકાતા આગાહીકારે કરી સ્પષ્ટતાAmbalal Patel Fake News : એકદમ સ્વસ્થ છે અંબાલાલ કાકા... માંદગીના સમાચાર વાયરલ થયા બાદ ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાતે જ સ્પષ્ટતા કરી!
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »