સીએમ મમતાએ કહ્યું કે અમે જૂનિયર ડોક્ટરોને મળવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ બેઠકના સ્થળે કોઈ આવ્યું નહીં. હું બંગાળના લોકો પાસે માફી માંગુ છું. જેમને આશા હતી કે RG Kar મેડિકલ કોલેજનો ગતિરોધ આજે ખતમ થઈ જશે.
સીએમ મમતાએ કહ્યું કે અમે જૂનિયર ડોક્ટરોને મળવા માટે 2 કલાક સુધી રાહ જોઈ પરંતુ બેઠકના સ્થળે કોઈ આવ્યું નહીં. હું બંગાળના લોકો પાસે માફી માંગુ છું. જેમને આશા હતી કે RG Kar મેડિકલ કોલેજનો ગતિરોધ આજે ખતમ થઈ જશે.
સીએમ મમતાએ કહ્યું કે હું આંદોલનકારી જૂનિયર ડોક્ટરો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરીશ નહીં. તેમને માફ કરી દઈશ પરંતુ તેઓ અમારી સાથે વાત કરવા તો આવે. તેમણે કહ્યું કે તેમની આ હડતાળના કારણે પશ્ચિમ બંગાળની જનતા ખુબ હેરાન થઈ રહી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર થઈ શકતી નથી. અત્યાર સુધીમાં 27 લોકોના મોત થઈ ગયા છે અને 7 લાખ દર્દીઓ પરેશાન છે.ટીએમસી પ્રમુખે કહ્યું કે આરજી કર મામલે ગતિરોધ સમાપ્ત કરવા માટે મે જૂનિયર ડોક્ટરો સાથે વાતચીત કરવાની કોશિશ કરી. ગુરુવારે અમે સાંજે 5 વાગે ફરીથી તેમને મળવા માટે બોલાવ્યા હતા.
Kolkata Doctor Rape Murder Case Rape Murder West Bengal India News Gujarati News કોલકાતા કેસ ડોક્ટર રેપ અને મર્ડર કેસ મમતા બેનર્જી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
મહારાષ્ટ્રમાં ભાજપને ગુજરાત નડશે, મોટી ઉથલપાથલના સંકેતો : કોંગ્રેસ બનશે સૌથી મોટી પાર્ટીMaharashtra Assembly Election 2024 Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવામાં માત્ર ત્રણથી ચાર અઠવાડિયા બાકી છે. આ પહેલાં મહારાષ્ટ્રની નાડી પારખવા માટેનો એક સર્વે બહાર આવ્યો છે. તેમાં ચોંકાવનારા અંદાજો બહાર આવ્યા છે. સર્વેએ એ ખુલાસા કર્યા છે કે ક્યાં અને પ્રદેશ મુજબ કોણ મજબૂત પાર્ટી છે.
और पढो »
આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરીગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ.
और पढो »
ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »
જ્યાં સુધી ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય, ત્યાં વાળ નહીં કપાવું... કોંગ્રેસના દિગ્ગજ નેતાએ લીધી પ્રતિજ્ઞાIndranil Rajguru Oath : બનાસકાંઠામાં ગેનીબહેનના સન્માન સમારોહમાં રાજકોટ કોંગ્રેસના આગેવાન ઈન્દ્રનીલ રાજગુરુએ લીધી પ્રતિજ્ઞા, કહ્યું-ગુજરાતમાંથી ભાજપની સરકાર નહીં જાય ત્યાં સુધી હું મારા વાળ નહીં કપાવું
और पढो »
ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટઅશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી હતી.
और पढो »
હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
और पढो »