મહારાષ્ટ્રમાં ભાજપને ગુજરાત નડશે, મોટી ઉથલપાથલના સંકેતો : કોંગ્રેસ બનશે સૌથી મોટી પાર્ટી

Maharashtra Election 2024 समाचार

મહારાષ્ટ્રમાં ભાજપને ગુજરાત નડશે, મોટી ઉથલપાથલના સંકેતો : કોંગ્રેસ બનશે સૌથી મોટી પાર્ટી
Maharashtra Election 2024 Latest UpdateMaharashtra Election 2024 SurveySurvey Mahayuti Vs Mva
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 64 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Maharashtra Assembly Election 2024 Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવામાં માત્ર ત્રણથી ચાર અઠવાડિયા બાકી છે. આ પહેલાં મહારાષ્ટ્રની નાડી પારખવા માટેનો એક સર્વે બહાર આવ્યો છે. તેમાં ચોંકાવનારા અંદાજો બહાર આવ્યા છે. સર્વેએ એ ખુલાસા કર્યા છે કે ક્યાં અને પ્રદેશ મુજબ કોણ મજબૂત પાર્ટી છે.

Maharashtra Assembly Election 2024 Survey: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત થવામાં માત્ર ત્રણથી ચાર અઠવાડિયા બાકી છે. આ પહેલાં મહારાષ્ટ્રની નાડી પારખવા માટેનો એક સર્વે બહાર આવ્યો છે. તેમાં ચોંકાવનારા અંદાજો બહાર આવ્યા છે. સર્વેએ એ ખુલાસા કર્યા છે કે ક્યાં અને પ્રદેશ મુજબ કોણ મજબૂત પાર્ટી છે.

Maharashtra Assembly Election 2024 Survey: જમ્મુ-કાશ્મીર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી વચ્ચે મહારાષ્ટ્રનો મોટો સર્વે સામે આવ્યો છે. પ્રદેશ મુજબ દરેક પક્ષને કેટલી બેઠકો મળી શકે? તેનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રદેશ મુજબના લોકોને કઈ સમસ્યાઓ અસર કરી રહી છે? આનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને કેટલી બેઠકો મળી શકે? આનો અંદાજ પણ લગાવવામાં આવ્યો છે.

મહારાષ્ટ્રમાં વિધાનસભા નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ માટે રાજ્યમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઘટક પક્ષો સક્રિય છે. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એમવીએને વિધાનસભા ચૂંટણીમાં 141થી 154 સીટો મળી શકે છે. એટલું જ નહીં મહાયુતિના હાથમાંથી સત્તા સરકી શકે છે. સર્વેમાં 115થી 128 બેઠકો મળવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં અન્ય પક્ષો જે કોઈપણ જોડાણનો ભાગ નથી. તેમને 5 થી 18 બેઠકો મળી શકે છે.

મહાયુતિને મુંબઈ, ઉત્તર મહારાષ્ટ્ર અને કોંકણમાં સારી બેઠકો મળી શકે છે. સર્વેમાં સૌથી મોટી વાત સામે આવી છે. એટલે કે કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી શકે છે, પરંતુ આ માટે તેને મજબૂત અભિયાનની જરૂર પડશે. આ સાથે સર્વેમાં કહેવામાં આવ્યું છે કે એકનાથ શિંદેની લોકપ્રિયતા વધી છે પરંતુ ફડણવીસની લોકપ્રિયતા ઘટી છે.સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ સંકટ, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો અને વ્યવસ્થાની નિષ્ફળતા, મહારાષ્ટ્રના ગૌરવની ખોટ અને વધતી બેરોજગારી જેવા મુદ્દા ભાજપ માટે પડકારો બની રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Maharashtra Election 2024 Latest Update Maharashtra Election 2024 Survey Survey Mahayuti Vs Mva Mahayuti Vs Mva Mahayuti Vs Mva Clash મહારાષ્ટ્ર ચૂંટણી 2024 મહારાષ્ટ્ર ચૂંટણી લેટેસ્ટ અપડેટ મહાયુતિ વિ MVAની લડાઈ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટPolice Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે.
और पढो »

ગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરVadodara To Statue Of Unity : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »

વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીવર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »

ગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ, મળી મોટી સિદ્ધીગુજરાત સરકારની ‘ગરવી-ગુર્જરી’ બની ભારત સરકારની ટ્રેડમાર્ક બ્રાન્ડ, મળી મોટી સિદ્ધીGujarat Government Achievement : ગુજરાતના કલા-કારીગરોના ઉત્પાદનોને મળ્યો બ્રાન્ડ ઓળખનો વિશિષ્ટ અધિકાર, ભારત સરકાર તરફથી મળેલ આ ટ્રેડમાર્ક પ્રમાણપત્ર રાજ્યના હાથસાળ-હસ્તકલા ક્ષેત્રના વિકાસ અને સુરક્ષાના નવા આયામ માટે ખૂબ જ મહત્વનું પુરવાર થશે
और पढो »

હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!હવામાન કે અંબાલાલ નહીં ખુદ ગુજરાતના મુખ્યમંત્રીએ આપી વરસાદ અંગે સૌથી મોટી ચેતવણી!Havy Rainfall in Gujarat: ગુજરાતમાં હાલ મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. વરસાદને કારણે અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે. ત્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપી દીધી છે સૌથી મોટી ચેતવણી...
और पढो »



Render Time: 2025-02-20 22:48:21