ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ

Government Job समाचार

ગુજરાત પોલીસમાં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી; આવી મોટી અપડેટ
Gujarat Police RecruitmentLokrakshakલોકરક્ષક ભરતી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 7 sec. here
  • 22 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

Police Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે. પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે.

Police Recruitment 2024: PSI તથા લોકરક્ષક ભરતી ને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ભરતી માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. જી હા...ઉમેદવારો માટે ભરતીની અરજી કરવા માટે પોર્ટલ ખુલશે.પીએસઆઈ તથા લોકરક્ષકની ભરતીમાં અરજી માટે પોર્ટલ આગામી 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી ખુલશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અધ્યક્ષ હસમુખ પટેલે આ વિશે જાહેરાત કરી હતી. જ્યારે ચોમાસા પછી શારીરિક પરિક્ષા લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ગુજરાત પોલીસ માં કામ કરવા ઇચ્છુક ઉમેદવારો માટે મોટી ખુશખબરી સામે આવી છે.

Raksha Bandhan 2024: રક્ષાબંધન પર 90 વર્ષ બાદ બનશે દુર્લભ શુભ સંયોગ, આ 4 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ચમત્કારિક ફાયદા થશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Gujarat Police Recruitment Lokrakshak લોકરક્ષક ભરતી ગુજરાત પોલીસ સરકારી નોકરી Gujarat Police Bharti 2024 Gujarat Police Bharti 2024 New Update Gujarat Police Recruitment Gujarat Police Recruitment 2024 Gujarat Police Gujarat Police Constable Bharti 2024 Gujarat Police Form Fill Up 2024 Gujarat Police Bharti 2023 Gujarat Police Vacancy 2024 Gujarat Police Online Form 2024 Police Recruitment Gujarat Gujarat Police Recruitment 2021 Gujarat Police Recruitment 2020 Gujarat Police Recruitment 2024 Gujarat Police Recruitment 2020 Details

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »

ગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરગુજરાતમાં શિક્ષકોની ભરતી પર મોટી અપડેટ, શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમ જાહેરSahayak Jobs: રાજ્યમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગના દ્વારા સૂચનાઓ જાહેર કરવામાં આવ્યા બાદ શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જી હા... શિક્ષણ વિભાગે શહેર શિક્ષણ સહાયકના ભરતી માટે નિયમ જાહેર કર્યા છે.
और पढो »

ગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોગુજરાતના ખેડૂતો પર દુખનો પહાડ તૂટી પડ્યો, આફત બનેલા વરસાદે ચોમાસું પાક બરબાદ કર્યોGujarat Farmers : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ખેડૂતોના ચોમાસુ પાકને મોટી અસર થઈ છે
और पढो »

Big Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોBig Breaking : ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમોTeacher Transfer Rules : પ્રાથમિક શાળા ના મુખ્ય શિક્ષકો માટે મોટા સમાચાર, શિક્ષકોના આંદોલનનો સુખદ અંત આવ્યો, સરકારે જાહેર કર્યા શિક્ષકો માટેના બદલીના નવા નિયમો
और पढो »

મોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીરમોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીરMukesh Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને ઘણા પ્રકારના કામ કરે છે.
और पढो »



Render Time: 2025-02-14 01:22:27