ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગત

Ashwini Vaishnaw समाचार

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગત
PM ModiPradhan Mantri Awas Yojana
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 36 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 25%
  • Publisher: 63%

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.

નીરજ ચોપડાથી લઈને મનુ ભાકર સુધી, પેરિસ ઓલિમ્પિક્સમાં મેડલ જીતનારને કેટલા પૈસા મળ્યા? જાણોAC Tipsકોણ છે હિતલ મેસવાણી? રિલાયન્સમાં સૌથી વધુ પગાર આપે છે મુકેશ અંબાણી, વિગતો જાણી દંગ રહી જશો

આદરણીય પ્રધાનમંત્રીએ લાલ કિલ્લાની પ્રાચીરથી 15 ઓગસ્ટ, 2023ના રોજ સ્વતંત્રતા દિવસના ભાષણમાં જાહેરાત કરી હતી કે, ભારત સરકાર આગામી વર્ષો માટે એક નવી યોજના લઈને આવશે, જેનો ઉદ્દેશ નબળા વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરની માલિકીનો લાભ પ્રદાન કરવાનો છે. લાભાર્થી-સંચાલિત નિર્માણ : આ વર્ટિકલ હેઠળ, ઇડબલ્યુએસ કેટેગરીના વ્યક્તિગત પાત્રતા ધરાવતા પરિવારોને તેમની પોતાની ઉપલબ્ધ ખાલી જમીન પર નવા મકાનો બાંધવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જમીન વિહોણા લાભાર્થીઓનાં કિસ્સામાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જમીનનાં અધિકારો પ્રદાન કરી શકાય છે.

નવીન બાંધકામ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એએચપી પ્રોજેક્ટ્સને ટેકનોલોજી ઇનોવેશન ગ્રાન્ટ @₹1000 પ્રતિ ચોરસ મીટર/યુનિટ સ્વરૂપે વધારાની ગ્રાન્ટ પ્રદાન કરવામાં આવશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

PM Modi Pradhan Mantri Awas Yojana

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Upcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતUpcoming IPO: 19 એપ્રિલે ઓપન થશે 500 કરોડનો આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ અને અન્ય વિગતSanstar IPO: કંપનીનો આઈપીઓ 19થી 23 જુલાઈ સુધી ઓપન રહેશે. આ કંપની 49 દેશોમાં પોતાની પ્રોડક્ટ સપ્લાય કરે છે. તેની પ્રાઇઝ બેન્ડ 90થી 95 રૂપિયા વચ્ચે છે.
और पढो »

આ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીઆ લોકોને દર વર્ષે મોદી સરકાર આપી રહી છે 6000 રૂપિયા, જાણો કેવી રીતે કરવી અરજીPM Kisan - New Farmer Registration: ડિસેમ્બર 2018થી કેન્દ્ર સરકાર નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય ત્રણ સમાન હપ્તામાં આપી રહી છે. આ યોજનાનું નામ પીએમ કિસાન સન્માન નિધિ છે. આ અંતર્ગત ખેડૂતોને વર્ષમાં ત્રણ વખત રૂપિયા 2-2 હજાર મળે છે.
और पढो »

Cabinet Decision: કેન્દ્રીય કેબિનેટે આપી ભેટ, ગુજરાતમાં બનશે નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર, જાણો વિગતCabinet Decision: કેન્દ્રીય કેબિનેટે આપી ભેટ, ગુજરાતમાં બનશે નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર, જાણો વિગતCabinet Decision: કેબિનેટે 50 હજાર કરોડ રૂપિયાના ખર્ચથી કુલ 8 મહત્વપૂર્ણ નેશનલ હાઈ-સ્પીડ રોડ કોરિડોર પરિયોજનાને મંજૂરી આપી છે.
और पढो »

દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતદાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »

દાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતદાદાનો દમદાર નિર્ણય! એક નિર્ણયથી બદલાઈ જશે ગુજરાતના ઉદ્યોગોની કિસ્મતમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી ઔદ્યોગિક વિસ્તારો અને ક્વૉરી વિસ્તારોને જોડતા માર્ગોના અપગ્રેડેશન અને મજબૂતીકરણ માટે ૧૪૭૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
और पढो »

Budget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોBudget 2024: બજેટ પછી તમારું ખિસ્સું કેટલું હળવું થશે? કઈ વસ્તુ સસ્તી થશે અને શું મોંઘુ થશે તે ખાસ જાણોમોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજુ થઈ ગયું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજુ કર્યું. નાણામંત્રી તરીકે તેમણે સતત સાતમીવાર બજેટ રજુ કર્યું છે. બજેટમાં અલગ અલગ સેક્ટરો માટે મોટી જાહેરાતો કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-14 00:10:33