મોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીર

Business News समाचार

મોટી-મોટી કંપનીઓના CEOથી વધુ છે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર, ટ્રક-ટેમ્પો બધુ ચલાવવામાં છે માહીર
JioMukesh AmbaniDriver
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 15 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 57%
  • Publisher: 63%

Mukesh Ambani: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને ઘણા પ્રકારના કામ કરે છે.

તેમના નેતૃત્વ હેઠળ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ટેક્સટાઇલ, રિટેલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના ઘણા ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે.

મુકેશ અંબાણી દેશના સૌથી અમીર વ્યક્તિ છે. તે દેશના સૌથી આલીશાન મકાનમાં રહે છે. કમાણી બાબતે તેમની પાસે કોઈ જવાબ નથી. પરંતુ, શું તમે જાણો છો કે મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે? તે એક વર્ષમાં કેટલી કમાણી કરે છે? ચાલો તમને તેના વિશે જણાવીએ.રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક અને જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઘણી મોટી છે અને ઘણા પ્રકારના કામ કરે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Jio Mukesh Ambani Driver Salary Businessman Gujarat News મુકેશ અંબાણી ડ્રાઈવર પગાર આવક કમાણી રિલાયન્સ ઉદ્યોગપતિ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદKulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં ચાલી રહેલી અથડામણમાં સેનાને મોટી સફળતા મળી છે. સૈન્યદળોએ ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે.
और पढो »

આવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆવી છે અંબાલાલની ભયંકર આગાહી, આ તારીખો નોંધી લો...આવી રહી છે ગુજરાત તરફ મોટી મુસીબતઆગાહી મુજબ રાજ્યમાં 9 જુલાઇ સુધી છુટછવાયો વરસાદ રહેશે. ત્યારબાદ 9થી 12 જુલાઇ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના પાંચ જિલ્લામાં મૂશળધાર વરસાદનું અનુમાન છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
और पढो »

ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાનો નિયમ બદલાયો, હવે વેપારીઓ ભૂલને સુધારી શકશેITR Filing : વેપારીઓને આઈટીઆર ફાઈલિંગ કરવામાં આડે આવતી મોટી તકલીફનું સોલ્યુશન આવી ગયું છે, હવે રિટર્ન ભરવામાં કોઈ ભૂલ થઈ હશે તો તેને બદલી શકાશે
और पढो »

ગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતગુજરાતમાંથી અચાનક ગાયબ થયેલો વરસાદ ક્યારે આવશે, અંબાલાલ પટેલે આપ્યા આ સંકેતGujarat Rains : જુલાઈ મહિનામાં ગુજરાત પર એક વરસાદી ટ્રક લાઈન સર્જાતી હોવાથી અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, આજથી જ ગુજરાતમાં સારા વરસાદના એંધાણ છે
और पढो »

7th CPC: સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ! બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો, ખાસ જાણો7th CPC: સરકારી કર્મચારીઓને લાગશે જેકપોટ! બેઝિક પગારમાં આવી શકે છે મોટો ઉછાળો, ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી વેતન પંચની રચના થવાની શક્યતા તો ઓછી જોવા મળી રહી છે. પરંતુ સરકાર બેઝિક પગારમાં મોટો વધારો કરી શકે છે. જેનાથી લાખો કર્મચારીઓને સીધો ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે જલદી મોટી સરકાર મોટી ભેટની જાહેરાત કરી શકે છે.
और पढो »

Budget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતોBudget 2024: ટેક્સમાં છૂટથી લઈને PM કિસાન યોજના સુધી, બજેટમાં થઈ શકે છે આ મોટી જાહેરાતોBudget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmla Sitharaman) બજેટ 2024-25માં ટેક્સ મુક્તિને લઈને મોટી જાહેરાત કરી શકે છે. જી હા... બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બજેટમાં આવકવેરામાં છૂટ મળી શકે છે. આ કદમથી 5 લાખથી 15 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકોને ફાયદો થશે.
और पढो »



Render Time: 2025-02-14 00:06:16