ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટ

Modi Cabinet समाचार

ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટ
Ashwini VaishnawFarmersModi Cabinet Decisions On Farmers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 5 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 29%
  • Publisher: 63%

અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી હતી.

ગુજરાત પર ત્રાટકવાના ડિપ્રેશનની ટાઈમલાઈન : કેટલા વાગે, કયા કયા શહેરો પર ત્રાટકશે જુઓ આખો ચાર્ટભયાનક મોટું ડીપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે, ફરી ડૂબશે વડોદરા, અમદાવાદ પર પણ મોટી ઘાતGanesh Chaturthi 2024: ગણેશજીને પ્રિય છે આ 3 રાશિઓ, આ ગણેશ ચતુર્થી પર થશે વિશેષ કૃપા, સમ્માન અને ધનમાં થશે વધારો

અશ્વિની વૈષ્ણવે જણાવ્યું- પ્રથમ ડિજિટલ એગ્રીકલ્ચર મિશન છે, તે કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે છે. 2817 કરોડ રૂપિયાના રોકાણથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે.1- તેમણે કહ્યું કે, કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. 3- તેમણે કહ્યું, કેબિનેટે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 2,292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી છે.5- કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે.7- કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂ. 1,115 કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.| Union Minister Ashwini Vaishnaw says,"Today, 7 major decisions have been taken in the cabinet meeting for improving the lives of farmers and increasing their income...

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ashwini Vaishnaw Farmers Modi Cabinet Decisions On Farmers

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયગુજરાતની જનતાને જન્માષ્ટમીની મોટી ભેટ : ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા સરકારનો મોટો નિર્ણયGujarat Government Big Decision : ગામતળ વિસ્તારમાં બિન રહેણાંક બિન અધિકૃત બાંધકામ વપરાશ કરતા લોકોને ૪.
और पढो »

સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?સરકારી કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, યુનિફાઇડ પેન્શન સ્કીમને મંજૂરી, જાણો શું છે આ?Unified Pension Scheme: નવી પેન્શન સ્કીમમાં સુધારની સતત માંગ ઉઠી રહી હતી. તેને લઈને ડોક્ટર સોમનાથ કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ વિસ્તારથી લોકો સાથે ચર્ચા કરી હતી.
और पढो »

અમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણયઅમદાવાદ સહિત આ જિલ્લાઓની શાળા-કોલેજોમાં આવતીકાલે રજા જાહેર કરાઈ, લેવાયો મોટો નિર્ણયGujarat Rains: રાજ્યમાં હાલ ભારે વરસાદની સ્થિતિને કારણે આવતીકાલે 28મી ઓગસ્ટના રોજ અમદાવાદ સહિત દાહોદ, વડોદરા, ખેડા, મોરબી, પોરબંદર અને મહિસાગરમાં તમામ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં આવતી કાલે તમામ શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.
और पढो »

Cabinet Meeting: મોદી સરકારનો મોટો નિર્ણય; 10 લાખ લોકોને મળશે નોકરી, આ વિગતો ખાસ જાણોCabinet Meeting: મોદી સરકારનો મોટો નિર્ણય; 10 લાખ લોકોને મળશે નોકરી, આ વિગતો ખાસ જાણોકેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અંગે જાણકારી આપતા કહ્યું કે કેબિનેટે આજે નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરોને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પર 28,602 કરોડ રૂપિયા રોકાણ કરશે.
और पढो »

Adani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતAdani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતકેન્દ્ર સરકારે અદાણી પાવરને બાંગ્લાદેશમાં નિકાસ કરાતી વીજળી ભારતમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. બાંગ્લાદેશમાં રાજકીય અનિશ્ચિતતાને કારણે સરકારે આ રાહત આપી દીધી છે. જે અદાણી પાવરને સંભવિત ચુકવણી સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપશે.
और पढो »

ગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરગુજરાત સરકારની મોટી ભેટ : ગુજરાતના સૌથી મોટા ટુરિસ્ટ સ્પોટ સુધી પહોંચવા બનાવાશે હાઈસ્પીડ કોરીડોરVadodara To Statue Of Unity : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવાશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૩૮૨ કરોડ રૂપીયા ફાળવવા મંજૂરી આપી
और पढो »



Render Time: 2025-02-20 23:59:04