નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહત

Health Insurance Premium समाचार

નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહત
Life Insurance PremiumGST Council Meeting
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 4 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 20%
  • Publisher: 63%

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આજે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે.

આ આગાહીથી લોકો ચિંતામાં! 2036 સુધી આવી આફતોથી દેશના 147 કરોડથી વધુ લોકો પ્રભાવિત થશેહવે તો ભગવાન બચાવે...! આગામી સમય ગુજરાત માટે જબરો ખતરનાક! આ સિસ્ટમ છપ્પર ફાડકે વરસાદ લાવશેઅમદાવાદ અને ગાંધીનગરના આકાશમાં આજે દેખાશે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન, આ સમય નોંધી લોશનિ પર પડશે સૂર્યની શુભ દ્રષ્ટિ, આ જાતકોનું ચમકી જશે ભાગ્ય, સફળતા સાથે ધનલાભનો યોગ

: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 54મી બેઠકમાં આજે સોમવારે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે નમકીન પર જીએસટી રેટ સંભવિત રૂપે ઘટી ગયો છે. સાથે કેન્સરની દવાઓ પર પણ જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે અને નમકીન પર જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવામાં આવ્યો છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Life Insurance Premium GST Council Meeting

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?ગણપતિ બપ્પા આવ્યાં...ખુશખબરી લાવ્યાં...શું તેલ કંપનીઓએ ઘટાડી દીધાં પેટ્રોલ-ડીઝલના ભાવ?Petrol-Diesel Price: ગણેશ મહોત્સવના પ્રારંભ સાથે જ બદલાઈ ગયા છે પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો શું ખરેખર તેલ કંપનીઓએ આપી દીધી છે મોટી ખુશખબરી...???
और पढो »

Adani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતAdani Power: અદાણી ફસાયા તો મોદી આવ્યા વ્હારે, કેન્દ્રએ આપી દીધી મોટી રાહતકેન્દ્ર સરકારે અદાણી પાવરને બાંગ્લાદેશમાં નિકાસ કરાતી વીજળી ભારતમાં વેચવાની મંજૂરી આપી દીધી છે. બાંગ્લાદેશમાં રાજકીય અનિશ્ચિતતાને કારણે સરકારે આ રાહત આપી દીધી છે. જે અદાણી પાવરને સંભવિત ચુકવણી સંબંધિત સમસ્યાઓમાંથી રાહત આપશે.
और पढो »

ખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટખેડૂતોની આવક વધારવા લેવાયો મોટો નિર્ણય, દેશભરના ખેડૂતોને મોદી કેબિનેટે આપી 7 મોટી ભેટઅશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું કે કેન્દ્રીય કેબિનેટે ખોરાક અને પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂ. 3,979 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ સાથે 2,817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી હતી.
और पढो »

સવાર-સવારમાં મળી મોટી ખુશખબરી; હમણાં જ ચેક કરી લો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવસવાર-સવારમાં મળી મોટી ખુશખબરી; હમણાં જ ચેક કરી લો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવPetrol-Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ દરેક વસ્તુઓના ભાવ વધારા માટે મહંદઅંશે જવાબદાર હોય છે. ત્યારે શું આજે સાચ્ચે શુભ સમાચાર લઈને આવી છે સવાર??? જાણો...
और पढो »

મહિનો બદલાતા જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લીટરે કેટલી મળી રાહતમહિનો બદલાતા જ બદલાઈ ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લીટરે કેટલી મળી રાહતPetrol-Diesel Price Today: તેલ કંપનીઓ દ્વારા નવા મહિનાની શરૂઆતમાં જ બદલી નાંખવામાં આવ્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ. જાણો તેલ કંપનીઓ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કરવામાં આવ્યો કેટલો ફેરફાર...
और पढो »

આ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરીઆ બે નવા ફોરલેન બ્રિજની ગુજરાતને મોટી ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે આપી સૈદ્ધાંતિક મંજૂરીગોંડલ નગરમાં બે નવા ફોરલેન બ્રિજ નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૫૬.૮૪ કરોડ રૂપિયા ફાળવવાની સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઓવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે રૂ. ૨૮.૦૨ કરોડના ખર્ચે તથા ગવર્નમેન્ટ હોસ્પિટલ ચોક પાસે રૂ.
और पढो »



Render Time: 2025-02-19 04:25:42