દેશની જાણીતી ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ દિવાળી પહેલા એક કે બે નહીં પરંતુ સાત રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે.
દશેરાથી શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, આ ભાગમાં ભુક્કા બોલાવશે મેઘરાજા, અંબાલાલની નવી આગાહી18 વર્ષ બાદ પાપી ગ્રહ શનિની રાશિમાં કરશે ગોચર; મચશે ભારે ઉથલપાથલ, પરંતુ આ 3 રાશિવાળાને થશે છપ્પરફાડ ધનલાભ, વિરોધીઓ હારશે!Ratan Tata
ખુબ જ 'છૂપું રૂસ્તમ' વ્યક્તિત્વ છે નોએલ ટાટાનું, જેમને મળી છે ટાટા ટ્રસ્ટની કમાન, તેમના વિશે જાણી દંગ રહી જશો થોડા દિવસ પહેલા કંપનીએ 84 દિવસ, 98 દિવસ અને 336 દિવસની વેલિડિટીવાળા નવા રિચાર્જ પ્લાન રજૂ કર્યા હતા. હવે જિયો તરફથી 21 દેસો માટે નવા પ્લાન લોન્ચ કરાયા છે. આ રિચાર્જ પ્લાન પ્રીપેઈડ અને પોસ્ટપેઈડ એમ બંને પ્રકારના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ રિચાર્જ પ્લાન દ્વારા તમે આંતરરાષ્ટ્રીય કોલિંગની સુવિધા ઉઠાવી શકો છો.રિલાયન્સ જિયોએ 21 દેશો માટે 7 નવા ઈન્ટરનેશનલ રિચાર્જ પ્લાન રજૂ કર્યા છે. કંપનીએ ઈન્ટરનેશનલ સબસ્ક્રાઈબર ડાયલિંગ પ્લાન રજૂ કર્યા છે. આ પ્લાન્સમાં સૌથી સસ્તું રિચાર્જ 39 રૂપિયાનું છે.
Reliance Jio Jio Users International Packs Technology News Tech News Gujarati News જિયો યૂઝર્સ રિલાયન્સ જિયો રિચાર્જ પ્લાન જિયો રિચાર્જ પ્લાન Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Jio Offer| AirFiber: অবিশ্বাস্য! এক বছরের রিচার্জ একেবারে ফ্রি করে দিচ্ছে জিও! জেনে নিন অফারের খুঁটিনাটি...Jio offers free one year recharge plan with booking of AirFiber
और पढो »
ಜಿಯೋದ 200ರೂ.ಗಿಂತಲೂ ಕಡಿಮೆ ಬೆಲೆಯ ಮೂರು ಅಗ್ಗದ ರೀಚಾರ್ಜ್ ಯೋಜನೆಗಳಿವುJio Cheapest Recharge Plan: 200 ರೂ.ಗಿಂತಲೂ ಕಡಿಮೆ ಬೆಲೆಯಲ್ಲಿ ರಿಲಯನ್ಸ್ ಜಿಯೋ ಪರಿಚಯಿಸಿರುವ ಅಗ್ಗದ ರಿಚಾರ್ಜ್ ಯೋಜನೆಗಳ ಡೀಟೈಲ್ಸ್.
और पढो »
Controversy: રાજકુમાર-તૃપ્તિની ફિલ્મ પર શરુ થયો વિવાદ, મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપ, જાણો વિગતોControversy: વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
और पढो »
દિવાળી પર આવનારી બ્લોકબસ્ટર ફિલ્મ સિંઘમ અગેઈનનું ટ્રેલર લોન્ચ, રામાયણ સાથે છે કનેક્શનSingham Again Trailer : અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનના ટ્રેલરે ઈતિહાસ રચી દીધો છે. આ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી લાંબુ ટ્રેલર બની ગયું છે. ચાલો તમને જણાવીએ કે આ 4 મિનિટ 45 સેકન્ડના ટ્રેલરમાં શું બતાવવામાં આવ્યું છે
और पढो »
મોદી કેબિનેટમાં લેવાયો મહત્વનો નિર્ણય, ગરીબોને થશે મોટો ફાયદો, જાણો વિગતોકેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીએ ગરીબ કલ્યાણ અન્ન યોજના (PM-GKAY) અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિડ ડે મીલ, મફત રાશન યોજના, પીએમ પોષણ યોજના, આઈસીડીએસ, આકાંક્ષીની તમામ યોજનાઓ હેઠળ ફોર્ટિફાઈડ ચોખાની આપૂર્તિ જુલાઈ 2024થી ડિસેમ્બર 2028 સુધી ચાલુ રાખવાની મંજૂરી...
और पढो »
Reliance Jio: મુકેશ અંબાણીએ જિયો યૂઝર્સને આપી દીવાળી ભેટ, 1 વર્ષ સુધી ફ્રીમાં મળશે 5G ઈન્ટરનેટ, વિગતો જાણોJio Diwali Offer: આ પ્રમોશન 18 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર 2024 સુધી ઉપલબ્ધ છે. તેનો લાભ નવા અને વર્તમાન જિયોફાઈબર અને જિયો એરફાઈબર યૂઝર્સ ઉઠાવી શકે છે. જાણો તેની શરતો અને અન્ય વિગતો....
और पढो »