gujarat police bharti 2025 : ગુજરાત પોલીસમાં ભરતી થવાની છે, ત્યારે પોલીસ ભરતીના નવા અપડેટ બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આપવામાં આવ્યા
Sun Transit 2024: સૂર્યનું રાશિ પરિવર્તન 30 દિવસમાં મેષ સહિત આ 6 રાશિઓને કરી દેશે માલામાલ, થશે ધનનો વરસાદDhanteras 20230 વર્ષ બાદ દિવાળી પર શનિદેવ બનાવશે દુર્લભ રાજયોગ, આ જાતકોની તિજોરી છલકી જશે, કરિયરમાં પણ થશે લાભ
ગુજરાતમાં પોલીસ વિભાગમાં મોટાપાયે ભરતી થવાની છે. ત્યારે પોલીસ ભરતીને લઈ મોટા અપડેટ આવ્યા છે. આ સરકારી નોકરી માટે શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
હસમુખ પટેલે ટ્વિટમાં જણાવ્યું કે, પોલીસ ભરતી ની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બર ની આજુબાજુ શરૂ થશે. શરૂઆતમાં જેમણે psi તથા psi અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઇ cce ની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે. તેમણે અન્ય ટ્વિટમાં જણાવ્યું કે, CCE ની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસીની શક્યતા ઘટાડે છે.તાજેતરમાં જ જાહેરાત કરાઈ હતી કે, રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ ગુજરાત પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક યુવાઓ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વર્ષ-2025માં ગૃહ વિભાગ દ્વારા જે જગ્યાઓ પર ભરતી કરવાનું આયોજન છે તેમાં 129 એસ.આર.પી.એફ.ના હથિયારી પી.એસ.આઈ, ૧૨૬ વાયરલેસ પી.એસ.આઈ, ૩૫ એમ.ટી. પી.એસ.આઈ, ૫૫૧ ટેકનીકલ ઓપરેટર, ૪૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૧, ૨૬ મોટર ટ્રાન્સપોર્ટ સુપરવાઈઝર, ગ્રેડ-૨, ૧૩૫ હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર મીકેનીક ગ્રેડ-૨, ૭૨૧૮ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૧૦ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૨૧૪ એસ.આર.પી.એફ.ના હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, ૩૦૦ જેલ સિપાઈ અને ૩૧ જેલ સિપાઈ સહિતની વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
Physical Exam Date Hashmukh Patel Twit Lokrakshak PSI પોલીસ ભરતી પરીક્ષા હસમુખ પટેલ ટવીટ પીએસઆઇ લોકરક્ષક Gujarat Police Government Job Jobs Job Update Job Search ગુજરાત પોલીસ સરકારી નોકરી ગુજરાત પોલીસ ભરતી Gujarat Police Force પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસની ભરતી Police Force Exam Gujarati News ગુજરાતી ન્યૂઝ 12472 પોલીસકર્મીની ભરતી ઓનલાઇન અરજી પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર Gujarat Police Bharti Gujarat Police Recruitment પોલીસ ભરતી કોન્સ્ટેબલ નવી નોકરી નવી ભરતી Gujarat Police Bharti 2025 Gujarat Police Bharti 2025 New Update Gujarat Police Recruitment Gujarat Police Recruitment 2025 Gujarat Police Gujarat Police Constable Bharti 2025 Gujarat Police Form Fill Up 2025 Gujarat Police Bharti 2025 Gujarat Police Vacancy 2025 Gujarat Police Online Form 2025 Police Recruitment Gujarat Gujarat Police Recruitment 2025 Gujarat Police Recruitment 2025 Gujarat Police Recruitment 2025 Gujarat Police Recruitment 2025 Details
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
પેટ્રોલ-ડીઝલના સસ્તા થવા અંગે આવ્યા મોટા અપડેટ, આટલા રૂપિયા ઘટવાના ગમે ત્યારે ઘટી જશેGujarat Petrol Price Today : કાચા તેલની કિંમતમાં ગત કેટલાક મહિનાઓમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે, જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થીક વૃદ્ધિ અને ઉચ્ચ અમેરિકન ઉત્પાદન છે
और पढो »
ચોમાસાની વિદાય અને વાવાઝોડા વિશે પરેશ ગોસ્વામીએ કરી મોટી આગાહીParesh Goswami Prediction : હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ બાદ હવે પરેશ ગોસ્વામીની આગાહી આવી ગઈ છે... તેમણે ગુજરાતમાંથી ચોમાસાના વિદાય અંગે આપ્યા અપડેટ
और पढो »
લેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ Rinson Jose કોણ છે? જેનો વાયનાડ સાથે છે નાતો, 3 દેશની પોલીસ શોધે છે37 વર્ષનો રિંસન જોસ હવે જો કે નોર્વેનો નાગરિક છે. પરંતુ લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ બાદ નોર્વે, બલ્ગેરિયા અને લેબનોનની પોલીસ તેની શોધમાં છે.
और पढो »
અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન ક્યાં સુધી રેડી થઈ જશે, અધિકારીએ આપી ખાસ માહિતીBullet Train : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે... બુલેટ ટ્રેન ગુજરાતના વડોદરા શહેરમાંથી પસાર થવાની છે... ત્યારે અમારા સંવાદદાતાએ શહેરમાંથી પસાર થનારી બુલેટ ટ્રેનના રૂટનું નિરીક્ષણ કર્યુ... આ બુલેટ ટ્રેન ક્યારે ચાલશે?...
और पढो »
33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફારGujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!
और पढो »
આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજોReward Points Rules: HDFC બેંકની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે, જેના અનુસાર HDFC બેંક સ્માર્ટબાય પોર્ટલ પર, એપ્પલ પ્રોડક્ટ મેળવવા માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને દર ત્રિમાસિક માટે એક પ્રોડક્ટ સુધી સીમિય કરી દેશે
और पढो »