આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજો

New Rule समाचार

આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજો
HDFC Bankએચડીએફએસી બેંકનવા નિયમ
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 79%
  • Publisher: 63%

Reward Points Rules: HDFC બેંકની વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે, જેના અનુસાર HDFC બેંક સ્માર્ટબાય પોર્ટલ પર, એપ્પલ પ્રોડક્ટ મેળવવા માટે રિવોર્ડ પોઈન્ટના રિડેમ્પશનને દર ત્રિમાસિક માટે એક પ્રોડક્ટ સુધી સીમિય કરી દેશે

ઓક્ટોબરમાં બનશે લક્ષ્મી નારાયણ રાજયોગ, 5 રાશિવાળાને 'સુખનો સુરજ' ઉગશે, બંપર ધનલાભ થશે, વધશે માન-સમ્માનlifestyleમની પ્લાન્ટ લગાવવાના ફાયદા તો બધા જાણતા જ હોય છે, પણ શું નુકસાન જાણો છો? રસ્તા પર લાવી દેશે!

જો તમે HDFC બેંકના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા કામના છે. HDFC બેંક તરફથી કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામ બદલી દેવાયો છે. નવા નિયમ 1 ઓક્ટોબર, 2024 થી લાગુ થશે. નવા બદલાવ અનુસાર, HDFC બેંકે સ્માર્ટબાય પ્લેટફોર્મ પર એપ્પલ પ્રોડક્ટ માટે રિવોર્ડ પોઈન્ટના રિડમ્પ્શનને એક પ્રોડક્ટ દરેક કેલેન્ડર ત્રિમાસિક સુધી સિમિત કરી દીધું છે. તેના અનુસાર, કેટલાક અન્ય બદલાવ બેંક તરફથી કરવામાં આવ્યા છે. પહેલા તમે ત્રિમાસીકમાં અનેક Apple પ્રોડક્ટ ખરીદી સક્તા હતા. આ બદલાવ સ્માર્ટબાય પ્લેટફોર્મ પર લાગુ થશે.

આ પહેલા 1 ઓગસ્ટે પણ HDFC બેંકે કેટલાક નિયમોમાં મોટા બદલાવ કર્યા હતા. 1 ઓગસ્ટથી લાગુ કરાયેલાબ દલાવમાં HDFC બેંકે ક્રેડિટ કાર્ડથી જોડાયેલા નિયમો અનુસાર, CRED, Cheq, MobiKwik અને Freecharge જેવા એપ્સથી ભાડાનું પેમેન્ટ કરાવવા પર ટ્રાન્ઝેક્શનની રકમ પર 1 ટકા ચાર્જ લગાવ્યો છે. આ ચાર્જ વધુમાં વધુ 3000 રૂપિયા સુધીનો રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

HDFC Bank એચડીએફએસી બેંક નવા નિયમ Reward Points Rules 1 ઓક્ટોબર 1 October HDFC Bank New Rules ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!પહેલીવાર ગાડી લેતાં પહેલાં જાણી લેજો આ 10 વાતો, નહીં તો તમને ડિલરો ઉતારી દેશે ડબ્બામાં!Car Buying Tips: નવી કાર ખરીદવી એ કોઈપણ સામાન્ય માણસ માટે એક મોટો નિર્ણય છે કારણ કે તેમાં ઘણા પૈસા ખર્ચ થાય છે. તેથી, તે મહત્વપૂર્ણ છે કે તમે કાર ખરીદતા પહેલાં પૂરતી તપાસ કરો, રિસર્ચ કરો, લાગતા વળતા સાથે પૂછપરછ કરો. આટલી મહેનત કરશો તો તમને બેસ્ટ કાર મળશે.
और पढो »

નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
और पढो »

Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today In Rajkot, 22 September 2024: આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આવો ત્યારે જાણીએ ગઈકાલની સરખામણીમાં આજે ગુજરાત અને દેશના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવ...
और पढो »

બંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદબંગાળની ખાડીમાં 3-3 સિસ્ટમો સક્રિય! અંબાલાલની આગાહી, ગુજરાતીઓની નવરાત્રિ બગાડશે વરસાદGujarat Weather Forecast: ગુજરાત પર આ વખતે આપી પડી છે આકાશી આફત....આજકાલની વાત નથી નવરાત્રિમાં પણ ભુક્કા બોલાવશે વરસાદ...જાણી લેજો તમારા અરમાનો પર પાણી ફેરવી નાંખે તેવી વરસાદની આગાહી...
और पढो »

Property News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટProperty News: ઘર લેવાનું હોય તો ઝટપટ લઈ લેજો નહીં તો પનો નહીં પહોંચે, પ્રોપર્ટી માર્કેટનો આ છે લેટેસ્ટ રિપોર્ટReal Estate: રિયલ્ટી સેક્ટરની ટોચની સંસ્થા CREDAI અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કોલિયર્સ ઇન્ડિયાનું કહેવું છે કે ભારતીય રિયલ એસ્ટેટ માર્કેટનું કદ 2047 સુધીમાં પાંચથી સાત ટ્રિલિયન ડૉલર પહોંચી શકે છે. જો તમે પણ ઘરનું ઘર લેવા માગો છો તો આ ઉત્તમ સમય છે. મકાનોના ભાવ અમદાવાદમાં કૂદકે ને ભૂલકે વધી રહ્યાં છે.
और पढो »

અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિઅરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિScholarship Rule Change : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા રજૂઆત... પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો... ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવી રજૂઆત..
और पढो »



Render Time: 2025-02-21 14:12:26