અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિ

Scholarship Rule Change समाचार

અરજી કરતા પહેલા જાણી લેજો, વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપનો નિયમ બદલાયો, નહિ તો નહિ મળે શિષ્યવૃત્તિ
Ration CardGovernment's New PackageScholarship
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 58 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 114%
  • Publisher: 63%

Scholarship Rule Change : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા રજૂઆત... પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખ્યો... ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવી રજૂઆત..

Mahalakshmi Yog

24 કલાકમાં પલટાઈ જશે ભાગ્ય, અત્યંત શક્તિશાળી રાજયોગ બનતા જ આ 3 રાશિવાળા થશે માલામાલ, બંપર આકસ્મિક ધનલાભ થશે!ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની ધમાકેદાર એન્ટ્રી, આજથી આ જિલ્લાઓમાં ભારે વરસાદની છે આગાહીદૈનિક રાશિફળ 23 સપ્ટેમ્બર: આજે કાર્યક્ષેત્રે સોનેરી અવસર હાથમાં આવશે, પારિવારિક સુખની દૃષ્ટિએ દિવસ ઉત્તમ, વાંચો આજનું રાશિફળ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં કરતા સહાય એટલે શિષ્યવૃત્તિના નિયમમાં આવેલા બદલાવથી વિદ્યાર્થીઓની તથા માતાપિતાની મુશ્કેલીઓ વધી છે. રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓની બેંક એકાઉન્ટ, જાતિ સહિતની તમામ વિગતો ઉપલબ્ધ હોવા છતાં સરકાર દ્વારા હવે સ્કોલરશીપ માટે રેશનકાર્ડ લિંક કરવાનું નવું તૂત ઉભું કરવામાં આવ્યું છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ સંકટમાં મૂકાયા છે. નવા આદેશને પગલે વિદ્યાર્થીઓ આર્થિક સહાયથી વંચિત રહી જશે.

શિષ્યવૃત્તિને લઈ એક વિદ્યાર્થીની અરજી વાયરલ થઈ છે. જેમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવો કરવા કાલેઘેલી ભાષામાં એક વિદ્યાર્થીએ રજૂઆત કરી છે. પ્રાથમિક શિક્ષક સંઘે પણ શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પત્ર લખી પ્રાથમિક શાળામાં અપાતી શિષ્યવૃત્તિમાં નિયમો હળવા કરવા રજૂઆત કરી છે. ઓનલાઈન પ્રક્રિયામાં રેશનકાર્ડ નંબર દૂર કરી પ્રક્રિયા સરળ કરવા રજૂઆત કરાઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ration Card Government's New Package Scholarship Ration Card Students Worse Students સ્કોલરશિપ શિષ્યવૃત્તિ ગુજરાત સરકાર નવો નિયમ શિષ્યવૃત્તિના નિયમમાં બદલાવ વિદ્યાર્થીઓ વાલી સ્કોલપશિપ અને રાશનકાર્ડ લિંક શિષ્યવૃત્તિના નિયમો ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News ગુજરાતી સમાચાર ગુજરાતી અપડેટ Gujarati Samachar Gujarati Update News

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...નવરાત્રીમાં દીકરીઓને બચાવવા પાટીદારોએ ઘડ્યા આ નિયમો, જાણી લેજો નહિ તો પ્રવેશ નહિ મળે...Rajkot Garaba: નવરાત્રીમાં લવ જેહાદના કિસ્સાઓ સામે આવતા હોય છે, જેના કારણે અત્યારથી પાટીદાર સમાજ સતર્ક બની ગયો છે. રાજકોટના કડવા પાટીદાર સમાજના યુડી કબલના ગરબમાં ખૈલૈયાના પ્રવેશ માટે આધારકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.
और पढो »

વરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેવરસાદમાં કાર આખેઆખી ડૂબી જાય તો વીમા માટે મૂંઝવાતા નહિ, આટલું કરશો તો વળતર મળી જશેcar insurance for monsoon : વરસાદમાં કાર ડુબી ગઈ હોય, અને લાખોનો ખર્ચો માથે આવ્યા હોય તો ચિંતા ન કરતા, વરસાદી પુરમાં કાર કે બાઈક ડૂબી જાય તો વીમો મળે ? જાણી લો વળતર માટે કેવી રીતે કરવી પ્રોસેસ
और पढो »

અમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાઅમદાવાદમાં આજે અને આવતીકાલે ભૂલથી પણ આ રસ્તાઓ પર ન નીકળતા, ગણેશ વિસર્જને કારણે બંધ કરાયાAhmedabad Road Close : ગણેશ વિર્સજન અને ઈદના જુલુસ અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું, અમદાવાદમા આજે આ રસ્તાઓ રહેશે બંધ, વૈકલ્પિક માર્ગ પરથી નીકળજો, નહિ તો ટ્રાફિકમાં ફસાશો
और पढो »

જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા ચકાસી લેજો બધા કાગળિયા, સુરતમાં સામે આવ્યો છે ભયાનક કિસ્સો!જમીનનો સોદો કરતા પહેલા કોઈપણ દસ્તાવેજ વ્યક્તિગત રીતે વેરિફિકેશન કરાવી લો કારણ કે સુરતમાં એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે તમને ચોંકાવી દેશે.
और पढो »

Gold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today: સોનું ખરીદતા પહેલાં જાણી લેજો આ વાત, નહીં તો ખાવી પડશે મોટી ખોટGold Rate Today In Rajkot, 22 September 2024: આજે સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. આવો ત્યારે જાણીએ ગઈકાલની સરખામણીમાં આજે ગુજરાત અને દેશના પ્રમુખ શહેરોમાં શું છે સોનાનો લેટેસ્ટ ભાવ...
और पढो »

iPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોiPhone 16 Pro લેવાની ગણતરી હોય તો જાણી લેજો આ 5 મહત્ત્વની વાતોApple iPhone 16 Launch: ઘણાં લોકો આઈફોનના રસિયા હોય છે. તેઓ આઈફોન સિવાય બીજા કોઈ ફોનને અડતા પણ નથી. ત્યારે જાણો શું છે નવા આવી રહેલાં આઈફોનની ખાસિયત....
और पढो »



Render Time: 2025-02-13 13:34:42