33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર

New Rule समाचार

33 વર્ષ બાદ હાઉસિંગ સોસાયટીના બદલાશે નિયમ, આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફીમાં થશે મોટા ફેરફાર
Rule ChangeHousing Societyહાઉસિંગ સોસાયટી
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 34 sec. here
  • 41 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 153%
  • Publisher: 63%

Gujarat Co-operative Societies New Rule : ગુજરાત સરકાર કો-ઓપરેટીવ એક્ટમાં કરશે સુધારો, નવા નિયમથી સોસાયટીની ટ્રાન્સફર ફી વધશે!

Long Hair: રસોડાની આ 5 વસ્તુઓ વાળ માટે બેસ્ટ ટોનિક, લાંબા વાળ માટે ડાયટમાં કરી લો સામેલshukra gochar 2024

33 વર્ષ બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા ટ્રાન્સફર ફી માં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. ગુજરાતની કો-ઓપરેટિવ સોસાયટીઓ અને હાઉસિંગ સોસાયટીઓના ટ્રાન્સફર ફીના ધારાધોરણ નવેસરથી નક્કી કરાશે. નવા નિયમથી આડેધડ વસૂલાતી ટ્રાન્સફર ફી પર બ્રેક લાગશે. સાથે જ ટ્રાન્સફર ફી જંત્રીમાં દર્શાવેલી કિંમતની ટકાવારી મુજબની રહેશે અથવા તો દસ્તાવેજમાં દર્શાવેલી મકાન, ફ્લેટ કે દુકાનની કિંમત મુજબની રહેશે.

સરકારે તાજેતરમાં જ હાઉસીંગ સોસાયટીની નોંધણી માટે ઓછામાં ઓછા 10 સભ્યોની જે જોગવાઇ છે તે ઘટાડીને 8 સભ્યોની કરી હતી. ત્યારે હવે કયા કયા નિયમો લાગુ થઈ શકે છે તે જોઈએ.કોઇપણ સોસાયટીનો કોઇપણ પ્રકાર હશે તેને ધ્યાનમાં લીધા વિના સોસાયટીના તમામ સભ્યોએ ટ્રાન્સફર ફી ભરવાની રહેશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Rule Change Housing Society હાઉસિંગ સોસાયટી સહકારી મંડળી અધિનિયમ 1960 Redevelopment Gujarat Highcourt Property Ahmedabad Redevelopment Society Rules Society Redevelopment Law Redevelopment Rules For Residential રિડેવલપમેન્ટ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ પ્રોપર્ટી Investment Property Property In Ahmedabad રોકાણ Invstors અમદાવાદ ગુજરાતી ન્યૂઝ Gujarat News Local News Gujarat Latest Gujarati News AUDA ઔડા ટીપી સ્કીમને મંજૂરી TP Scheme Approve Town Planning State Govt Co-Operative Societies Transfer Fees Value Of Property રાજ્ય સરકાર કો-ઓપરેટીવ સોસાયટી ટ્રાન્સફર ફી પ્રોપર્ટીની કિંમત

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!99 વર્ષ બાદ સૂર્ય,મંગળ અને ગુરુનો અદભૂત સંયોગ, આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે, જબરદસ્ત ધનલાભ થશે!જ્યોતિષ શાસ્ત્ર મુજબ હાલ સૂર્ય પોતાની સ્વરાશિ સિંહ રાશિમાં બિરાજમાન છે. આ સાથે જ ગુરુ વૃષભ રાશિમાં છે. આ ઉપરાંત ગ્રહોના સેનાપતિ મંગળ 26 ઓગસ્ટના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરી ગયા છે. ગ્રહોનું ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય ચમકાવનારું રહી શકે છે.
और पढो »

2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યું2029માં પણ ફરી પ્રધાનમંત્રી બનશે નરેન્દ્ર મોદી? 5 વર્ષ પહેલા જ આપી દીધો સંકેત, જાણો શું કહ્યુંપીએમ મોદીએ ઈશારામાં એ વાતનો સંકેત આપી દીધો છે કે પાંચ વર્ષ બાદ કેન્દ્રમાં કોની સરકાર હશે અને તેઓ 2029માં ચોથીવાર સત્તા પર પાછા ફરશે કે નહીં.
और पढो »

ગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરગુજરાતની દીકરી ફરી ફસાઈ! સુનિતા વિલિયમ્સને લીધા વગર પરત ફર્યું સ્ટારલાઈનરStarliner Mission Fail : સ્ટારલાઇનર સુનિતા વિલિયમ્સને લીધા વિના પરત ફર્યું, 3 મહિના બાદ ન્યૂ મેક્સિકોના રણમાં સફળ લેન્ડિંગ, NASA-બોઈંગની ટીમ તપાસ કરશે, હવે શું થશે સુનિતા વિલિયમ્સનું
और पढो »

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતDA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાતમળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.
और पढो »

DA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારોDA Hike: આવી ગયો સપ્ટેમ્બર- કેન્દ્રીય કર્મચારીઓને મળશે 2 મોટા અપડેટ, પગારમાં થશે જબરદસ્ત વધારો7th Pay Commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સપ્ટેમ્બરનો મહિનો મોટી ભેટ આપી શકે છે. મહિનાની શરૂઆત નવા આંકડા સાથે થશે. જુલાઈ માટે AICPI ઈન્ડેક્સના નંબર આવવાના છે. તેમાં સારા વધારાની આશા છે. તો જુલાઈ 2024થી લાગૂ થનાર મોંઘવારી ભથ્થાની જાહેરાત થવાની છે.
और पढो »

સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગસરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગશહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે.
और पढो »



Render Time: 2025-02-19 10:01:18