DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાત

DA Hike समाचार

DA Hike: મોંઘવારી ભથ્થાને લઈને સરકારી કર્મચારીઓ માટે આવ્યા મોટા ખુશખબર, જાણો ક્યારે થશે જાહેરાત
Central GovernmentGovernment EmployeesSeptember
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.

મળતી માહિતી મુજબ મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો થશે. જેનાથી હાલનો દર 50%થી વધીને 53% થઈ જશે. આ વધારો 1 જુલાઈ 2024થી પ્રભાવી થશે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા AICPI-IW ઈન્ડેક્સના આંકડાથી એ નક્કી થઈ ગયું છે કે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકા વધશે. જાણો વિગતો.

કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા એછે. સાતમાં પગાર પંચ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં આ વખતે 3 ટકાનો વધારો થશે. આ વધારાની જાહેરાત સપ્ટેમ્બરમાં થઈ શકે છે. જેને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવશે.કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થઈ શકે છે. તેને કેબિનેટની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ આ ફાયદો પેન્શનર્સ અને કર્મચારીઓને મળશે. સૂત્રોનું માનીએ તો સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં જાહેરાત થઈ શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Central Government Government Employees September Dearness Allowance Business News Gujarati News મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાત7th Pay Commission: સરકારી કર્મચારીઓ આનંદો...જુલાઈથી આટલું વધશે મોંઘવારી ભથ્થું! જાણો ક્યારે થશે જાહેરાતકેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાને લઈને સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે જો કે હજુ સુધી જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા જાહેર કરાયા નથી. પરંતુ એ કન્ફર્મ થઈ ગયું છે કે તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે.
और पढो »

DA Hike: સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી શૂન્ય થશે કે મોટો વધારો થશે? ખાસ જાણો આ માહિતીDA Hike: સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 1 જુલાઈથી શૂન્ય થશે કે મોટો વધારો થશે? ખાસ જાણો આ માહિતી7th Pay Commission news: લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે કે 50 ટકા મોંઘવારી ભથ્થું થયા બાદ તેને શૂન્ય કરી દેવાશે. 1 જુલાઈ 2024થી આવું થશે. ચર્ચાઓ એવી પણ હતી કે તેને શૂન્ય કરીને 50 ટકા DA ને બેઝિક સેલરીમાં મર્જ કરી દેવાશે. હવે જુલાઈ વીતી ચૂક્યો છે. પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા ખબર નથી.
और पढो »

અગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોઅગ્નિવીર યોજના મુદ્દે ગુજરાત સરકારની મોટી જાહેરાત : સરકારી નોકરીમાં મળશે આ ફાયદોagniveer yojana : અગ્નિવીર યોજનાને લઈને રાજ્ય સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર અગ્નિવીરોને સરકારી નોકરીમાં પ્રાધાન્ય આપશે
और पढो »

ઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતઘરના ઘરનું સપનું થશે સાકાર, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પીએમ મોદીએ આપી મોટી રાહત, જાણો વિગતકેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં ઘર ખરીદનારા લોકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે.
और पढो »

18 મહિનાના બાકી DA એરિયર પર આવ્યા મોટા અપડેટ, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ ખાસ જાણો નહીં તો પસ્તાશો18 મહિનાના બાકી DA એરિયર પર આવ્યા મોટા અપડેટ, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ ખાસ જાણો નહીં તો પસ્તાશો18 month da arrears: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. કોવિડ 19 સમયે રોકવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરિયર પર નાણા મંત્રાલયે પોતાનો ફાઈનલ જવાબ આપી દીધો છે.
और पढो »

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનહરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, જાણો ક્યારે થશે મતદાનAssembly Election 2024: આખરે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 22:11:54