ફેસ્ટીવ સીઝનમાં વધતી માંગ અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેજીના પગલે સોનાના ભાવ નવી ઊંચાઈ સ્પર્શી રહ્યા છે. કાલે કોમેક્સ પર સોનાના ભાવ નવી ઊંચાઈ પર પહોંચ્યા હતા. જેની અસર આજે ઘરેલુ બજારોમાં જોવા મળી રહી છે.
Gold Rate Today: સોનાના ભાવમાં જબ્બર ભડકો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણીને લ્હાય લાગી જશે, જાણો લેટેસ્ટ રેટ
આ 4 રાશિવાળાનું ગણતરીના કલાકોમાં ભાગ્ય ઉઘડી જશે, ચુંબકની જેમ ધન ખેંચાઈ આવશે, વિદેશમાં નોકરી-પ્રોપર્ટીના યોગ!ગુજરાતમાં કપાયેલા હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની પ્રથમ ઘટના, 9 વર્ષની દીકરીનો હાથ 11 વર્ષની દીકરીને લગાવાયોભારતની સૌથી અમીર હિરોઈન કોણ? પૈસો એટલો કે ઐશ્વર્યા, દીપિકા-પ્રિયંકા બધા પાછળ...ઓળખી આ ગુજરાતની વહુનેકોમોડિટી બજારમાં એક્શન ચાલુ છે. સોનામાં રેકોર્ડ હાઈવાળી સ્થિતિ જોવા મળી રહી છે. આજે એમસીએક્સ પર સોનું કારોબારની શરૂઆતમાં જ પહેલીવાર 77,500 ના લેવલે પહોંચ્યું.
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી.
Silver Gold Rate Silver Rate Aaj Na Sona Na Bhav Gold Rate Today Silver Rate Today Today Gold Rate Aaj Ka Sona Chandi Bhav Business News In Gujarati Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર આજનો સોનાનો ભાવ આજનો ચાંદીનો ભાવ સોનાનો રેટ ચાંદીનો રેટ સોનાનો લેટેસ્ટ રેટ સોનું ચાંદી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Gold Rate Today: બીજે નોરતે સોનું જબ્બર ઉછળ્યું, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી ધબકારા વધી જશેઆંતરરાષ્ટ્રીય બજારમાં જિયો પોલિટિકલ ટેન્શન વચ્ચે ડોલર મજબૂત થયો છે. જેના કારણે પણ કોમેક્સ પર ગોલ્ડ અને સિલ્વર મજબૂત જોવા મળી રહ્યા છે. જેના પગલે તહેવારોમાં પણ સોના-ચાંદી ઉછળ્યા છે. જાણો લેટેસ્ટ રેટ...
और पढो »
Latest Gold Rate: આનંદો....તહેવારો પહેલા મળ્યા ખુશખબર! ઘટી ગયો સોનાનો ભાવ, 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ જાણોસોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે તેજી જોવા મળી રહી હતી જો કે આ તેજી પર શુક્રવારે બ્રેક લાગતો જોવા મળ્યો. શરાફા બજારમાં સોનાના ભાવ તૂટ્યા છે. જો કે આમ છતાં સોના અને ચાંદીના ભાવ હજુ પણ સામાન્ય માણસની પહોંચ બહાર જતા જોવા મળી રહ્યા છે.
और पढो »
Gold Rate Today: સોનું તો હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું, આજે ભાવમાં જબ્બર ઉછાળો, 10 ગ્રામ સોનાનો ભાવ જાણી હોશ ઉડી જશેજો તમે પણ સોના અને ચાંદીના દાગીના કે ઈન્વેસ્ટમેન્ટ માટે કિમતી ધાતુઓ ખરીદવાનું વિચારતા હોવ તો સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ ચેક કરો.
और पढो »
Gold Rate Today: પિતૃપક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણોGold Price Today: બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે.
और पढो »
Gold Rate Today: સોનાએ રચ્યો ઈતિહાસ, ભાવમાં જબ્બર ઉછાળો, લેટેસ્ટ રેટ જાણીને પગ નીચેથી જમીન સરકી જશેLatest Gold Rate: વાયદા બજારમાં સોનાનો ભાવ પહેલીવાર 75,200 પાર પહોંચી ગયો. કોમેક્સ ઉપર પણ સોનાનો ભાવ 2,665 ડોલરની રેકોર્ડ ઊંચાઈ પાર છે. તેની અસર વાયદા બજારમાં સોનાના ભાવમાં જોવા મળી રહી છે.
और पढो »
Gold Rate Today: ઓ બાપ રે...સોનાએ આજે તો જબરો મોટો કૂદકો માર્યો, ભાવ જાણીને છાતીના પાટિયા બેસી જશે, લેટેસ્ટ રેટ જાણોLatest Gold Rate: આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ આજે વાયદા બજારમાં અને શરાફા બજારમાં પણ તેજી જોવા મળી છે. જો તમે પણ સોનું અને ચાંદી લેવાનું વિચારતા હોવ તો પહેલા ભાવ ખાસ ચેક કરી લો.
और पढो »