અહીં છુપાયેલો છે લાખો વર્ષ જૂનો અધધ ખજાનો! જે લેવા ગયું એ પછી નથી આવ્યું પાછું!

Crystal Cave समाचार

અહીં છુપાયેલો છે લાખો વર્ષ જૂનો અધધ ખજાનો! જે લેવા ગયું એ પછી નથી આવ્યું પાછું!
Treasure HiddenMillions Of YearsMexico
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 42 sec. here
  • 11 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 51%
  • Publisher: 63%

મેક્સિકોની આ રહસ્યમય જગ્યા એક ગુફા છે. આ ગુફાનું નામ છે જાયન્ટ ક્રિસ્ટલ કેવ છે. અહીં એક પહાડની નીચે લગભગ 984 ફૂટ નીચે, ગુફામાં સ્ફટિકના વિશાળ સ્તંભો છે, જે ખૂબ જ કિંમતી છે. ચાલો જાણીએ આ જગ્યા વિશે કેટલીક આશ્ચર્યજનક વાતો...

Ambalal Patelરાશિફળ 25 ઓક્ટોબર: આજે સર્વાર્થ સિદ્ધિ સાથે બન્યો પુષ્ય યોગ, આ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે, છપ્પરફાડ લાભ થશેદુનિયામાં કેટલીક એવી અજીબોગરીબ વસ્તુઓ અથવા ઘટનાઓ છે, જે લોકોમાં હંમેશા માટે ચર્ચાનો વિષય બની જાય છે. દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં કેટલાક અનોખા અને કેટલાક અજીબોગરીબ રહસ્યો છુપાયેલા છે, પરંતુ આ રહસ્યો વિશે જાણવું સરળ નથી. આવી જ એક જગ્યા મેક્સિકો માં છે, જ્યાં એક અનોખું રહસ્ય છુપાયેલું છે. આ સ્થળે વિશાળ કદના અનેક સ્ફટિકો છે.

વર્ષ 2000માં જ્યારે વૈજ્ઞાનિકોને તેમના વિશે ખબર પડી તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે ખોદકામ દરમિયાન, પર્વતની નીચે અત્યાર સુધીનો સૌથી અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ક્રિસ્ટલ્સ જીપ્સમથી બનેલા છે જે એક પ્રકારનું ખનિજ છે. તેનો ઉપયોગ કાગળ અને કાપડ ઉદ્યોગોમાં ફિલર તરીકે થાય છે. તેનો ઉપયોગ ઈમારતો બનાવવા માટે સિમેન્ટમાં પણ થાય છે.આ ગુફામાં ક્રિસ્ટલથી બનેલા સ્તંભો 5 લાખ વર્ષથી પણ વધુ જૂના છે.

નિષ્ણાંતોના મતે, આ સ્ફટિકોની નીચે ખૂબ જ ગરમ મૈગ્મા જોવા મળ્યો હતો અને 20 મિલિયન વર્ષો પહેલા આ મૈગ્મા તિરાડોમાંથી ધીમે ધીમે બહાર આવવાનું શરૂ થયું હતું. આ મૈગ્મા બહાર આવવાથી પર્વતની રચના થઈ છે. આ મેગ્મા દ્વારા સ્ફટિકો પણ રચાયા હતા.વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જ્યારે મૈગ્મા બહાર આવ્યો ત્યારે ગુફામાં પાણી પણ હતું. આ પાણીમાં અનહાઈડ્રેટ ખનિજ હતું. તે જ સમયે, ગુફાનું તાપમાન 58 ડિગ્રી સેલ્સિયસથી વધુ હતું.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Treasure Hidden Millions Of Years Mexico Bizarre News Mystery Impossible To Return Alive ખજાનો મેક્સિકો ક્રિસ્ટલ કેવ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

વંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત ટ્રેન પર કેમ ફેંક્યા હતા પથ્થર? આરોપીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસોવંદે ભારત એક્સપ્રેસ પર પથ્થર ફેંકવાની ઘટના પાછળ જે ષડયંત્ર સામે આવ્યું છે તે ચોંકાવનારું છે. યુપી એટીએસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
और पढो »

Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!Slow Running Benefits: ધીમે દોડવાથી હૃદયને મળે છે સૌથી વધારે ફાયદા, શરદી-ઉધરસથી પણ રહેશો દૂર!ધીરે ધીરે દોડવાના આવા ઘણા ફાયદા છે, જે તમારા હૃદયને મજબૂત બનાવે છે અને તમને શરદી અને ઉધરસથી પણ બચાવે છે.
और पढो »

બાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનબાબા સિદ્દીકી અને સલમાન બાદ લોરેન્સ ગેંગના નિશાના પર છે આ સ્ટાર કોમેડિયનMunawar faruqui In Lawrence Bishnoi Hitlist: બાબા સિદ્દીકીની હત્યા બાદ હવે મુંબઈ પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે કોમેડિયન મુનાવર ફારુકીના જીવને ખતરો છે
और पढो »

આકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાઆકાશમાંથી 200 વર્ષથી આવે છે મહાભારતના સમય જેવો અવાજ, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયાTerrifying skyquakes : યુએસ સહિત વિશ્વભરમાં ભયાનક આકાશકંપ સંભળાય છે - અને વૈજ્ઞાનિકો જાણતા નથી કે તે શું છે
और पढो »

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતરાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, આ મહિને વહેલો મળી જશે પગાર, સરકારે કરી જાહેરાતદિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. તેવામાં રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી જાહેરાત કરી છે.
और पढो »

Voluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોVoluntary Retirement: સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર, સરકારનો આ નવો નિયમ ખાસ જાણોકેન્દ્રીય કર્મચારીઓ કે જે એનપીએસ (નેશનલ પેન્શન સિસ્ટમ) હેઠળ આવે છે તેમના વોલેન્ટરી રિટાયરમેન્ટ અંગે સરકારે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.
और पढो »



Render Time: 2025-02-19 04:10:58