આંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

Vadodra City Havy Rainfall In Vadodra Gujarat Weat समाचार

આંગણવાડી, શાળા-કોલેજ, બધુ જ બંધ! ગુજરાતના આ 3 જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
इंडिया ताज़ा खबर,इंडिया मुख्य बातें
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 69 sec. here
  • 3 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 31%
  • Publisher: 63%

Weather Update: હવામાન વિભાગ દ્વારા આજે પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આજે પણ મેઘરાજા ધુઆંધાર બેટિંગ કરશે તેવા સંકેત મળી રહ્યાં છે.

Gold rate

Gold Rate: કસ્ટમ ડ્યુટી ઘટતા સોનું જબરદસ્ત તૂટ્યું, અત્યારે ખરીદી લેવું કે હજું રાહ જોવી? ખાસ જાણો એક્સપર્ટનો મતદૈનિક રાશિફળ 25 જુલાઈ: કન્યા રાશિ માટે આજનો દિવસ સારો, અટકેલા કામ ઓછા પ્રયત્ને પૂર્ણ થશે, વાંચો આજનું રાશિફળવડોદરા, ભરૂચ, નર્મદાની શૈક્ષણિક સંસ્થાઓમાં રજારાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. 24 કલાકમાં રાજ્યના 236 તાલુકામાં વરસાદ ખાબકી ચુક્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ખાસ કરીને ગુજરાત અત્યાર સુધીમાં રાજ્યના 80 તાલુકામાં 2થી 14 ઈંચ સુધી વરસાદ ખાબકી ચુક્યો છે. રાજ્યના 30 તાલુકામાં વરસ્યો 4 ઈંચથી વધારે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ આણંદના બોરસદમાં 14 ઈંચથી વધારે વરસાદ, વડોદરામાં વરસ્યો પોણા 9 ઈંચ, નર્મદાના તિલકવાડામાં પણ પડ્યો 8.5 ઈંચ, પાદરામાં 8, ભરૂચમાં 7.5, ખેરગામમાં 6.5 ઈંચ નોંધાયો છે. આ ઉપરાંત નસવાડીમાં સવા 6, સુબીરમાં 6, નાંદોદમાં 6 ઈંચ, હાંસોટ, અંકલેશ્વર, ઝઘડિયામાં 5.5 ઈંચ વરસાદ થયો છે.વિસનગર, પ્રાંતિજ, જોટાણામાં પણ અઢી ઈંચ વરસાદ...

વરસાદી માહોલ અને હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના આ ત્રણ જિલ્લાઓમાં આંગણવાડી, શાળા, કોલેજ, ITI બંધ રહેશે. વલસાડમાં શૈક્ષણિક સંસ્થાઓને સ્થિતિ જોઈને નિર્ણય લેવા અપાયા નિર્દેશ. ભારે વરસાદની સ્થિતિને જોતા શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક GIDCમાં કર્મચારીઓને રજા અપાઈ છે. મકરપુરા, નંદેસરી, પાદરા, વાઘોડિયા, મંજુસર અને પોર GIDCના કર્મચારીઓને બપોર સુધી રજા આપવામાં આવી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
और पढो »

લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીલાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીGujarat Monsoon: મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.
और पढो »

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »

ગુજરાતના આ બે તાલુકા પર રિજ્યા વરુણ દેવ! અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી પાણીગુજરાતના આ બે તાલુકા પર રિજ્યા વરુણ દેવ! અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં પાણી પાણીરાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા.૨૪ જુલાઇ, ૨૦૨૪ના રોજ સવારે ૬ કલાકની સ્થિતિએ રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૪૮ ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૭૫ ટકા વરસાદ નોંધાયો છે.
और पढो »

દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી?દ્વારકા પર મેઘરાજા કોપાયમાન! હજુ સ્થિતિ વધુ વિકટ બને તો નવાઈ નહીં! જાણો શું છે આગાહી?છેલ્લા 2 દિવસથી દ્વારકામાં આફતનો વરસાદ એવો વરસી રહ્યો છે કે તેણે દ્વારકાનો સમુદ્ર બનાવી દીધું છે. સમુદ્ર કિનારે વસતી ભગવાન દ્વારિકાધિશની આ નગરી પાણી પાણી થઈ ગઈ છે. જ્યાં નજર પડે ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ચારે બાજુ પાણી ભરાયેલું છે. રોડ-રસ્તા અને હાઈવે પાણીમાં સમાઈ ગયા છે...
और पढो »

ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »



Render Time: 2025-02-20 20:28:02