ઘેડ વિસ્તાર કે જ્યાંથી ઉપરવાસના પાણીનો દરિયામાં કુદરતી રીતે નિકાલ થતો હોવાથી ઉપરવાસમાં વરસાદ થતાં જ આ વિસ્તારમાં પુરની સ્થિતિ જોવા મળે છે. ઘેડ પંથકના કડછ ગામે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કડછ ગામના આકાશી દ્રશ્યોનો નજારો ડ્રોન વડે લેવામાં આવેલ છે.
ગુજરાતના આ વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ; જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, જુઓ તબાહીનાં આકાશી દૃશ્યોAmbalal patel rain today forecast gujarat governmentBaha Vangaઆ શું થવા બેઠું છે! બાલાજી વેફરના પેકમાં એક વેફર, બર્ગરમાં જીવાત અને સિઝલરમાં વંદો
કડછ ગામના આકાશી દ્રશ્યોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
Gujarati News Porbandar District Ghodapoor Situation Ghed Panthak જુનાગઢ સમાચાર જુનાગઢ પોરબંદરને જોડતો ઘેડ WAIST DEEP WATER IN A GHED MONSOON SEASON IN JUNAGADH GHEDE AREA SUBMERGED IN WATER GHED AREA CONNECTING JUNAGADH AND PORBANDAR DISTR
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાત સરકારની આ પાણીદાર યોજના કામ કરી ગઈ, ખેડૂતોને મળ્યું તેનું ફળGovernment Scheme For Farmers : 7 વર્ષથી ચાલી રહેલી સુજલામ સુફલામ જળ અભિયાનથી આજે ગુજરાતના છેવાડાના ખેડૂત સુધી ખેતી માટે પાણી પહોંચ્યું છે, આ યોજના રોજગારીનું મોટું કેન્દ્ર બની છે
और पढो »
માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »
સ્માર્ટ સિટી સુરતમાં મેઘતાંડવ : હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયાSurat Rain : આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી કહેવાતા સુરતના.... જ્યાં ધોધમાર વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો સર્જાયા.... હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયા... ત્યારે આગળ શું થશે તે સવાલ ઉઠી રહ્યો છે... જુઓ તો ખરા...
और पढो »
લાખણીમાં આભ ફાટ્યું, ખાબક્યો 11 ઈંચ : ખેતર, ઘર, ગામ બધુ જ પાણી-પાણીGujarat Monsoon: મેઘરાજા આવી રહ્યા ન હતા, પરંતુ જ્યારે આવ્યા તો એવા આવ્યા કે બધુ જ પાણી પાણી કરી નાંખ્યું છે. આ દ્રશ્યો છે બનાસકાંઠા જિલ્લાના લાખણીના. જ્યાં ખાબકેલા 11 ઈંચ વરસાદથી અત્ર, તત્ર, સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે. ઘર, દુકાન, ખેતર બેટમાં ફેરવાઈ ગયા છે.
और पढो »
સૌરાષ્ટ્રમાં જળબંબાકાર! ગામોના ગામ બેટમાં ફેરવાયા, લોકો જીવ બચાવવા ધાબે ચડ્યાGujarat Heavy To Heavy Rains: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે.
और पढो »
ગુજરાતમાં મેઘરાજાએ ભૂક્કા કાઢ્યા! સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર, અનેક ગામ સંપર્ક વિહાણા, રેડ એલર્ટGujarat Monsoon Update: સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. એવો વરસાદ વરસ્યો કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અનેક ગામનો સંપર્ક કપાઈ ગયો છે, ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. રોડ-રસ્તા પર નદીઓ વહી રહી છે. અધધ વરસાદને કારણે સૌરાષ્ટ્રના હાલ બેહાલ થઈ ગયા છે.
और पढो »