Surat Rain : આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી કહેવાતા સુરતના.... જ્યાં ધોધમાર વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો સર્જાયા.... હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયા... ત્યારે આગળ શું થશે તે સવાલ ઉઠી રહ્યો છે... જુઓ તો ખરા...
આ દ્રશ્યો છે સ્માર્ટ સિટી કહેવાતા સુરતના.... જ્યાં ધોધમાર વરસાદ પડતાં જ્યાં જુઓ ત્યાં પાણી ભરાયેલા દ્રશ્યો સર્જાયા.... હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં સુરત શહેરના આ હાલ થયા... ત્યારે આગળ શું થશે તે સવાલ ઉઠી રહ્યો છે... જુઓ તો ખરા... ક્યાંક કમર સુધી પાણી ભરાયા છે તો ક્યાંક લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે... આ દ્રશ્યોએ તો મનપાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી.... સુરતના મજુરા ગેટથી ઘોટદોડ રોડ પર ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે....
અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય....આ દ્રશ્યો જોઈને ચોક્કસથી કહી શકાય કે, સુરત શહેરમાં વરસાદ મુસિબત લઈને આવ્યો છે... લોકોનો તંત્ર સામે રોષ છે... પાણી ભરાતા લોકોનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.સુરતમાં જળબંબાકાર વચ્ચે બોટીંગ કરતો વીડિયો વાયરલ થયો છે. શહેરના સિંગણપોર ચાર રસ્તા ખાતે આવેલી સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા. જેથી રાજદિપ સોસાયટી અને અક્ષર દીપ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં સ્પોર્ટસ ક્લબ હોય એવો નજારો જોવા મળ્યો. લોકો બોટમાં સવારી કરતા જોવા મળ્યા.
Surat Rain Update Surat Rain Surat Weather Update સુરત ન્યૂઝ સુરત વરસાદ અપડેટ સુરત વરસાદ સુરત હવામાન અપડેટ Rain Update Gujarat Rain News Weather Update Gujarat Weather Update વરસાદ અપડેટ ગુજરાત વરસાદ ન્યૂઝ હવામાન અપડેટ ગુજરાત હવામાન અપડેટ સુરતમાં પૂર Surat Flood
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછોMonsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
और पढो »
મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ, ગુજરાતના આ નેતાઓ બની શકે છે મંત્રીNarendra Modi Shapath Grahan : PM મોદીની કેબિનેટમાં ગુજરાતના કેટલા સાંસદોને મળશે સ્થાન તેના પર સૌની નજર,,, અમિત શાહ, સીઆર પાટીલ અને મનસુખ માંડવિયાને મળી શકે છે મહત્વનાં મંત્રાલય
और पढो »
Gold Rate Today: દોડો દોડો...આવી તક ફરી નહીં મળે! પરિણામ પહેલા સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટજો તમે સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો તમારા માટે આ સમાચાર ખુબ મહત્વના છે કારણ કે કિંમતી ધાતુ સોના અને ચાંદીમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે.
और पढो »
અમદાવાદના વાલીઓ માટે ચિંતાજનક સમાચાર; મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા તૈયાર રહેજો!વાલીઓએ નવી આફતનો સામનો કરવો પડી શકે છે. ગુજરાતમાં હજુ તો આ સપ્તાહે જ સ્કૂલો શરૂ થઈ છે ત્યાં વાલીઓએ મંગળવારથી સ્કૂલોના ધક્કા ખાવા પડી શકે છે. તેનું કારણ છે સ્કૂલ વાહન ચાલકો મંગળવારથી હડતાળ પર ઉતરી રહ્યા છે. સ્કૂલવર્ધી એસોસિએશને હડતાળ પર જવાનો નિર્ણય લીધો છે.
और पढो »
ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »
ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણીAgriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી
और पढो »