Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછો

Monsoon समाचार

Monsoon: ચોમાસામાં આ 5 શાકભાજી ખાવાની ન કરવી ભુલ, ખાશો તો બીમારીઓ નહીં છોડે પીછો
Do Not Eat These Vegetables In MonsoonDo Not Eat These Green Vegetables In Rainy SeasonCabbage
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 16 sec. here
  • 45 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 160%
  • Publisher: 63%

Monsoon:કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

કાળઝાળ ગરમીથી હવે રાહત મળવાની શરૂઆત થઈ ગઈ છે. વરસાદ ી વાતાવરણ ગરમીથી તો રાહત અપાવે છે પરંતુ આ ઋતુમાં તબિયતનું ખાસ ધ્યાન રાખવું પડે છે. વરસાદ ી વાતાવરણમાં ખાસ તો કેટલાક શાકભાજી જ તબિયત બગાડી શકે છે. કેટલાક શાકભાજી એવા હોય છે જેને ચોમાસામાં ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. આ શાક ચોમાસા દરમિયાન ખાવાનું બંધ કરી દેવું જોઈએ. ચોમાસામાં જમીનમાં ભેજ વધી જાય છે જેના કારણે ફ્લાવરમાં ગ્લુકોસાયનોલેટ્સ કમ્પાઉન્ડ ઉત્પન્ન થાય છે જેના કારણે એલર્જી થઈ શકે છે તેથી ચોમાસામાં ફ્લાવર ખાવું નહીં.

આવું કેપ્સીકમ ખાવાથી શ્વાસ સંબંધિત સમસ્યા થઈ શકે છે વરસાદી વાતાવરણમાં રીંગણા ખાવાથી પણ નુકસાન થાય છે. ચોમાસામાં રીંગણામાં જીવાત પડી જાય છે અને એવા કમ્પાઉન્ડ પણ ઉત્પન્ન થાય છે જે એલર્જી ખંજવાળ અને સ્કીનની અન્ય સમસ્યા વધારી શકે છે. જો તમે મશરૂમ ખાવ છો તો ચોમાસા દરમિયાન મશરૂમનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Do Not Eat These Vegetables In Monsoon Do Not Eat These Green Vegetables In Rainy Season Cabbage Capsicum Why Not Eat Green Vegetables In Rainy Season Green Vegetables ચોમાસામાં કયા શાકભાજી ન ખાવા વરસાદની ઋતુમાં કયા લીલા શાકભાજી ન ખાવા કોબી કેપ્સિકમ વરસાદમાં લીલા શાકભાજી ન ખાવા જોઈએ લીલા શાકભાજી ચોમાસું વરસાદ વરસાદની આગાહી Health Tips Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

North Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછોNorth Direction: ઘરની ઉત્તર દિશામાં ન હોવી જોઈએ આ 5 વસ્તુઓ, ઘરમાં ફેલાશે નકારાત્મકતા અને ગરીબી નહીં છોડે પીછોNorth Direction: વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. જો આ નિયમોનું પાલન ન થાય તો વાસ્તુદોષ ઉત્પન્ન થાય છે અને ઘરમાં રહેતા લોકોના જીવનમાં પણ સમસ્યા આવે છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરની દરેક દિશાને લઈને નિયમ બનાવેલા છે.
और पढो »

ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કારCar Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...
और पढो »

અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેઅમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »

Dhan Labh Upay: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો બસ આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગેDhan Labh Upay: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો બસ આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગેDhan Labh Upay: આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ.
और पढो »

Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: આ ક્વોલિટી પતિ-પત્નીને બનાવે પાવર કપલ, તમારી જોડીમાં આ ગુણ છે કે નહીં ?Power Couple: પાવર કપલ એવા બે લોકોને કહે છે જેવો વ્યક્તિગત અને વ્યવસાયિક રીતે સફળ હોય. જે બંને એકબીજાને સપોર્ટ કરે અને જીવનમાં આગળ વધવામાં મદદ કરે. તમારા સંબંધો આ કેટેગરીમાં આવે છે કે નહીં તે જાણવું હોય તો આ સંકેતોના માધ્યમથી સમજી શકો છો.
और पढो »

ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે.
और पढो »



Render Time: 2025-02-13 14:54:08