Dhan Labh Upay: આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ.
Dhan Labh Upay: ધનની સમસ્યાને દૂર કરવી હોય તો બસ આ 4 નિયમોનું કરો પાલન, તમારો સમય બદલતા વાર નહીં લાગેઆજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે. તમારા જીવનમાં પણ ધનનો અભાવ હોય અથવા તો ધન ટકતું ન હોય તો આજે તમને આ સમસ્યાને દૂર કરવાનો ઉપાય જણાવી દઈએ.All Eyes On Rafah
All Eyes on Rafah : જે ચાર શબ્દોએ આખી દુનિયાના ધ્રૂજાવ્યા, એ રફાહ તસવીરો તમે જોઈ પણ નહિ શકો એટલી દર્દનાક છેKareena Kapoor Glamorous Look: Bvlgari Event માં પ્રિયંકા પણ કરીનાના ફિગર સામે ફેલ! નહીં જોયા હોય આવા ફોટાવાસ્તુશાસ્ત્રમાં ઘણા બધા નિયમ જણાવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક નિયમ ખૂબ જ અસરકારક છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિના જીવનની મોટાભાગની સમસ્યા દૂર થઈ જાય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને ધન સંબંધિત સમસ્યા જ સતાવતી હોય છે. દરેક વ્યક્તિને ધનનો અભાવ હોય છે.
2. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડ અને ઝાડને શુભ ગણવામાં આવ્યા છે. જેમ કે ઘરમાં મની પ્લાન્ટ, ઝેડ પ્લાન્ટ, બામ્બુ ટ્રી, તુલસી, શમીનું ઝાડ લગાડવું શુભ રહે છે. તેનાથી પોઝિટિવ ઉર્જા વધે છે અને ધન સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.3. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને જો આર્થિક રીતે સમૃદ્ધ બનાવવું હોય તો ઘરમાં બંધ ઘડિયાળ રાખવી નહીં. આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે અને ધીરે ધીરે સમસ્યાઓ વ્યક્તિને ઘેરી વડે છે.
4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં નળ કે પાણીના સ્ત્રોતમાંથી પાણી ટપકતું ન રહે તે વાતનું ધ્યાન રાખવું. જો કોઈ જગ્યાએથી પાણી ટપકતું રહે છે તો તે ધનનો પણ વ્યય કરાવે છે. તેથી હંમેશા આ બાબતનું ધ્યાન રાખવું.
Astro Tips Vastu Remedies Vastu Tips Vastu Upay Dhan Labh Upay Vastu Tips For Money Easy Vastu Remedies Vastu Tips Good Luck Vastu Tips For Money And Luck Vastu Tips For Home Vastu Remedies For Money Problems Good Luck Tips Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર News In Gujarati ગુજરાતી ન્યૂઝ Gujarat Samachar In Gujarati Gujarat News In Gujarati Breaking News In Gujarati Gujarati News Online
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »
Chest Pain: માત્ર હાર્ટ એેટેકમાં જ નહીં આ ગંભીર બીમારી હોય તો પણ થાય છાતીમાં દુખાવોChest Pain Causes: 99% લોકો છાતીના દુખાવાને હાર્ટ અટેક સાથે જોડીને જ જુએ છે. છાતીમાં દુખાવો થવાનું અન્ય ગંભીર કારણ પણ હોઈ શકે છે. આ સમસ્યા પણ એટલી ગંભીર છે કે જો સમયસર તેના લક્ષણોને ઓળખીને સારવાર કરાવવામાં ન આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી આ બીમારી વિશે જાણવું પણ ખૂબ જ જરૂરી છે.
और पढो »
વજન વધ્યું તો 32 પ્રકારના કેન્સરનો ખતરો, થાળીમાંથી આજે જ દૂર કરો આ 10 વસ્તુઓMotapa kaise kam kare: એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે વધુ વજન સાથે સંકળાયેલા લોકોમાં કેન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે. આ અભ્યાસ દર્શાવે છે કે સ્થૂળતાને કારણે થતા કેન્સરનું જોખમ પહેલાં કરતા વધી ગયું છે.
और पढो »
SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP Triple 5 formula: ટ્રિપલ 5 ફોર્મ્યુલામાં ત્રણ 5 છે. પ્રથમ 5 નો અર્થ એ છે કે તમારે 60 વર્ષની નિવૃત્તિની ઉંમરના પાંચ વર્ષ પહેલાં નિવૃત્ત થવાનું લક્ષ્ય રાખવું પડશે. જ્યારે, બીજો 5 એ છે કે તમારે દર વર્ષે SIPમાં રોકાણ 5 ટકા વધારવું પડશે. મતલબ, તમારે સ્ટેપ અપ SIP કરવું પડશે. જ્યારે, ત્રીજા 5 એટલે રૂ.
और पढो »
Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
और पढो »
Chia Seeds: આ 3 તકલીફ હોય તો ભુલથી પણ ન ખાવા ચિયા સીડ્સ, હાલત બગડતા વાર નહીં લાગેChia Seeds Side Effects: ચિયા સીડ્સ વધારે પ્રમાણમાં લેવામાં આવે તો શરીરને નુકસાન પણ કરી શકે છે. ખાસ તો જે લોકોને પહેલાથી જ કેટલીક સમસ્યાઓ હોય તેમના માટે ચિયા સીડ્સનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે તેથી જો આ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ચિયા સીડ્સનું સેવન કરવું નહીં.
और पढो »