Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ

Tulsi Skin Care Tips समाचार

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગ
Skin CareSummer Skin Care RoutineTips For Acne Free Skin
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 50 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 110%
  • Publisher: 63%

Tulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસી ના પાનનો ઉપયોગગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસી નો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસી નો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે. દૈનિક રાશિફળ 24 મે: શુક્રવારે કઈ રાશિને થશે લાભ અને કોણે રહેવું સંભાળીને જાણવા વાંચો આજનું રાશિફળ1 ફિલ્મ, 2 પ્રોપર્ટી અને માત્ર 2 જાહેરાતો...

2. જો ગરમીમાં ખીલની સમસ્યા વધી જતી હોય તો તુલસીના પાનને પીસીને તેમાં થોડી હળદર અને ગુલાબજળ મિક્સ કરી પેસ્ટ બનાવી ચહેરા પર અપ્લાય કરો. તેનાથી ખીલની તકલીફથી છુટકારો મળી જશે. તેનાથી ઓઇલી સ્કિનથી પણ રાહત મળે છે.3. જો ચહેરા પર બ્લેક હેડ અને વાઈટ હેડ વધી જતા હોય તો તુલસીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થશે. તેના માટે લીમડાના થોડા પાન અને મધ સાથે તુલસીના પાનની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર લગાડો અને 10 મિનિટ પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો.

4. જો તડકાના કારણે ચહેરા પર ડાઘ દેખાવા લાગ્યા હોય તો તેને દૂર કરવા માટે પણ તુલસીના પાનનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે તુલસીના થોડા પાનને વાટી તેમાં ગુલાબજળ મિક્સ કરી આ પેસ્ટને ચહેરા પર 15 થી 20 મિનિટ માટે લગાડો. ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે થી ત્રણ વખત આ પેસ્ટનો ઉપયોગ કરશો એટલે ડાઘ ઓછા થવા લાગશે.

ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગpetrol dieselTrailerલગ્નની સીઝન પહેલા આવ્યા સારા સમાચાર, ત્રણ દિવસમાં 2256 રૂપિયા સસ્તું થઈ ગયું સોનુંgujarat weather forecast

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Skin Care Summer Skin Care Routine Tips For Acne Free Skin Beauty Tips Tulsi For Skin Benefits Of Tulsi Leaves For Skin Tulsi For Skin Care Skin Care Tips Flawless Skin How To Get Glowing Skin How To Get Glowing Skin In 10 Minute તુલસી ત્વચાની સંભાળ Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission: સરકારી કર્મચારીઓને તો મોજે દરિયા! 50% ડીએ બાદ HRA થી લઈને ગ્રેચ્યુઈટી સુધી મોટા ફાયદા7th Pay Commission News: જો તમે પણ સરકારી કર્મચારીઓ હોય કે તમારા પરિવારમાં સરકારી કર્મચારી હોય કે પરિવારમાં કોઈ સરકારી નોકરીમાં હોય તો તમને આ અપડેટ જરૂર ખબર હોવી જોઈએ.
और पढो »

ગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગગુજરાતીઓને કડકડાટ અંગ્રેજી બોલતા કરશે Google AI Tool, આ રીતે કરો ઉપયોગSpoken English: ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ તેનો લાભ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યુઝર્સ આનો લાભ લઈ શકે છે.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

ધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકધોરણ-10નું પરિણામ જાહેર, આ રીતે વેબસાઈટ અને વોટ્સએપ પર કરો ચેકBig Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

શું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લોશું તમને મળશે આયુષ્માન યોજનાનો લાભ? તમે લાયક છો કે કેમ એ એક જ મિનિટમાં જાણી લોAyushman Bharat Yojana (PMJAY) Eligibility: આ યોજના ગ્રામીણ અને શહેરી વિસ્તારો માટે સામાજિક-આર્થિક જાતિ જનગણના 2011 (SECC 2011) હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને આવરી લેશે.
और पढो »



Render Time: 2025-02-13 20:46:24