Spoken English: ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે. આવી સ્થિતિમાં, ફક્ત તે યુઝર્સને જ તેનો લાભ મળશે જેઓ ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ સાથે જોડાયેલા છે. ગૂગલ સર્ચ લેબ્સ પ્રોગ્રામ માટે સાઇન અપ કર્યા પછી યુઝર્સ આનો લાભ લઈ શકે છે.
બદલાતા સમયની સાથે પરિસ્થિતિઓ પણ હવે બદલાઈ ગઈ છે. હવે શિક્ષણ પણ બદલાયું છે અને ભાષા પણ બદલાઈ રહી છે. ખાસ કરીને હવે એવો સમય આવી ગયો છેકે, ભારત હવે ગ્લોબલ થઈ રહ્યું છે. દુનિયા સાથે તાલમેલ જાળવવા માટે તમને અંગ્રેજી બોલાતા, લખતા, વાંચતા આવડવું અનિવાર્ય બની ગયું છે. આવી સ્થિતિમાં ગુજરાતી ઓને ઘણી તકલીફ પડતી હોય છે. ક્લાસિસમાં ફી ભરવા છતાં પણ નથી બોલી શકતા અંગ્રેજી . ત્યારે તમારા માટે ગુગલ લઈને આવ્યું છે એક જબરદસ્ત AI Tool. આ ટૂલની મદદથી તમે થોડા જ દિવસોમાં કડકડાટ અંગ્રેજી બોલતા શીખી જશો.
આજકાલ કોઈ પણ કામ ધંધામાં જાઓ તો સૌથી પહેલાં અંગ્રેજી આવડવું ફરજિયાત બની ગયું છે. અંગ્રેજી ના અવડતું હોય એ હવે નિરક્ષર સમાન બની ગયો છે. કારણકે, ગ્લોબલ વર્લ્ડમાં ટકી રહેવા માટે આ ઈન્ટરનેશનલ લેગ્વેંઝ આવડવી અતિઆવશ્યક બની ગઈ છે. ત્યારે ગુગલનું એઆઈ ટૂલ તમારા માટે વરદાન બની શકે છે. જીહાં તમે સાચી માહિતી મેળવી રહ્યાં છો, હવે Google નું AI ટૂલ તમને અંગ્રેજી બોલતા શીખવશે, કેવી રીતે કરવો ઉપયોગ તે પણ અહીં સમજીએ.
જો તમારું અંગ્રેજી નબળું છે તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. Google AI સંચાલિત ટૂલ બોલવાની પ્રેક્ટિસ સુવિધા સાથે, અંગ્રેજી સરળતાથી ઘરે શીખી શકાય છે. આ Google ટૂલની મદદથી, તમે તમારી અંગ્રેજી બોલવાની શૈલીને સુધારી શકો છો. ગૂગલે આ ટૂલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની મદદ લીધી છે. ગૂગલે સ્પીકિંગ પ્રેક્ટિસ AI ટૂલ ફીચર લાવ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ સરળતાથી અંગ્રેજી શીખી શકે છે. જાણો તેનો ઉપયોગ કરવાની રીત શું છે.ગૂગલની નવી બોલવાની પ્રેક્ટિસ ફીચર ગૂગલના સર્ચ લેબ પ્રોગ્રામનો એક ભાગ છે.
ગૂગલ અવારનવાર યુઝર્સ માટે નવા ફીચર્સ લાવતું રહે છે. આવી સ્થિતિમાં ગૂગલે હાલમાં જ એક આકર્ષક ફીચર લોન્ચ કર્યું છે. ગૂગલના આ ફીચરની મદદથી લોકોની નબળી અંગ્રેજીને સુધારી શકાય છે. હા, જો તમારું અંગ્રેજી નબળું છે તો ગૂગલનું નવું ફીચર તમારા માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે. ગૂગલે AI સંચાલિત સ્પીકિંગ પ્રેક્ટિસ ટૂલ રજૂ કર્યું છે.આ ટૂલ વયુઝર્સને અંગ્રેજી શીખવવા માટે વાસ્તવિક સમયમાં ભાષા મોડેલનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં આ નવું ફીચર યુઝર્સ માટે ઘણું ફાયદાકારક સાબિત થઈ શકે છે.
Google Tool Spoken English Gujarati Ai Tool Tech News Education ગુગલ અંગ્રેજી ગુજરાતી ટેકનોલોજી
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »
2 દિવસમાં 6 જનસભા : આ રીતે ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે પીએમ મોદી, તખ્તો તૈયારPM Modi Election Campaign : પીએમ મોદી મતદાન પહેલા ગુજરાતના ચૂંટણી પ્રચારમાં નવા પ્રાણ ફૂંકશે, પીએમ મોદી 1 અને 2 મેના રોજ ગુજરાતમા કુલ 6 જનસભાઓ સંબોધવાના છે, જે 14 લોકસભા બેઠકને આવરી લેશે
और पढो »
આલિયા અને ઐશ્વર્યાને ઓવરટેક કરી જાય એવો ચમકશે તમારો ચહેરો, કરો આ સ્પ્રેનો ઉપયોગSkin Care Tips: આજે અમે તમારા માટે સન સ્પ્રે બનાવવાની રીત લાવ્યા છીએ. આ તમારી ત્વચાને ટેનિંગ અને સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે, તે તમારી ત્વચાને તાત્કાલિક ઠંડકનો પણ અહેસાસ આપે છે. સન સ્પ્રે એલોવેરા જેલ, નાળિયેર તેલ અને આવશ્યક તેલની મદદથી તૈયાર કરવામાં આવે છે.
और पढो »
Ram Navami 2024: રામનવમીના દિવસે કરો આ સરળ ઉપાય, જીવનના બધા જ સંકટ શ્રીરામ કરશે દુરRam Navami 2024: રામનવમીના દિવસે ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરવાની સાથે રામભક્ત હનુમાનની કૃપા પ્રાપ્ત કરવા માટે રામચરિત માનસની ચોપાઈ નો પાઠ કરવામાં આવે છે. આ દિવસે જીવનમાં ચાલી રહેલા દુઃખ, સમસ્યાઓ અને સંકટના નિવારણ માટેના કેટલાક ઉપાય પણ કરવામાં આવે છે.
और पढो »
અલ્ટીમેટમનો દિવસ આવ્યો! રૂપાલાને માફી કે પછી આંદોલન, આજે ક્ષત્રિયો બધુ ફાઈનલ કરશેParsottam Rupala Vs Rajput Samaj : અમદાવાદમાં આજે ક્ષત્રિય કોર સમાજની બેઠક મળશે, આ બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રાજપૂતો અગત્યની જાહેરાત કરશે અને આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવશે
और पढो »
મે મહિનો બરાબરનો તપશે : સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં હીટવેવની આગાહીAmbalal Patel Prediction : હવે ગુજરાતીઓને અકળાવશે ઉનાળાની આકરી ગરમી,,, રવિવારે સૌરાષ્ટ્રનાં 5 શહેરોનું તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું,,, આ અઠવાડિયે ગરમીનો પારો જઈ શકે છે 42 ડિગ્રીને પાર
और पढो »