Gujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદની આગાહી, જાણો શું બોલ્યા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલRanchi Famous PlaceWho is Mona PatelGujarat Board Class 12th Result 2024: ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ ધોરણ 10-12ના પરિણામની રાહ જોઈ રહ્યાં છે. હવે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ 9 મે, ગુરૂવારે જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ માહિતી આપવામાં આવશે.
બોર્ડ દ્વારા અસલ માર્કશીટ અને પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી, ઉમેદવારોએ ભવિષ્યની જરૂરિયાત માટે આ માર્કશીટ ડાઉનલોડ કરીને તેમની પાસે રાખવાની રહેશે.વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરનો ઉપયોગ કરીને લોગીન કરી શકે છે.
Gseb Hsc Result Gseb Hsc Result 2024 Gseb Hsc Science Result Gseb Hsc Science Result 2024 Gujarat Board Result Gujarat Board Result 2024 Gujarat Class 12 Result Gujarat Hsc Science Result Gujarat Board Result Live Geb Result Live Gujarat Board Result Latest News Gseb Result Latest Updates
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »
સવારે ઉઠતાવેંત કરો આ સૌથી પાવરફૂલ મંત્રોનો જાપ, દિવસભર બધા કામોમાં થશે તમારી જીતZee News brings latest news from India and World on breaking news, today news headlines, politics, business, technology, bollywood, entertainment, sports and others. Find exclusive news stories on Indian politics, current affairs, cricket matches, festivals and events.
और पढो »
Astro Tips: સાંજે દીવો કરો તેમાં આ વસ્તુ ઉમેરી દો, ચુંબકની જેમ આકર્ષિત થશે ધનAstro Tips:જો કેટલાક નિયમનું પાલન કરીને તમે રોજ સાંજે ઘરમાં દીવો કરો છો તો તેનાથી જીવનની દશા બદલી શકે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે દીવો કરતી વખતે કઈ વસ્તુઓ ઉમેરવાથી કેવો ફાયદો થાય છે.
और पढो »
BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગીBank Of Baroda Jobs 2024: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરના પદો ભરતી નિકળી છે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો અને સંબંધિત યોગ્યતા ધરાવો છો, મોડું કર્યા વિના તાત્કાલિક એપ્લાય કરો. તમારા માટે સરકારી નોકરીની સારી તક છે.
और पढो »
India Post ની આ વેકેન્સી માટે કરો અરજી, ઓફલાઇન ચાલી રહી છે અરજી પ્રક્રિયાGoverment Job 2024: ઇન્ડીયન પોસ્ટમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. ઇન્ડીયા પોસ્ટની આ વેકેન્સી માટે ઓફલાઇન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. જો તમે પણ અરજી કરવા માંગો છો તો અહીં જુઓ ડિટેલ્સ...
और पढो »
બારડોલીમાં ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન, કરણસિંહે કહ્યું; આપણે EVMમાં ભાજપ સામેનું બટન સાફ રાખવાનું છેરાજપૂત સમાજ સંકલન સમિતિ મહિલા પાંખના પ્રમુખ તૃપ્તિબા રાઓલે કહ્યું કે સરદારની આ ધરતીને હું નમન કરું છું. આ રાજકીય અધોપતન છે. રાજકીય લેવલે તમે જયારે પ્રતિનિધિત્વ કરો છો તો તમે સમાજ અને દેશનું પ્રતિનિધિત્વ કરો છો. ઘણા લોકો એવા છે જે અહીંયા નથી આવતા પણ ઘરે બેઠા બેઠા જોતા હોય છે.
और पढो »