Big Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યું
Big Update On Board Exam Result : ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું જાહેર થયું પરિણામ, 9 લાખથી વધારે વિદ્યાર્થી ઓએ આપી હતી પરીક્ષા, ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાય છે પરિણામ, આ વર્ષનું પરિણામ 82.56 ટકા આવ્યુંદૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...
બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓને હાલ પરિણામ જોવા મળી રહ્યું છે.9 લાખ 17 હજાર 687 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષાસૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર દાલોદ અને તલગાજરા કેન્દ્ર78893 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યોગુજરાત બોર્ડનું પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે અને તેમનો રોલ નંબર/ રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને લોગ ઇન કરવું પડશે.
બોર્ડની પરીક્ષા Gandhinagar News Board Exams Board Exams 2024 Board Exam Result ધોરણ 12 બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી ધોરણ 10-12 પરીક્ષા ધોરણ 10-12 મુદ્દે નિર્ણય ગુજરાતી ન્યૂઝ Gujarati News બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર બોર્ડ પરીક્ષા સમાચાર બોર્ડની પરીક્ષાનું પરિણામ સામાન્ય પ્રવાહ પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા ગુજરાત શિક્ષણના સમાચાર Gujarat Education 10Th 12Th Board Exam CM Bhupendra Patel 12 Science 12 Commerce News Gujarat Latest News Board Exam Result વહેલુ મળશે પરિણામ Gujarat Board Class 10Th And 12Th Result 2024 ધો. 12નું પરિણામ ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહે ધોરણ-10નું પરિણામ ધોરણ-10ના પરિણામની તારીખ જાહેર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »
ગુરૂવારે જાહેર થશે ધોરણ-12ની પરીક્ષાનું પરિણામ, આ રીતે ઘરે બેઠા ચેક કરો તમારૂ રિઝલ્ટGujarat Class 12 Board Result 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલે સવારે 9 કલાકે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. તમે ઘર બેઠા આ રીતે ઓનલાઈન તમારૂ પરિણામ ચેક કરી શકશો.
और पढो »
ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજોBig Update On Board Exam Result : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 બોર્ડના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી, આવતીકાલે સવારે વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત
और पढो »
માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ.....માતા-પિતાની આશા પર ખરી ઉતરી અમદાવાની આ દીકરી, ધોરણ 12 નું પરિણામ જોઈને આવ્યા હર્ષના આંસુ, પિતા પોતાની દીકરીનું પરિણામ જોઈને ખૂબ ખુશ થયા અને કહ્યું કે, મારી દીકરી પર પહેલાથી આશા હતી અને આજે મારી દીકરી મારી આશા પર ખરી ઉતરતા ખુબજ ખુશી થઈ રહી છે.
और पढो »
લોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »