ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કાર

Tech News समाचार

ગરમીમાં ગાડીની આ 5 વસ્તુઓ નિયમિત કરો ચેક, નહીં તો રોડ વચ્ચે બંધ પડી જશે કાર
CarSummerAc
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 14 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 55%
  • Publisher: 63%

Car Care Tips in Summer: સામાન્ય દિવસોની સરખામણીએ ગરમીમાં એટલેકે, ઉનાળામાં ગાડીમાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ગરમીમાં કારની આ પાંચ બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ગાડી અધવચ્ચે રસ્તામાં આપી શકે છે તમને ધોકો...

Budh Uday 2024 : બુધ મિથુન રાશિમાં ઉદય થઈને બનાવશે ભદ્ર રાજયોગ, આ જાતકોની ભરશે તિજોરી, મળશે મોટો આર્થિક લાભદુનિયાના સૌથી ખતરનાક બોલરને જયાં દફનાવાયો છે ત્યાં આજે લોકો કચરો ફેંકે છે! શું તમે જાણો છો?'પંચાયત 3' પ્રધાનજીની દીકરીના નવા ફોટાએ મચાવ્યો હંગામો, 'ફૂલેરા'ની માસૂમ રિંકીનો ગ્લેમર અવતાર થયો વાયરલ500 રૂપિયામાં આ ગુજરાતીએ બનાવ્યું છે 7500 કરોડનું સામ્રાજ્ય, પ્રેમથી લોકો કહે છે...

ઉનાળામાં કારમાં નિયમિતપણે કેટલીક વસ્તુઓ દરેકે ચેક કરવાની જરૂર છે. ઘણાં બધા વાહન ચાલકો ખાસ કરીને ઘણાં બધા ડ્રાઈવરો પણ આ વાત નથી જાણતા હોતા. જેના કારણે પછી તેમની ગાડી ગરમીમાં રસ્તામાં અધવચ્ચે બંધ પડી જાય છે. ગરમ ઉનાળો માત્ર આપણા માટે જ નહીં પરંતુ આપણા વાહનો માટે પણ ખરાબ છે. જો તમે ઉનાળાની ઋતુમાં તમારી કારની સારી રીતે કાળજી ન રાખો તો તેની કાર પર નકારાત્મક અસર પડી શકે છે અને તેનું જીવન ઘટી શકે છે. આજે અમે તમને એવી 5 ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમે તમારી કારને સારી સ્થિતિમાં રાખી શકો છો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Car Summer Ac Technology Car Care Tips For Summer ગરમી ઉનાળો ગાડી કાર એન્જિન ડ્રાઈવર ટિપ્સ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ગરમીમાં ન્હાયા પછી તરત જ ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, ચાર ગણો વધી જશે ગ્લોગરમીમાં ન્હાયા પછી તરત જ ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, ચાર ગણો વધી જશે ગ્લોGLOWING SKIN TIPS: ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીના કારણે સ્કીનને ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને સનબર્ન થવાને કારણે ત્વચા ખૂબ જ નિર્જીવ અને શુષ્ક થઈ જાય છે. તેથી ગરમીની સિઝનમાં તમારે ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને અન્ય પ્રકારની સમસ્યાઓ ઘણી જોવા મળે છે.
और पढो »

Sarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીSarkari Naukri: નવી સરકાર બનતા જ ખુલ્યો નોકરીઓનો ખજાનો! ઢગલો સરકારી બેંકોમાં આવી ભરતીBank Jobs Recruitment 2024: જો તમે પણ સરકારી નોકરી શોધી રહ્યા હોવ, તો આ સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ માટે તાત્કાલિક અરજી કરો. તમારો મેળ પડી જશે તો, આ એક સરકારી નોકરી પર તરી જશે તમારું આખું ઘર...જો તમે બેંકમાં કામ કરવા માંગો છો તો તમારી પાસે સારી તક છે. હાલમાં, ઘણી સરકારી બેંકોમાં ખાલી જગ્યાઓ પર ભરતી માટે નોંધણી શરૂ થઈ ગઈ છે.
और पढो »

ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!ડંકાની ચોટ પર લખી રાખજો! આ તારીખ પહેલા ગુજરાતમાં નહીં પહોંચે ચોમાસું, આ આગાહી સાચી પડી તો...!અંબાલાલ પટેલે કહ્યું છે કે 7 થી 14 જૂન સુધીમાં ચોમાસુ શરુ થશે. 15 જૂનથી પવનનું જોર વધશે. 18-19 જૂનમાં વાદળ આવશે. જયારે 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ પડવાની શક્યતા છે. ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે.
और पढो »

SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP ની આ ફોમ્યુલા આપનાવશો તો નહીં કરવી પડે કોઈની ગુલામી, ખાતામાં આવશે કરોડો રૂપિયા!SIP Triple 5 formula: ટ્રિપલ 5 ફોર્મ્યુલામાં ત્રણ 5 છે. પ્રથમ 5 નો અર્થ એ છે કે તમારે 60 વર્ષની નિવૃત્તિની ઉંમરના પાંચ વર્ષ પહેલાં નિવૃત્ત થવાનું લક્ષ્ય રાખવું પડશે. જ્યારે, બીજો 5 એ છે કે તમારે દર વર્ષે SIPમાં રોકાણ 5 ટકા વધારવું પડશે. મતલબ, તમારે સ્ટેપ અપ SIP કરવું પડશે. જ્યારે, ત્રીજા 5 એટલે રૂ.
और पढो »

Heat Wave Safety Tips: હીટવેવના રેડ એલર્ટ વચ્ચે ઘરેથી બહાર નીકળો તો આ વાતોનું રાખવું ધ્યાનHeat Wave Safety Tips: હીટવેવના રેડ એલર્ટ વચ્ચે ઘરેથી બહાર નીકળો તો આ વાતોનું રાખવું ધ્યાનHeat Wave Safety Tips: હવામાન વિભાગ અનુસાર આગામી 4 થી 5 દિવસ લોકોએ ગરમીમાં વધારે સતર્ક રહેવાની જરૂર છે. ખાસ તો બાળકો, વૃદ્ધો અને કોઈ બીમારી હોય તેવા લોકોએ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નિષ્ણાંતો અનુસાર પણ આ સમય દરમિયાન હીટ સ્ટ્રોકથી પ્રભાવિત થવાની સંભાવના વધી જાય છે.
और पढो »

Tulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi: ઉનાળામાં ત્વચાને ગ્લોઈંગ અને પિંપલ ફ્રી રાખવી હોય તો આ રીતે કરો તુલસીના પાનનો ઉપયોગTulsi Skin Care Tips: ગરમીમાં ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તુલસી મદદરૂપ સાબિત થાય છે. તુલસીનો ઉપયોગ કરવાથી ખીલ, ટેનિંગ, બ્લેકહેડ, વાઈટ હેડ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. તો ચાલો તમને જણાવીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય છે.
और पढो »



Render Time: 2025-02-13 18:23:04