Jain Tirthankaras Idols Damage On Pavagadh Hill : પાવાગઢ પર પૌરાણિક જૈન તીર્થંકરની મૂર્તિ ખંડિત કરતા જૈન સમાજમાં આક્રોશ.. જૂનાગઢ સહિત અનેક જગ્યાએ વિરોધ... સુરતમાં જૈન સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ કર્યું પ્રદર્શન..
Weekly Horoscope
પાવાગઢમાં જૈન ભગવાનની પ્રતિમાઓ ખંડિત થતા વિવાદ થયો છે. પાવાગઢમાં મહાકાળી માતાના મંદિર પાસે આવેલા જૂના પગથિયા પાસે રાખેલી જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓ હટાવવામાં આવતા જૈન સમાજમાં વ્યાપક રોષ છે. ન માત્ર ગુજરાતના જ, પરંતુ બહાર વસતા જૈન સમાજના લોકો આ ઘટનાથી ભારે આક્રોશમાં છે. જૈન તિર્થંકરોની પ્રતિમાને ફરીથી ત્યાં જ સ્થાપિત કરવા માંગ કરવામાં આવી છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટ સામે જૈન સમાજે આક્રોશ વ્યક્ત કર્યો. પાવાગઢ પોલીસ સ્ટેશનમાં જૈન અગ્રણીઓએ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા રજૂઆત કરી છે.
Pavagadh Temple Panchmahal Pavagadh Temple Pavagadh Police Jain Tirthankar Jain Society ગુજરાતી Gujarati News Latest Gujarati News Latest News In Gujarati Breaking News In Gujarati Gujarati Breaking News News In Gujarati Controversy Erupted જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓ પ્રતિમાઓની તોડફોડ કલેક્ટરને આવેદન પાવાગઢ મહાકાળી મંદિર Pavagadh Hill Thousands Of Years Old Idols Of Jain Tirthankaras Vandalism Of Idols Huge Outrage In Jain Society Appeal To Collector Mahakali Temple પાવાગઢમાં 400 વર્ષ જૂની પ્રતિમાઓ કોઈએ તોડી જૈન સમાજમાં આક્રોશ જૈન તીર્થંકરોની હજારો વર્ષ જૂની મૂર્તિઓની તોડફોડ પાવાગઢ ડુંગર પાવાગઢ મંદિર ટ્રસ્ટ જૈન સમાજ જૈન સમાજમાં રોષ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હુમલો, એક શખ્સે બેલ્ટથી પગપાળા જતી સાધ્વીઓને માર માર્યોAttack On Jain Monk : ભરૂચના દયાદરા દેરોલ વચ્ચે પગપાળા જતા જૈન સાધ્વીઓ પર હુમલો, જૈન ધર્મના પદયાત્રી પર કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કરાયો હુમલો, સાધ્વીઓને માર પડતા બચાવવાની કોશિશ કરનાર પર લોકોએ કર્યો હુમલો, મારામારી બાદ નાસી છૂટેલ હુમલાખોરને દેરોલ ગામ પાસે પબ્લિકે ઝડપી અને પોલીસ હવાલે...
और पढो »
મહિનાના 25,000 હજારના પગારમાં 1 કરોડ કેવી રીતે ભેગા કરશો, આ રહી જોરદાર ટિપ્સMutual Fund Scheme Investment : જો તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરશો તો 26 વર્ષ (317 મહિના) જેટલા સમયમાં તમે 1 કરોડ રૂપિયા બચાવી લેશો.
और पढो »
મોનાલિસા પેઈન્ટિંગ ક્યાં બનાવાઈ હતી? 500 વર્ષ જૂના રહસ્ય પરથી પડદો ઉંચકાયોMona Lisa Painting: મોનાલિસા પેઈન્ટિંગ માટે આજ સુધી અનેક દાવા કરાયા છે, પરંતુ એક ભૂવિજ્ઞાનીએ ફરી એક મોટો દાવો કરતા 500 વર્ષ જૂના ઈતિહાસની ફરી ચર્ચા થઈ
और पढो »
ગુજરાતના જાણીતા કથાકારની જીભ લપસી, વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ભડક્યોControversial Statement : પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, પોલીસ ફરિયાદ થતા મહારાજે માફી માંગવી પડી
और पढो »
ફરી આવી PAN અને આધાર લિંક કરવાની જફા! આ તારીખ પહેલાં ભૂલ્યાં વિના પતાવી દેજો કામITR: આવકવેરા વિભાગ દ્વારા સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર કરદાતાઓને અપીલ કરવામાં આવી છે. ટેકનીકલ સમસ્યાઓનો ઝડપથી નીકાલ થાય તે આશયથી કરાઈ અપીલ.
और पढो »
ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : હવામાન વિભાગે બે તારીખ આપીMonsoon Arrival : ગુજરાતમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સૂન વરસાદની આગાહી, 8 અને 9 મેના રોજ ગુજરાતમાં આંધી તોફાન સાથે વરસાદની આગાહી કરાઈ છે
और पढो »