મહિનાના 25,000 હજારના પગારમાં 1 કરોડ કેવી રીતે ભેગા કરશો, આ રહી જોરદાર ટિપ્સ

Investment समाचार

મહિનાના 25,000 હજારના પગારમાં 1 કરોડ કેવી રીતે ભેગા કરશો, આ રહી જોરદાર ટિપ્સ
ઈન્વેસ્ટમેન્ટરોકાણSaving
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 100%
  • Publisher: 63%

Mutual Fund Scheme Investment : જો તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરશો તો 26 વર્ષ (317 મહિના) જેટલા સમયમાં તમે 1 કરોડ રૂપિયા બચાવી લેશો.

Mutual Fund Scheme Investment : જો તમે દર મહિને 5000 રૂપિયાનું રોકાણ કરશો તો 26 વર્ષ જેટલા સમયમાં તમે 1 કરોડ રૂપિયા બચાવી લેશો. જોત મે દર મહિને 7500 રૂપિયા એટલે કે તમારા પગારમાંથી 30 ઈન્વેસ્ટ કરો છો, તો તે 23 વર્ષ માં 1 કરોડ રૂપિયા બચાવી લેશો બિપરજોય, મોચા, હવે રેમલ....

શું આવું કોઈના માટે શક્ય છે કે, મોંઘવારીના સમયમાં જો કોઈનો મહિનાનો પગાર 25,000 રૂપિયા હોય તો તે આરામથી 1 કરોડનુ સેવિંગ કરી શકે છે. આ સો ટકા શક્ય છે, પરંતુ તે સરળ નથી. કારણ કે, તેના માટે તમને લાંબા ગાળા સુધી રોકાણ કરવુ પડશે. તમારા પગારનો એક હિસ્સો નિયમિત રીતે જમા કરાવતા રહેવું પડશે. જો તમારો પગાર 25000 રૂપિયાથી લઈને 35000 રૂપિયાની વચ્ચે છે, તો તમે પણ આ ટ્રીક ફોલો કરીને સરળતાથી રૂપિયા જમા કરી શકોછો. ત્યાર જાણી લો ઓછા પગારમાં તોતિંગ બચતનો આ ફંડા.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

ઈન્વેસ્ટમેન્ટ રોકાણ Saving Save Up Rs 1 Crore Monthly Salary Equity Mutual Fund SIP Long-Term Goals Wealth Creation Step-Up SIP Compounding Financial Goal Income Rises સેવિંગ્સ બચત મ્યુચ્યુઅલ ફંડ મ્યુચ્યુઅલ ફંડ એટલે શું મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ફાયદા મ્યુચ્યુઅલ ફંડ સમાચાર Mutual Funds Risk-Free Return Mutual Fund Scheme Business News Personal Finance

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગHeatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગHeatstroke: હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.
और पढो »

Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવHeart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવHeart Attack Prevention Tips: હાર્ટ એટેકનો દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેકના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે.
और पढो »

Board Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Result: ધો.10 અને 12નું રિઝલ્ટ whatsapp અને SMS દ્વારા આ રીતે કરો ચેક, જુઓ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસBoard Exam Result : ગુજરાતમાં હવે બોર્ડના પરીક્ષાના પરિણામાં રાહ જોવાઈ છે, તો તમારા ઘરમાં કોઈએ બોર્ડની પરીક્ષા આપી હોય તો મોબાઈલમાં કેવી રીતે પરિણામ મેળવવું તે પણ જાણી લો
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »

Business Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: અમૂલ આપી રહ્યું છે પોતાનો ધંધો શરૂ કરવાની તક, થશે લાખોની કમાણીBusiness Idea: બિઝનેસ આઈડિયા અમૂલ ફ્રેન્ચાઈઝી: જો તમે નોકરી કરવા નથી માંગતા પરંતુ તમને દર મહિને લાખો રૂપિયા જોઈએ છે તો આ તક જોઈ રહી છે તમારી રાહ...
और पढो »

₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેર₹450 પર આવ્યો હતો IPO, હવે ₹26 પર આવી ગયો આ પાવર શેરReliance Power share: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. આ દરમિયાન તેમાં 130 ટકા સુધીની જોરદાર તેજી આવી છે.
और पढो »



Render Time: 2025-02-14 00:01:02