Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગ

Heatwave समाचार

Heatstroke: હીટ સ્ટ્રોકના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગ
What To Do In HeatwaveHeatwave Safety TipsHeatstroke
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 32 sec. here
  • 27 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 103%
  • Publisher: 63%

Heatstroke: હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.

Heatstroke : હીટ સ્ટ્રોક ના જોખમને ટાળે છે આ 5 આયુર્વેદિક જડીબુટ્ટી, જાણો કઈ છે આ વસ્તુઓ અને કેવી રીતે કરવો ઉપયોગ હીટ સ્ટ્રોક થી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોક થી બચાવે છે. દૈનિક રાશિફળ 11 મે : લાંબા સમયથી ચાલતી સમસ્યાઓનો અંત આવશે, માનસિક ચિંતાથી મુક્તિ મળશેગુજરાતમાં કાલથી 7 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે; આ જિલ્લાઓ રહે એલર્ટCM કેજરીવાલને જામીન તો મળ્યા...

હીટ વેવ દરમિયાન માથાનો દુખાવો, તાવ, ઉલટી, ચક્કર આવવા જેવી સમસ્યા પણ થતી હોય છે. તેથી હીટ વેવ દરમિયાન સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ખાસ તો હીટ સ્ટ્રોકથી બચવું હોય તો કેટલીક આયુર્વેદિક જડીબુટીઓની મદદ લઈ શકાય છે. આજે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ગરમીને સંતુલિત કરવામાં મદદ કરે છે અને હીટ સ્ટ્રોકથી બચાવે છે.રસોઈમાં લીલા ધાણાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. રસોઈનો સ્વાદ વધારતી કોથમીર હીટ વેવમાં શરીરનું રક્ષણ પણ કરી શકે છે.. કોથમીરની તાસીક ઠંડી હોય છે તેનું સેવન કરવાથી શરીરને ઠંડક મળે છે.

HeatstrokeIPL 2024Video: પતિએ ડોક્ટર પત્નીને બબ્બે પ્રેમીઓ સાથે હોટલના રૂમમાં રંગરેલિયા મનાવતી પકડીgujaratmani shankar aiyar

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

What To Do In Heatwave Heatwave Safety Tips Heatstroke Heatstroke Signs Heat Stroke Treatment At Home How To Prevent Heat Stroke Heat Stroke Home Remedies Health Tips Facts About Heat Waves Causes Of Heatwave હીટવેવ હીટ સ્ટ્રોક બ્રેઈન સ્ટ્રોક હાર્ટ એટેક ઉનાળો Ayurvedic Herbs For Heat Stroke Ayurvedic Herbs Ayurvedic Treatment For Heat Stroke Ayurvedic Remedies ગુલાબ ગુલકંદ ફુદીનો જાસૂદના ફૂલ કોથમીર લેમનગ્રાસ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિએક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »

લોકસભા ચૂંટણીલોકસભા ચૂંટણીLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાકોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »

Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?Turmeric For Skin: ત્વચાના 3 રોગને દવા વિના મટાડે છે હળદર, જાણો કેવી રીતે કરવો ઉપયોગ ?Turmeric For Skin: ત્વચાની આ 3 સમસ્યા એવી છે જેની દવા હળદર છે. હળદરના ઘરેલુ નુસખા અજમાવીને તમે સ્કિનને હેલ્ધી બનાવી શકો છો અને બીમારીઓ પણ દૂર કરી શકો છો. તો ચાલો તમને જણાવીએ ત્વચાના ત્રણ રોગોમાં હળદરનો ઉપયોગ કેવી રીતે કરવો.
और पढो »

આવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકઆવી ગયુ ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ, આ રીતે વોટ્સએપ પર કરો ચેકBoard Exam Result : ધોરણ 12 સાયન્સ, કોમર્સનું પરિણામ જાહેર થઈ ગયું છે, સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકવામાં આવ્યું, વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ પર આ રીતે ચેક કરી શકશે
और पढो »



Render Time: 2025-02-14 03:16:56