Heart Attack Prevention Tips: હાર્ટ એટેકનો દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેકના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે.
Heart Attack: કોઈને હાર્ટ એકેટ આવે ત્યારે આ રીતે આપવી પ્રાથમિક સારવાર, આ કામ કરશો તો બચી જાશે દર્દીનો જીવ હાર્ટ એટેક નો દુખાવો છાતી પર ભાર કે ટાઈટનેસ જેવો અનુભવાય છે. આ દુખાવો પેટની ઉપરના ભાગમાં અનુભવાય છે અને ધીરે ધીરે ડાબા હાથ અને ખભા સુધી પહોંચે છે. ઘણી વખત હાર્ટ એટેક ના કારણે જબડામાં અને દાંતમાં પણ દુખાવો થવા લાગે છે. હાર્ટ એટેક આવતો હોય ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે અને પરસેવો વળે છે. ઘણા લોકોને ગેસ થયો હોય તેવો અનુભવ થાય છે.
હાર્ટ એટેકના કેસ દિવસેના દિવસે વધી રહ્યા છે. પહેલા 50 વર્ષની મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાનું જોખમ રહેતું પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તો 15-20 વર્ષના બાળકોને પણ હાર્ટ એટેક આવી જવાના મામલા સામે આવી ચૂક્યા છે. કલ્પના પણ ન કરી શકાય તેવી સ્થિતિમાં વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય છે અને તેનું મોત થઈ જાય છે.સ્વાસ્થ્ય નિષ્ણાંતો પણ હાર્ટ એટેકની સ્થિતિને લઈને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરતા હોય છે. જેમાં સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે હાર્ટ એટેકના લક્ષણ કયા છે.
જો હાર્ટ અટેક પછી વ્યક્તિ બેભાન છે તો તો તેને કંઈ પણ પીવાવવું નહીં. જો વ્યક્તિના શ્વાસ બંધ થતા હોય અને પલ્સ ન મળતી હોય તો તુરંત જ સીપીઆર આપવાનું શરૂ કરી દો.સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર આ ટ્રીટમેન્ટ આપવાની ટ્રેનિંગ દરેક વ્યક્તિએ લેવી જોઈએ. જો યોગ્ય સમયે હાર્ટ પેશન્ટને cpr મળી જાય તો તેનો જીવ બચી શકે છે. આ ટ્રેનિંગ સમય આવ્યે કામ આવે છે. તેથી સીપીઆર કેવી રીતે આપવું તે ડોક્ટર પાસેથી શીખી લેવું.
heart attackCSK vs SRH: ચેન્નઈ સુપર કિંગ્સનો 78 રને શાનદાર વિજય, ગાયકવાડ-દેશપાંડે છવાયાKarnataka governmentInteresting factsLok Sabha Election 2024Lok Sabha Election 2024 LiveIPL ના ઈતિહાસમાં પહેલીવાર આવું બન્યું, 10 ખેલાડીઓએ બનાવ્યો ખાસ રેકોર્ડઆખરે પાટીલે પાડ્યો ખેલ! ક્ષત્રિયોના સંમેલન સામે સંકલનની રણનીતિ, જાણો કોણ થશે સફળ?
Heart Attack Symptoms Heart Attack Remedies Heart Attack Prevention Tips Heart Attack News In Hindi Health Fitness Tips હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું હાર્ટ એટેક હાર્ટ એટેકના લક્ષણ હાર્ટ એટેક આવે તો ઘરે શું ટ્રીટમેન્ટ કરવી What Treatment To Do At Home If A Heart Attack Oc What To Do When There Is A Heart Attack What To Do In Heart Attack How To Stop A Heart Attack First Aid For Heart Attack At Home Heart Attack First Aid Tablet First Aid For Heart Attack Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
એક જ ઝાડમાં લાખોની કમાણી, તાકાત હોય એટલાં ઝાડ વાવો અને બનો કરોડપતિAgriculture News: આ વસ્તુની ખેતીથી ખેડૂતો કરે છે તગડી કમાણી, જમીન અને વાતાવરણ અનુકૂળ હોય તો થઈ જાય કામ, ગુજરાતના ખેડૂતોએ પણ અજમાવી જોવા જેવો છે આ વસ્તુની ખેતીમાં પોતાનો હાથ.
और पढो »
રૂપાલા તો બચી ગયા ભાજપને ટેન્શન : ક્ષત્રિયોના ડરથી આ 2 નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામાગુજરાતમાં લોકસભાની દરેક સીટો પર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પરંતુ રાજકોટમાં શરૂ થયેલો રૂપાલાનો વિવાદ હજુ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પણ પોતાની રણનીતિ પ્રમાણે આગળ વધી રહ્યો છે. જ્યારે ચૂંટણીમાં નુકસાન ન જાય તે માટે ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે.
और पढो »
Heart Attack: હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા કમરથી ઉપરના આ 5 અંગોમાં રહે છે દુખાવોHeart Attack Early Sign: હાર્ટ એટેકના કેટલાક લક્ષણો દિવસો પહેલા શરીરમાં જોવા મળે છે. આવા લક્ષણોમાંથી એક લક્ષણ છે હાર્ટ એટેક પહેલા શરીરના ઉપરના અંગોમાં દુખાવો રહેવો. કમરથી ઉપરના કેટલાક અંગમાં હાર્ટ એટેક આવવાનો હોય તે પહેલા દુખાવો રહે છે.
और पढो »
સોનાની શાહીથી લખાયેલી રામાયણ! ગુજરાતના આ શહેરમાં દર્શન માટે પડાપડીGold Ramayana: 222 તોલા સોનામાંથી બનાવેલી સુવર્ણ રામાયણ, ફક્ત ગુજરાતમાં અહીં રામનવમીના પર્વ પર જ દર્શન માટે રાખવામાં આવે છે આ સોનાની રામાયણ.
और पढो »
કોંગ્રેસના જેનીબેન! રાજકારણના પાઠ ઘરમાં જ શીખ્યા, માતાપિતા પણ લડી ચૂક્યા છે લોકસભાLoksabha Election : અમરેલી બેઠક પર જેનીબેન ઠુમ્મર અને ભરત સુતરિયા વચ્ચે કાંટે કી ટક્કર છે, આ બેઠક પર જેનીબેનનું પલડું ભારે હોવાનું ચર્ચાય છે, તો ભાજપને આંતરિક વિરોધ નડી શકે છે
और पढो »