આગામી 3 કલાક ખુબ જ ભારે! શું અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આભ ફાટશે? જાણો નાવકાસ્ટ બુલેટીન

Gujarat Rain Forecast समाचार

આગામી 3 કલાક ખુબ જ ભારે! શું અમદાવાદ સહિત આ વિસ્તારોમાં આભ ફાટશે? જાણો નાવકાસ્ટ બુલેટીન
Very Heavy Rain Forecast Here Till 4 PmToday Rain ForecastGujarat Rain Forecast Today
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 33 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 120%
  • Publisher: 63%

Gujarat Monsoon 2024: રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જી હા...4 વાગ્યાથી આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ સહીત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે કાળાં ડીબાંગ વાદળો ઘેરાયાં છે અને ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ગઈ કાલે દિવસે અને રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે.આ વિસ્તારોના નીકળી જવાના છે છોતરાં! એક નહીં ત્રણ સિસ્ટમ સક્રિય! જાણો અંબાલાલની આગાહીઆ છે ગુજરાતીઓનું Switzerland! ખુદ સરકારે શેર કરી તસવીરો, ફોરેનને ભૂલાવી દેશે અહીંનો મોન્સૂન ફેસ્ટિવલરાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. બીજી બાજુ હવામાન વિભાગે નાવકાસ્ટ બુલેટીન જાહેર કર્યું છે. જી હા...

વરસાદ પડતા જ રાજ્યના વડોદરા અને જૂનાગઢમાં મગરો નદીઓમાંથી બહાર આવી જતા હોય છે. વડોદરામાં તો દર વર્ષે વિશ્વામિત્રી સહિતની અન્ય નદીઓમાંથી મગરો બહાર આવી જતા હોય છે. હાલમાં જ વિશ્વામિત્રી નદીમાંથી એક મહાકાય મગરે એક શ્વાનનો શિકાર કર્યો હતો. એટલું જ નહીં વડોદરામાં ઘણીવાર મગરો કેટલીકવાર રહેણાંક વિસ્તારોમાં પણ આવી જતા હોય છે. જૂનાગઢમાં પણ વરસાદની સિઝનમાં ઘણીવાર ગ્રામ્ય વિસ્તારોમાં મગર જોવા મળે છે. હાલમાં જ ચોબારી ગામમાંથી મગર જોવા મળ્યો હતો.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Very Heavy Rain Forecast Here Till 4 Pm Today Rain Forecast Gujarat Rain Forecast Today Very Heavy Rain Forecast Today Weather Department Forecast Gujarat Weather Report Gujarat Rain Report Gujarat Rain News Gujarat Rain Images Gujarat Rain Videos Gujarat Rain Statistics IMD Weather Report Gujarat News Latest News Breaking News ગુજરાત વરસાદ આગાહી 4 વાાગ્યા સુધી અહીં અત્યંત ભારે વરસાદની આગાહી આજની વરસાદ આગાહી ગુજરાત આજે વરસાદની આગાહી આજે અત્યંત ભારે વરસાદની આગાહી હવાામાન વિભાગની આગાહી ગુજરાત વેધર રિપોર્ટ ગુજરાત વરસાદ રિપોર્ટ ગુજરાત વરસાદ ન્યૂઝ ગુજરાત વરસાદ તસવીરો ગુજરાત વરસાદ વીડિયો ગુજરાત વરસાદ આંકડા આઇએમડી વેધર રિપોર્ટ ગુજરાત ન્યૂઝ લેટેસ્ટ ન્યૂઝ બ્રેકિંગ ન્યૂઝ

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદઆગામી ત્રણ કલાક ખુબ જ ભારે! અમદાવાદ સહિત આ વિસ્તારોમાં કડાકા સાથે તૂટી પડશે વરસાદઅમદાવાદ સહિત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. એટલું જ નહીં, અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ બન્યો છે. ત્યારે હાલ હવામાન વિભાગે આગામી ત્રણ કલાકને લઈને નાઉ કાસ્ટ જાહેર કર્યું છે.
और पढो »

ગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટગુજરાત માટે આગામી 24 કલાક ભારે, આ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું છે રેડ અને ઓરેન્જ એલર્ટGujarat Rains : છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 74થી વધારે તાલુકામાં પડ્યો વરસાદ,,, નવસારીના ગણદેવીમાં સૌથી વધુ સવા 6 ઈચ વરસાદ,,, હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
और पढो »

આવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોઆવતીકાલથી બંધ થઈ જશે દેશની આ મોટી બેંક, એકાઉન્ટ હોય તો સાચવજોCitibank News: 15 જુલાઈ સુધી સિટી બેંકના ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકમાં માઈગ્રેટ થશે, આ સાથે જ બીજા શું શું બદલાવ આવશે તે સિટી બેંકન ગ્રાહકોએ જાણી લેવુ જરૂરી છે
और पढो »

બિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંબિહાર-આંધ્રમાં લહાણી! જાણો મોદી સરકારના બજેટમાંથી ગુજરાતના હાથમાં શું આવ્યુંBudget 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતને સરકારના બજેટમાંથી શું મળ્યું,, ઉદ્યોગ, ખેડૂતો, નોકરીવાચ્છુક યુવાનો મોદી સરકારના આ બજેટથી ખુશ છેકે હતાશ,, જાણો આ અહેવાલમાં વિગતવાર...
और पढो »

ગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટગુજરાતમાં પણ પૂર આવે તેવા વરસાદની આગાહી, 11 જિલ્લાઓને અપાયું વરસાદી એલર્ટGujarat Rains : સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા સહિત 11 જિલ્લામાં હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ,,, દક્ષિણ અને મધ્ય ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ
और पढो »

માણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીમાણાવદરમાં એક જ રાતમાં 8 ઈંચ વરસાદથી તબાહી, રવિવારે 24 કલાકમાં 212 તાલુકમાં ધબધબાટી બોલાવીGujarat Rain : જૂનાગઢના માણાવદરમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ, માણાવદરમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ, રાત્રે દરમિયાન ધમાકેદારથી પાણી પાણી થયું માણાવદર, રાત્રે 4 કલાક દરમિયાન જ પડ્યો 8.5 ઈંચ સુધી વરસાદ
और पढो »



Render Time: 2025-02-13 16:06:12