આગામી 31 દિવસ આ 3 રાશિવાળા માટે રહેશે વરદાન જેવા; ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં બંપર વધારો થશે!

Budh Gochar समाचार

આગામી 31 દિવસ આ 3 રાશિવાળા માટે રહેશે વરદાન જેવા; ધન-સંપત્તિ, પદ-પ્રતિષ્ઠામાં બંપર વધારો થશે!
Mercury TransitHoroscopeAstrology
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 20 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 76%
  • Publisher: 63%

ગ્રહોના સેનાપતિ બુધ રાશિ પરિવર્તન કરી ચૂક્યા છે. કર્ક રાશિમાંથી સિંહ રાશિ સુધીની સફર 19 જુલાઈના દિવસે પૂરી થઈ. સિંહ રાશિના સ્વામી ગ્રહ સૂર્ય છે. આવામાં બુધનું સૂર્યની રાશિમાં ગોચર કરવાથી કેટલીક રાશિવાળાનું ભાગ્ય ચમકી જશે તો કેટલાકની મુશ્કેલીઓ પણ વધી શકે છે.

બુધ દેવ 31 દિવસ એટલે કે 21 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ બુધ વક્રી ચાલ ચલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જાણો બુધ ગોચરથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોના જેવું ચમકી જશે. બુધ દેવ 31 દિવસ એટલે કે 21 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં બિરાજમાન રહેશે. ત્યારબાદ બુધ વક્રી ચાલ ચલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. જાણો બુધ ગોચરથી કઈ કઈ રાશિઓનું ભાગ્ય સોના જેવું ચમકી જશે. બુધનું સિંહ રાશિમાં ગોચર મિથુન રાશિના જાતકો માટે ફાયદાકારક ગણવામાં આવી રહ્યું છે. વર્ષોથી અટકેલા કામો ગતિ પકડશે કે પૂરાં થશે.

બુધ દેવતાની કૃપાથી સમાજમાં તમારી પદ પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગશે. વેપારી મુદ્દાઓમાં તમને લાભ થશે. રૂપિયા પૈસા સંબંધિત મુશ્કેલીઓ પણ ધીરે ધીરે દૂર થશે. કુંભ રાશિવાળાને ગ્રહોના સેનાપતિના આ ગોચરથી તો ફાયદો જ ફાયદો થઈ શકે છે. કાનૂની મામલાઓમાં તમને જીત મળી શકે છે. બિઝનેસ કરી રહેલા લોકોને ગૂડ ન્યૂઝ મળી શકે છે. પ્રોપર્ટીમાં કરાયેલું કોઈ જૂનું રોકાણ તમારી આર્થિક સ્થિતિ મજબૂત કરશે. કામ મામલે મુસાફરી કરવી પડી શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Mercury Transit Horoscope Astrology Gujarati News Rashifal Lucky Rashi Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

આગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશેઆગામી 262 દિવસ આ 4 રાશિવાળા માટે રહેશે ગોલ્ડન પીરિયડ, શનિદેવની ચાલ ખોલશે કુબેરનો ખજાનો, બંપર ધનલાભ થશેશનિ ગ્રહના ગોચરનો પ્રભાવ તમામ 12 રાશિઓ પર પડતો હોય છે. હાલ શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને વક્રી ચાલમાં ગોચર કરી રહ્યા છે. શનિદેવ આગામી વર્ષે પોતાનું રાશિ પરિવર્તન કરશે. ગુરુની મીન રાશિમાં તેઓ પ્રવેશ કરશે. જ્યારે કુંભ રાશિનું સ્વામિત્વ શનિદેવને મળેલું છે.
और पढो »

30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે30 વર્ષ બાદ શનિદેવની ચાલમાં જબરદસ્ત ફેરફાર, 3 રાશિવાળાને અકલ્પનીય ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠામાં વધારો થશેજ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો પર શુભ અને અશુભ દ્રષ્ટિ પાડતા હોય છે. જેનો પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર જોવા મળે છે. અત્રે જણાવવાનું કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ગોચર કરે છે અને મંગળ ગ્રહ 1 જૂનના રોજ પોતાની સ્વરાશિ મેષમાં પ્રવેશ કરી ચૂક્યો છે.
और पढो »

3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!3 ગ્રહોના મહાગોચરથી આ 5 રાશિવાળાને લાગશે લોટરી, બંપર ધનલાભ સાથે સુખ-સમૃદ્ધિમાં પણ થશે વધારો!વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાં મુજબ દરેક ગ્રહ એક ચોક્કસ સમયગાળા બાદ પોતાની ચાલમાં ફેરફાર કરે છે. હિન્દુ પંચાંગ મુજબ જુલાઈ મહિનાના બીજા અઠવાડિયામાં એક કે બે નહીં પરંતુ ત્રણ ગ્રહો રાશિપરિવર્તન કરી રહ્યા છે.
और पढो »

વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેવક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
और पढो »

વક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેવક્રી થયેલા શનિએ બનાવ્યો અત્યંત દુર્લભ રાજયોગ, 3 રાશિવાળાને થશે આકસ્મિક ધનલાભ, પદ-પ્રતિષ્ઠા, ધન-વૈભવમાં બંપર વધારો થશેશનિ જ્યારે સ્વરાશિ એટલે કે મકર અને કુંભ રાશિમાં હોય કે પછી પોતાની ઉચ્ચ રાશિ તુલાથી થઈને કુંડળીના કેન્દ્રભાવમાં સ્થિત હોય તો શશ રાજયોગનું નિર્માણ થાય છે. શનિના મીન રાશિમાં ગયા બાદ જ આ રાજયોગ પૂરો થશે.
और पढो »

ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!ગ્રહોના સેનાપતિનો યુવા અવસ્થામાં પ્રવેશ, આ 3 રાશિવાળાને થશે બંપર ધનલાભ, ઈચ્છાઓ પૂરી થશે!Mangal Gochar: ગ્રહોના સેનાપતિ મંગળ પોતાની સ્વરાશિ મેષમાં ભ્રમણ કરી રહ્યા છે. તેમણે પતાની યુવા અવસ્થામાં પ્રવેશ કર્યો છે. જેનાથી કેટલીક રાશિનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ ધન અને સંપત્તિમાં અપાર વધારો થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે.
और पढो »



Render Time: 2025-02-21 04:49:42