આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર મોતનું તાંડવ, ડબલ ડેકર બસ ટેંકર સાથે અથડાયા બાદ બે ટુકડાં થઈ ગયા, 18ના મોત

Accident समाचार

આગ્રા-લખનઉ એક્સપ્રેસ પર મોતનું તાંડવ, ડબલ ડેકર બસ ટેંકર સાથે અથડાયા બાદ બે ટુકડાં થઈ ગયા, 18ના મોત
Bus And TankerAgra Lucknow ExpresswayUttar Pradesh
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 25 sec. here
  • 19 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 72%
  • Publisher: 63%

ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સવાર સવારમાં ભીષણ અકસ્માત થયો છે. લખન- આગ્રા એક્સપ્રેસ વે પર ટેન્કર અને ડબલ ડેકર બસની જોરદાર ટક્કર થઈ અને ત્યારબાદ બસ અનેકવાર પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં 18 મુસાફરોના મોત થયા છે.

દૈનિક રાશિફળ 10 જુલાઈ: મેષ, મિથુન અને વૃશ્ચિક રાશિ માટે દિવસ શુભ, મનમાં ખુશી રહેશે, વાંચો આજનું રાશિફળહેડ કોચ ગંભીર ચમકાવશે આ 5 ખેલાડીઓનું ભાગ્ય, ટીમ ઈન્ડિયામાં પ્રવેશતા કોઈ નહીં રોકી શકે!31 જુલાઈ સુધી બે વખત બનશે લક્ષ્મી નારાયણ યોગ, આ 3 જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનલાભ અને પ્રગતિ થશેઆ જિલ્લાઓમાં સર્જાઈ શકે મુંબઈ જેવા પૂરની સ્થિતિ! ગુજરાતમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી

જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ડબલ ડેકર બસ બિહારના સીતામઢીથી દિલ્હી જઈ રહી હતી. જ્યારે સવારે લગભગ 4.30 વાગે ઉન્નાવના બેહટા મુજાવર પોલીસ મથક હદમાં ગઢા ગામ નજીક પહોંચી તો ત્યારે જ પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા દૂધ ભરેલા ટેન્કરે ઓવરટેક કરી અને આ દરમિયાન બસ સાથે ટેન્કર અથડાયું. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ડબલ ડેકર બસ અનેકવાર પલટી ખાઈને બે ભાગમાં વહેંચાઈ ગઈ. આ ઘટનાની સૂચના મળતા જ ડીએમ અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Bus And Tanker Agra Lucknow Expressway Uttar Pradesh India News Gujarati News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહઉત્તરાખંડમાં ગુજરાતી યુવકનું મોત, બાઈક સીધી ઘાટીમાંથી નીચે પટકાઈ, ખીણમાંથી બહાર કઢાયા મૃતદેહGangotri National Highway : ગંગોત્રી નેશનલ હાઈવે પર એક બાઈક અકસ્માત બે લોકોના મોત નિપજ્યા છે, જેમાં એક મધ્ય પ્રદેશનો રહેવાસી છે, તો બીજો ગુજરાતના સુરત શહેરનો
और पढो »

જોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતજોનારાના રુંવાડા ઉભા થઈ જાય તેવો અકસ્માત, અમદાવાદમાં દારૂ ભરેલી ફોર્ચ્યુનર થાર સાથે અથડાઈ, 3 મોતTwo Cars Accident On Bhopal Bridge : અમદાવાદના SP રિંગ રોડ પર ગમખ્વાર એક્સિડન્ટ, બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનર રાજપથ-રંગોલી રોડથી ટર્ન મારતી થાર સાથે અથડાઈ, 3નાં મોત અને એકને ઈજા
और पढो »

સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોતસાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમાં ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોતસાપુતારાથી વઘઇ જતાં માર્ગમાં પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસને ગંભીર અકસ્માત નડ્યો છે. સુરતથી સાપુતારા ફરવા આવેલી બસ સાપુતારાના ઘાટમાર્ગમાં ઉંડી ખીણમાં પલ્ટી મારી જતાં બે બાળકો દબાયાની આશંકા સેવવામાં આવી હતી.
और पढो »

ગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતગઢ આલા પણ સિંહ ગેલા...! ભારતીય ક્રિકેટના બે સિતારાઓનો સન્યાસ, એક યુગનો અંતRohit Sharma retires: T20 World Cup જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના બે સિતારાઓએ લીધો સન્યાસ...વિરાટ બાદ રોહિત શર્માએ લીધો સન્યાસ...
और पढो »

સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાસુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકાSurat Family Died : સુરતમાં એક જ પરિવારના 4 સભ્યોના રાતે સૂતા બાદ શંકાસ્પદ મોત, જહાંગીરપુરા વિસ્તારમાં બની ઘટના, મોત પાછળનું સાચુ કારણ હજુ નથી આવ્યું બહાર
और पढो »

ગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભયગુજરાતના આ ગામમાં અસંખ્ય માછલીઓના મોત! કોરોના જેવો ભયંકર રોગચાળો ફેલાવાનો ભયગુજરાતના એક ગામમાં હાલ અચાનક એક સાથે તળાવની માછલીઓના મોત થઈ ગયા છે. માછલીઓના મોત બાદ આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ આવે છે. જેને કારણે સ્થાનિક ત્રાહિમામ છે. લોકોને રોગચાળો ફેલાવાનો ડર સતાવી રહ્યો છે. શું છે સમગ્ર મામલો જાણીએ વિગતવાર...
और पढो »



Render Time: 2025-02-19 09:52:01