આજથી ખરમાસ શરૂ, એક મહિના સુધી આ 3 રાશિઓ પર પડશે પ્રભાવ, જાણો કોને બંપર ફાયદાનો પ્રબળ યોગ

Kharmas 2024 समाचार

આજથી ખરમાસ શરૂ, એક મહિના સુધી આ 3 રાશિઓ પર પડશે પ્રભાવ, જાણો કોને બંપર ફાયદાનો પ્રબળ યોગ
KamurtaAstrologyJyotish
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 40 sec. here
  • 21 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 85%
  • Publisher: 63%

ખરમાસ શરૂ થતા જ તમામ રાશિઓ પર તેનો અલગ અલગ પ્રભાવ પણ પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ખરમાસમાં 3 રાશિઓ સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. જાણો વિસ્તારમાં માહિતી...

daily horoscope

દૈનિક રાશિફળ 16 ડિસેમ્બર: કન્યા રાશિને આજે દિવસભર લાભની તકો મળશે, મેષ રાશિ માટે દિવસ સામાન્ય, આજનું રાશિફળઆ ક્રેડિટ કાર્ડ પર મળે છે અનેક ફાયદા, રેલ ટિકિટ બુકિંગથી લઈને પેટ્રોલ પંપ પર મળશે મોટું ડિસ્કાઉન્ટ ફડણવીસ સરકારમાં 39 મંત્રીઓએ લીધા શપથ, શિવસેના અને NCPને મળ્યા આટલા મંત્રી; મહારાષ્ટ્રમાં આ ફોર્મ્યુલા પર બની સહમતિ

હિન્દુ પંચાંગ મુજબ વર્ષમાં બે વાર ખરમાસ લાગે છે. આજથી સૂર્યદેવ ધનુ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જેના કારણે વર્ષનો બીજો અને અંતિમ ખરમાસ પણ શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો કરવાની મનાઈ હોય છે. આ વખતનો આ ખરમાસ જેને આપણે કમૂરતા પણ કહીએ છીએ તે આ રાશિવાળા માટે કભી ખુશી કભી ગમવાળો સાબિત થઈ શકે છે. તમારા જમા ધનમાં કમી થઈ શકે છે કે આવકના સ્ત્રોત ઘટી શકે છે. આ દરમિયાન પરિવાર અને મિત્રો સાથે તમારું બોન્ડિંગ જોકે મજબૂત થશે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Kamurta Astrology Jyotish Gujarati ખરમાસ કમૂરતા કમૂર્તા Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ મકર, કુંભ અને મીન પર ચાલે છે શનિની સાડાસાતી, જાણો મેષ સહિત આ રાશિઓ પર ક્યારે લાગશે સાડાસાતી?શનિના રાશિ પરિવર્તનથી કોઈ રાશિ પર શનિની સાડા સાતી તો કોઈના પર ઢૈય્યા શરૂ થાય છે તો કોઈના પરથી આ પ્રભાવ દૂર થાય છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને પછી રાશિ બદલે છે. હાલ કુંભ, મકર અને મીન રાશિ પર શનિની સાડા સાતી અને કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલે છે.
और पढो »

Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?Shani Sada Sati: હાલ આ રાશિઓ પર ચાલી રહ્યો છે શનિદેવનો પ્રકોપ, જાણો ક્યારે મળશે રાહત અને 2025થી કોને લાગશે સાડાસાતી?‘यत् पिण्डे तत् ब्रह्माण्डे ના સિદ્ધા મુજબ જ્યારે પણ આકાશમાં હલચલ થાય છે એટલે કે કેઓ ગ્રહ વક્રી માર્ગી થાય છે, ઉદય કે અસ્ત થાય અથવા તો રાશિ પરિવર્તન થાય તો તેની સીધી અસર ધરતી પર મનુષ્ય પર જોવા મળે છે. જ્યોતિષ માન્યતાઓ મુજબ દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો શનિની સાડા સાતી અને ઢૈય્યા ભોગવવી પડે છે.
और पढो »

નવસારીની એક ખાનગી શાળામાં શિક્ષક પર લાગ્યો ધર્માંતરણ કરાવવાનો આરોપ, વીડિઓ વાયરલ થતાં શરૂ થયો વિવાદનવસારીની એક ખાનગી શાળામાં શિક્ષક પર લાગ્યો ધર્માંતરણ કરાવવાનો આરોપ, વીડિઓ વાયરલ થતાં શરૂ થયો વિવાદનવસારી એક ખાનગી સ્કૂલનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ શરૂ થયો છે. આ વીડિઓમાં સ્કૂલના શિક્ષક વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
और पढो »

ગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહીગુજરાત પર એક સાથે બે આકાશી આફત આવશે, ડિસેમ્બરની આ તારીખની છે અંબાલાલની આગાહીCyclone Fengal Latest Update : ફેંગલ વાવાઝોડું ભયાનક રીતે તમિલનાડુના દરિયા કિનારે ત્રાટકવાનું છે. ફેંગલ વાવાઝોડું ત્રાટકે એ પહેલાં તમિલનાડુ અને પાંડીચેરીમાં રેડ એલર્ટ અપાયું છે. દરિયાકાંઠે 7 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ભારે વરસાદની આશંકાને પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાઈ છે.
और पढो »

ગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતગજબની છે SBIની 400 દિવસવાળી આ FD સ્કીમ, મળી રહ્યું છે 7.60% સુધી વ્યાજ, જાણો વિગતદેશની સૌથી મોટી પબ્લિક સેક્ટર લેન્ડર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની 400 દિવસવાળી સ્પેશિયલ એફડી સ્કીમ ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 7.60 ટકા સુધી વ્યાજ મળે છે.
और पढो »

રાશિફળ 10 ડિસેમ્બર: આજે સમસપ્તક યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, જાણો કોને બંપર લાભ કરાવશે, અટકેલા કામ ધડાધડ થવા લાગશે!રાશિફળ 10 ડિસેમ્બર: આજે સમસપ્તક યોગ સહિત 3 યોગનો અત્યંત શુભ સંયોગ, જાણો કોને બંપર લાભ કરાવશે, અટકેલા કામ ધડાધડ થવા લાગશે!ગ્રહો અને નક્ષત્રો પોતાની ચાલ હર પળે બદલતા રહે છે. આ નક્ષત્રોની આપણા જીવન ઉપર પણ ખુબ અસર પડે છે. જ્યોતિષ વિજ્ઞાન મુજબ કયો ગ્રહ અને નક્ષત્ર તમારી કુંડળીના કયા ઘરમાં જઈ રહ્યો છે તે મુજબ તમારું જીવન પ્રભાવિત થતું હોય છે. ગ્રહોની રોજ બદલાતી ચાલના કારણે આપણો દિવસ પણ અલગ હોય છે.
और पढो »



Render Time: 2025-02-19 09:09:48