Breaking News : અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસની ઓફિસ બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ.. બંને પક્ષના કાર્યકર્તાઓએ સામસામ કર્યો પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ, પોલીસકર્મીને પહોંચી ઈજા
સંસદમાં રાહુલ ગાંધી ના હિંસક હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આજે અમદાવાદ માં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે. અમદાવાદ માં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો.
ketu Gochar 2024 : કેતુનું નક્ષત્ર પરિવર્તન, આ જાતકોના જીવનમાં આવશે ભૂકંપ, 63 દિવસ સુધી વધશે મુશ્કેલી સંસદમાં રાહુલ ગાંધીના હિંસક હિન્દુઓના નિવેદન બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે આજે અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો કર્યાની મોટી ઘટના બની છે. અમદાવાદમાં જીપીસીસી ખાતે ભાજપ અને કોંગ્રેસ સામે જોરદાર ઘર્ષણ થતા સામ સામે પથ્થરમારો કરાયો. કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરાયેલો વિરોધ હિંસક બન્યો છે. કાચની બોટલો ફેંકાઈ, ટીંગાટોળી-ઝપાઝપી થઈ, જયશ્રી રામના નારા લાગ્યા.
Rahul Gandhi Gujarat Congress Attack અમદાવાદ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ Anger Over Controversial Comment On Hindu VHP Bajrang Dal Protest At Ahmedabad Congress Off Rahul Gandhi Speech In Loksabha Protest At Ahmedabad Congress Office અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય રાહુલ ગાંધી પોસ્ટર પર કાળી સ્યાહી લોકસભા રાહુલ ગાંધી Ahmedabad News Gujarat Mews Gujarat Political News News In Gujarati Rahul Gandhi Speech Bajrang Dal Bajrang Dal Rahul Gandhi News Rahul Gandhi Bajrang Dal Hidnu Bajrang Dal Rahul Gandhi Hindu Speech કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારો હિન્દુ અંગે વિવાદિત ટિપ્પણીથી રોષ બજરંગદળ-VHP રાત્રે રાજીવ ગાંધી ભવનમાં ગેટ કૂદી ઘૂ રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે છાંટી બેનરો ફાડ VHP-બજરંગદળનો વિરોધ કોંગ્રેસ-ભાજપે સામ-સામે પથ્થરમારો કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનો વિરોધ Congress Is Anti Hindu Congress Insult Hindus Rahul Gandhi Hates Hindus Hindus Rahul Gandhi Apologise To Hindus Rahul Gandhi Hates Hindus
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
અમદાવાદીઓ ચેતી જજો! શું તમારી સોસાયટીની બહાર વ્હાઈટ ટોપિંગ રોડ છે, તો ચોમાસામાં સો ટકા પાણી ભરાશેWhite Topping Road In Ahmedabad : અમદાવાદમાં આ ચોમાસામાં વ્હાઈટ ટોપિંગ રોડ બનશે મોટી મુશ્કેલી, રૂ.
और पढो »
ગુજરાતમાં એક-એક રૂપિયો ઉઘરાવીને ચૂંટણી લડનાર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતGujarat Lok Sabha Chunav Result Live : દમણ -દીવ બેઠક પર અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને ભોંય ભેગા કર્યાં, અંદાજિત 6 હજાર કરતાં વધુ મતથી જીત્યા
और पढो »
રુંવાડા ઉભા કરી દેતી ઘટના : અમદાવાદમાં કારચાલક મૃત શ્વાનને દોરીથી ઢસડીને લઈ ગયોViral Video : ગુજરાતના એક જાગૃત નાગરિકે એક વીડિયો શેર કર્યો, જેમાં એક કારચાલક મૃત શ્વાનને પોતાની ગાડીથી ઢસેડીને લઈ જાય છે... લોકોએ કહ્યું-આને પણ આજ રીતે બાંધ્યો હોય તો પીડા નો અનુભવ આવે
और पढो »
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતના તમામ 33 જિલ્લાઓ માટે આજની આગાહી મોટીGujarat Rains : આજે રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહી, ગઈ કાલે પણ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી વહેતી થઈ હતી નદીઓ
और पढो »
ભાજપની કારોબારી બેઠકમાં નવાજૂનીના એંધાણ, પહેલીવાર ગાંધીનગર બહાર બેઠક બોલાવીGujarat BJP New President : પહેલીવાર નવા સ્થળે યોજાશે ગુજરાત ભાજપ કારોબારીની બેઠક, તારીખ જાહેર, ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર થવાના એંધાણ છે
और पढो »
ગાંધીનગરમાં ગણગણાટ : નવા ભાજપ પ્રમુખ માટે કોણ ફીટ બેસશે! ક્ષત્રિય, ઓબીસી, આદિવાસી કે પછી પાટીદાર...?Gujarat BJP New President : નવા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટે ઓબીસી, આદિવાસી કે પાટીદાર જ્ઞાતિના નેતા પર પસંદગીનો કળશ ઢોળશે ભાજપ, આ પાછળ અનેક સમીકરણો કામ કરે છે
और पढो »