ગુજરાતમાં હાલ ભારે વરસાદ અને પૂરના પ્રકોરની સ્થિતિ છે. આવી સ્થિતિમાં મોબાઈલ નેટવર્ક પણ કામ નથી કરતા અને લોકો સંપર્ક વિહોણા બને છે. ત્યારે તમારો જીવ બચાવવા ભારત સરકારે શરૂ કરી છે ખાસ સુવિધા. જેમાં તમે ગમે તે નેટવર્કથી સીધી થઈ શકશે કનેક્ટ. અને ગમે ત્યાં કરી શકશો સંપર્ક.
'ડેન્જર' આગાહી ! ગુજરાતના આ ચાર જિલ્લામાં આજે રાત્રે કતલની રાત, વાવાઝોડું ભૂક્કા કાઢી નાંખશે!Hair Care Tips: વાળ થઈ ગયા છે ખૂબ જ ડ્રાય, તો શેમ્પૂની જગ્યાએ ટ્રાય કરો આ કુદરતી વસ્તુઓ, સિલ્કી અને શાઈની થઈ જશે વાળ!Indian Wolf Gk Questions: શું શ્વાન અને વરુ એક જ જાતિના છે? આ છે વરુને સંબંધિત આશ્ચર્યજનક તથ્યોહવે વાવાઝોડાનો ખતરો! ગુજરાતની ધરતી પર સર્જાયેલી ડિપ-ડિપ્રેશન ખતરનાક વાવાઝોડામાં ફેરવાશે!
ભારત સરકારના કોમ્યુનિકેશન અને ટેલિકોમ મંત્રાલાય દ્વારા આપવામાં આવી છે ખાસ સુવિધા. વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં આફતમાં કામ તમારી જીવન રક્ષક બની શકે છે આ સુવિધા. સામાન્ય રીતે ભારે વરસાદની સ્થિતિમાં મોબાઈલના ટાવર પકડાતા નથી. કનેક્ટીવી ખોરવાઈ જાય છે. જેને કારણે એક વ્યક્તિનો બીજી વ્યક્તિ સાથે સંપર્ક થઈ શકતો નથી. આવી સ્થિતિને પહોચી વળવા માટે કેન્દ્ર સરકારે પાસ સુવિધા આપી છે.
ભારત સરકારે આફતના સમયે આપેલી આ ઉપયોગી સુવિધા છે ટેલિકોન સેક્ટરનું ફ્રી રોમિંગ. જેને ઈન્ટ્રા સર્કલ રોમિંગ ફેસેલિટી પણ કહેવામાં આવે છે. આ ફેસેલિટી દ્વારા તમારી પાસે ભલે કોઈપણ કંપનીનું સીમ કાર્ડ હોય તેમ છતા કમે ગમે તે ટેલિકોમ સેક્ટરને સીધું કનેક્ટ કરીને તેની કનેક્ટીવીટીનો ઉપયોગ કરી શકો છો. રાજકોટના કલેકટરે આ અંગે ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી સુવિધાને શેર કરી છે. જેથી કરીને આફતના સમયમાં દરેક વ્યક્તિ તેનો લાભ લઈ શકે.
ખાસ કરીને છેલ્લાં ત્રણ દિવસથી વરસી રહેલાં ભારે વરસાદને કારણે હાલ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે. હાલ પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. આવી સ્થિતિમાં મોબાઈલ કનેક્ટીવીટીનો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. ત્યારે આવી સ્થિતિમાં આ સુવિધા તમારા માટે જીવન રક્ષક બની શકે છે.ટેલિકોમ સંદર્ભે ખાસ અગત્યની સુચનાઃ ગુજરાતમાં ભારી વરસાદના સંદર્ભે 'ઇન્ટ્રા સર્કલ રોમિંગ' ફેસીલીટી ચાલું હોય, તમે કોઈપણ કંપનીનું નેટવર્ક સર્ચ કરી ને યુઝ કરી શકો છો.
Icr Facility Heavy Rainfall In Gujarat Unified License Provisions Immediate Effect Ministry Of Communications Department Of Telecommunications Doorsanchar Bhavan Disaster Managemant Unit Government Of India Gujarat Cyclone Rainfall Monsoon Weather Update ગુજરાત સમાચાર ભારે વરસાદ આગાહી સંપર્ક ટેલિફોન સુવિધા નેટવર્ક
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
ગુજરાતમાં છોતરા કાઢી નાંખશે વરસાદ, આ બે સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં થશે તહસનહસ!કાવેરી નદીનું જળસ્તર વધતાં બીલીમોરામાં પાણી ભરાયા છે. પાલિકાએ લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ કરી છે. દેસરા વિસ્તારમાં પાણી ભરાવવાની શરૂઆત થતાં લોકો અટવાયા છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
और पढो »
ગુજરાતના આ રાજાની પોલેન્ડમાં ભગવાનની જેમ થાય છે પૂજા, મોદી પહોંચ્યા છે આ દેશIndia Poland News: ગુજરાતીને ધન્ય છે. જામનગરનું નામ કંઈક એમ જ રિલાયન્સથી નથી ઓળખાતું પણ દાયકાઓ પહેલાં જામનગરે દાખવેલી ઉદારતા આજે પણ યાદ કરાય છે. ગુજરાતના મહારાજા જામ સાહેબ દિગ્વિજય સિંહ જી રણજીત સિંહ જીનું નામ આજે પણ પોલેન્ડમાં ભારે આદરથી લેવામાં આવે છે. સમગ્ર દેશ તેમનો ઋણી છે.
और पढो »
ગુજરાતના 33 જિલ્લાઓની પ્રાથિક શાળાઓમાં આવતીકાલે રજા જાહેર, ભારે વરસાદનું છે એલર્ટSchools Holiday Declare : હાલ એવી સિસ્ટમ સક્રિય થઈ છે કે ગુજરાતના તમામ 33 જિલ્લા રેડ એલર્ટ પર છે, ત્યારે રાજ્યમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર, ભારે વરસાદને પગલે સરકારનો નિર્ણય
और पढो »
Abuse in Relationship: દર 4 માંથી 1 છોકરી રિલેશનશીપમાં થાય છે હિંસાનો શિકાર, WHO નો ચોંકાવનારો રિપોર્ટViolence in Relationship: આ રિપોર્ટ જોઈને નિષ્ણાંતો પણ આશ્ચર્યચકિત હતા કે મોટી સંખ્યામાં કિશોરીઓ પોતાનો 20મો જન્મદિવસ ઉજવે તે પહેલા આજે હિંસાનો શિકાર થઈ રહી છે.
और पढो »
વર્ષો બાદ ચોમાસામાં ગુજરાત પર આવી છે આટલી મોટી ઘાત, હચમચાવી દેશે આ વિનાશક આગાહીGujarat Rainfall Update: આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ! પ્રથમવાર રાજ્યના 33માંથી 33 જિલ્લાઓમાં રેડ એલર્ટ, સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. વર્ષો બાદ ચોમાસામાં આ પ્રકારની સ્થિતિ ઉભી થઈ છે.
और पढो »
આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન...! ગુજરાતમાં વરસાદમાં ફસાયેલાં લોકોને બચાવવા કોણે આપી આ સુચના?Gujarat Rainfall: ગુજરાતના તમામ જિલ્લાઓમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જોકે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ બની છે. ત્યારે સરકાર પણ આ મુદ્દે ભારે સતર્કતા દાખવી રહી છે.
और पढो »