આમળા શોટ્સ: શિયાળામાં શરૂઆત આમળાથી, જોશો ફાયદા!

HEALTH समाचार

આમળા શોટ્સ: શિયાળામાં શરૂઆત આમળાથી, જોશો ફાયદા!
AMLASHOTSHEALTH BENEFITS
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 48 sec. here
  • 9 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 47%
  • Publisher: 63%

આમળા શરીર માટે અમૃત સમાન છે. શિયાળામાં તાજા આમળા સરળતાથી મળી શકે છે. આમળા શોટ્સ ઘરે સરળતાથી બની જાય છે. આજે જાણો કેવી રીતે બનાવવું અને તેના ફાયદા.

આમળા શરીર માટે અમૃત સમાન ફળ છે. શિયાળામાં તાજા આમળા સરળતાથી મળી શકે છે. શિયાળઆમાં આમળાથી દિવસની શરુઆત કરશો તો શરીરને જબરદસ્ત ફાયદા થશે. આમળાનું સેવન કરવું ફાયદાકારક છે. આયુર્વેદમાં આમળાને અમૃત ગણાવવામાં આવ્યા છે. શિયાળામાં જો સવારે આમળા શોટ્સ પીને દિવસની શરૂઆત કરો છો તો તમને જબરદસ્ત ફાયદા જોવા મળે છે. આમળા શોટ્સ ઘરે સરળતાથી બની જાય છે. આજે તમને જણાવીએ આમળા શોટ્સ ઘરે કેવી રીતે બનાવવા ? અને તેને પીવાથી શું ફાયદા થાય છે ?આમળા શોટ્સ પીવાથી ઈમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે.

જેના કારણે ઇન્ફેક્શન અને સીઝનલ બીમારીઓથી બચાવ થાય છે. આમળામાં એન્ટિઓક્સિડન્ટ હોય છે જે શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.આમળાનું સેવન કરવાથી ડાઇઝેશન સુધરે છે તેના કારણે કબજિયાત, ગેસ અને એસિડિટી મટે છે. આમળામાં ગુડ બેક્ટેરિયા હોય છે જે પાચનને સુધારે છે.આમળા શોટ્સ ત્વચા અને સ્વસ્થ અને ચમકદાર બનાવવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું વિટામીન સી ત્વચાના કોલેજનના ઉત્પાદનને વધારે છે અને ત્વચાને ડિટોક્સીફાય કરે છે.આમળામાં એવા તત્વ હોય છે જે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે. આમળા શોટ્સ નિયમિત પીવાથી ખરતા વાળ ઓછા થાય છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ દૂર થાય છે.આમળા શોટ્સ મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને ફેટ બર્ન કરવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે જેના કારણે વજન ઝડપથી ઘટે છે.બે તાજા આમળાના ટુકડા કરી લેવા અને એક ઇંચનો આદુનો ટુકડો લેવો. આ બંને વસ્તુને થોડા પાણી સાથે મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર કરેલા મિશ્રણને ગાળીને તેમાંથી રસ કાઢી લો. હવે આ મિશ્રણમાં ચપટી, સંચળ અને મધ ઉમેરીને પી લેવું. રોજ સવારે તાજો રસ આ રીતે કાઢીને વાસી મોઢે પી લેવ

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

AMLA SHOTS HEALTH BENEFITS IMMUNE SYSTEM SKIN HEALTH HAIR HEALTH WEIGHT LOSS

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?શિયાળામાં દહીં ખાવું શક્ય છે કે નહીં?આ લેખમાં શિયાળામાં દહીં ખાવાના ફાયદા અને શક્ય જોખિમો વિશે ચર્ચિત કરવામાં આવી છે.
और पढो »

શિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદાશિયાળામાં ઘણી બિમારીઓને દૂર ભગાડી શકે છે આ લોટ, સ્કિન અને વાળને પણ મળે છે ફાયદાRagi Health Benefits In Winter Season: રાગીમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન્સ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. શિયાળામાં તેનો વપરાશ નોંધપાત્ર રીતે વધી જાય છે. રાગીનું નિયમિત સેવન કરવાથી શરીરને આ મોટા ફાયદાઓ થઈ શકે છે.
और पढो »

Green Peas: શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદાGreen Peas: શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદાGreen Peas Benefits: લીલા વટાણાનો સ્વાદ કોને પસંદ નથી, મોટાભાગના આહાર નિષ્ણાતો તેને શિયાળામાં ખાવાની સલાહ આપે છે, કારણ કે તેના કેટલાક અસંખ્ય ફાયદાઓ હોઈ શકે છે.
और पढो »

Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થાય છે બમણા લાભUric Acid: શિયાળામાં યૂરિક એસિડની તકલીફ વધી જાય છે. જો તમે શિયાળામાં ડાયટમાં યોગ્ય ફેરફાર કરો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.
और पढो »

Winter Tips: શિયાળામાં રાત્રે મોજા પહેરીને સુવું સારું કે ખરાબ ? જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશેWinter Tips: શિયાળામાં રાત્રે મોજા પહેરીને સુવું સારું કે ખરાબ ? જાણી લો તેના ફાયદા અને નુકસાન વિશેWearing Socks While Sleeping: ઘણા લોકોને પગ વધારે ઠંડા થતા હોય છે. તેથી તેઓ સવારથી પગમાં મોજા પહેરી લેતા હોય છે અને રાત્રે પણ મોજા પહેરી રાખે છે. પરંતુ 24 કલાક પગમાં મોજા પહેરી રાખવા હાનિકારક પણ સાબિત થઈ શકે છે. જો તમે આ વાતથી અજાણ છો તો આજે તમને જણાવીએ રાત્રે મોજા પહેરવા જોઈએ કે નહીં.
और पढो »

કાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલકાલથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલઅમદાવાદના લોકો જેની દર વર્ષે રાહ જોતા હોય છે તે કાંકરિયા કાર્નિવલની શરૂઆત 25 ડિસેમ્બર બુધવારથી થઈ રહી છે.
और पढो »



Render Time: 2025-02-13 19:19:16