Uric Acid: શિયાળામાં યૂરિક એસિડની તકલીફ વધી જાય છે. જો તમે શિયાળામાં ડાયટમાં યોગ્ય ફેરફાર કરો તો યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.
શિયાળામાં યૂરિક એસિડની તકલીફ વધી જાય છે. જો તમે શિયાળામાં ડાયટમાં યોગ્ય ફેરફાર કરો તો યુરિક એસિડ ને કંટ્રોલ કરી શકાય છે. daily horoscope
દૈનિક રાશિફળ 7 ડિસેમ્બર: આજે ગ્રહોની ધન રાશિ પર ખાસ કૃપા છે. ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે, વાંચો આજનું રાશિફળતમારી ધારણા કરતા સડસડાટ દોડશે આ ટ્રેન! વિચાર કરશો એટલી વારમાં અમદાવાદથી આબુ પહોંચી જશોડ્રગ ડીલરના પ્રેમમાં હિન્દુથી બની ગઈ મુસ્લિમ? હવે મમતા કુલરર્ણીએ લગ્ન, પતિ અને અફેર પર સત્ય જાહેર કર્યું
યુરિક એસિડ શરીરના બ્લડમાં રહેલું કેમિકલ હોય છે જે પ્યુરીન તુટવાથી બને છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો હાડકાના સાંધામાં જામી જાય છે. તેના કારણે સાંધામાં દુખાવો રહે છે અને સોજા તેમજ રેડનેસ વધી જાય છે. તેને કંટ્રોલ કરવા માટે જો તમે ડાયટમાં કેટલાક ફેરફાર કરો છો તો ફાયદો થાય છે. ખાસ તો ઘઉંના લોટની રોટલીને બદલે અન્ય હેલ્ધી અનાજની રોટલી ખાવાથી યુરિક એસિડને કંટ્રોલ કરી શકાય છે.
Uric Acid: યુરિક એસિડને કંટ્રોલ કરે આ 3 લોટની રોટલી, શિયાળામાં ખાવાથી થશે બમણા લાભveg thaliSyria Crisesડાયાબિટીસ હોય તો શક્કરિયા ખવાય? જાણો ડાયાબિટીસના દર્દી માટે શક્કરિયા સારા કે ખરાબસૂર્ય અને બુધ ગ્રહની યુતિથી સર્જાયો શુભ યોગ, 3 રાશિના લોકોના ઘર ભરાશે ધન અને ખુશીઓથીClimate Changeસૌરાષ્ટ્રના હજારો ગરીબોના ઘરે ચુલો નથી સળગ્યો, એક ભૂલને કારણે ભૂખે મરી રહ્યાં છે લોક
Roti Types Of Roti For Uric Acid Best Flour For Uric Acid Jawar Roti For Uric Acid Ragi Roti For Uric Acid Prevent Gout Health Tips Jawar Roti Jawar Roti Benefits Gout Ragi Roti Benefits રાગી જુવાર રોટલી ગાઉટ યુરિક એસિડ Gujarat News Gujarat Samachar Latest News In Gujarati ZEE News Gujarati Zee ગુજરાતી સમાચાર Latest Gujarat News Latest News In Gujarati Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર Gujarat News Today Live Gujarat News Live ગુજરાત સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
Roasted Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશોRoasted Ginger: શિયાળામાં આદુનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આદુ શરદી, ઉધરસથી લઈ વાયરલ બીમારીઓમાં પણ લાભ કરે છે. આજે તમને શેકેલુ આદુ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.
और पढो »
Uric Acid: યુરિક એસિડને દવા વિના ઘટાડી દેશે આ મસાલા, 5 માંથી 1 નો રોજ કરો ઉપયોગUric Acid: શરીરમાં યુરિક એસિડનું લેવલ વધી જાય તો તે ખૂબ જ તકલીફકારક સ્થિતિ હોય છે. તેના કારણે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા પણ થઈ જાય છે. પરંતુ રાહતની વાત એ છે કે તમે ઘરમાં રહેલા કેટલાક મસાલા ની મદદથી નેચરલી યુરિક એસિડને કંટ્રોલ કરી શકો છો. આજે તમને આ મસાલા વિશે જાણકારી આપીએ.
और पढो »
કેવી રીતે પૈદા થાય છે જોડકા બાળકો? એક્સપર્ટ પાસેથી જાણો કઈ મહિલાઓમાં હોય છે આવી સંભાવના?Twin Baby Factors: અમુક મહિલાઓને ઝુડવા બાળકો પેદા થાય છે, જે સામાન્ય ઘટના છે. જોકે, આ એક અદ્દભૂત અને દિલસ્પર્શ પ્રક્રિયા છે. ઝુડવા બાળકોનો જન્મ ત્યારે થાય છે જ્યારે એક મહિલા ગર્ભધારણ કરે છે અને તેના ગર્ભમાં એક સાથે બે બાળકો વિકસિત થાય છે.
और पढो »
Vitamin B12ના પાવરહાઉસ છે આ 5 ફૂડ્સ, દૂર કરે છે એનિમિયા અને કમજોરીVitamin B12 Rich Foods:વિટામિન B12 આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વ છે, જે મગજ અને નર્વસ સિસ્ટમની સારી કામગીરીમાં મદદરૂપ છે. તે લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં અને ડીએનએના નિર્માણમાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે. B12 ની ઉણપ થાક, નબળાઈ, એનિમિયા અને યાદશક્તિની સમસ્યાઓનું કારણ બની શકે છે.
और पढो »
Budh Shukra Yuti: બુધ-શુક્રએ બનાવ્યો શુભ યોગ, 3 રાશિનું ભાગ્ય ચમકશે, ટુંક સમયમાં થશે માલામાલBudh Shukra Yuti: બુધ ગ્રહ અને શુક્ર ગ્રહે દ્વિદ્વાદશ યોગ બનાવ્યો છે. આ યોગના પ્રભાવથી વ્યક્તિના જીવનમાં વિદેશયાત્રાના યોગ સર્જાય છે. આ સમય દરમિયાન ધન લાભ થવાની પણ પ્રબળ સંભાવના હોય છે. આ બધા જ લાભ આવનાર સમયમાં 3 રાશિના લોકોને મળી શકે છે.
और पढो »
ભૂલમાં પણ Google પર સર્ચ ન કરતા આ લાઈન, બધુ થઈ જશે હેક, ચેતવણી જાહેરSOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર્સ સર્ચ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્ક સંલગ્ન માહિતી Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.
और पढो »