Roasted Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો

Roasted Ginger समाचार

Roasted Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Ginger BenefitsGingerRoasted Ginger Benefits
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 80 sec. here
  • 30 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 129%
  • Publisher: 63%

Roasted Ginger: શિયાળામાં આદુનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આદુ શરદી, ઉધરસથી લઈ વાયરલ બીમારીઓમાં પણ લાભ કરે છે. આજે તમને શેકેલુ આદુ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.

શિયાળામાં આદુ નો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આદુ શરદી, ઉધરસથી લઈ વાયરલ બીમારીઓમાં પણ લાભ કરે છે. આજે તમને શેકેલુ આદુ ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.

આદુ રોજની રસોઈમાં વપરાતો એવો લીલો મસાલો છે જે ઔષધીય ગુણોનો ખજાનો છે. આદુનો ઉપયોગ વર્ષોથી ઘરેલુ ઉપચાર અને આયુર્વેદમાં દવા તરીકે કરવામાં આવે છે. જોકે ખૂબ ઓછા લોકો શેકેલું આદુ ખાવાના ફાયદા વિશે જાણતા હોય છે. આદુને શેકીને ખાવાથી સ્વાસ્થ્યમાં ચમત્કારી ફેરફાર જોવા મળે છે. શેકેલું આદુ ખાવાથી શરીર પ્રાકૃતિક રીતે મજબૂત બને છે અને ઊર્જાવાન બને છે. આજે તમને શેકેલું આદુ ખાવાના ફાયદા જણાવીએ. આ કાયદા જાણ્યા પછી તમે આજથી જ શેકેલું આદુ ખાવાની શરૂઆત કરી દેશો.શેકેલું આદુ ખાવાથી પાચનતંત્રને ફાયદો થાય છે. જે લોકોને ગેસ, એસીડીટી અને અપચા જેવી સમસ્યા રહેતી હોય તેમણે આદુ શેકીને ખાવું જોઈએ. આદુમાં જીંજરોલ અને શોગોલ નામના યૌગિક હોય છે. જે પાચન એન્જાઈમને સક્રિય કરે છે જેના કારણે ભોજન સારી રીતે પચે છે.આદુમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટ્રી ગુણ હોય છે.

આદુમાં પ્રાકૃતિક રીતે એવા તત્વ હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરવાની ક્ષમતા રાખે છે. શેકેલું આદુ નિયમિત રીતે ખાવાથી શરીરમાં ઇન્સ્યુલિન કાર્યક્ષમતા સુધરે છે. તેનાથી બ્લડ સુગર સ્થિર રહે છે.આદુ મેટાબોલિઝમને બુસ્ટ કરવામાં મદદ કરે છે. આદુને શેકીને ખાવાથી કેલેરી ઝડપથી બર્ન થાય છે. તેનાથી વજન ઘટાડવાની પ્રક્રિયા ઝડપી બને છે. આદુ ભૂખને કંટ્રોલ કરે છે.શેકેલું આદુ હૃદય રોગના જોખમને ઓછું કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે.

Roasted GingerJioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શનAhmedabadલક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્યમોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમએલોવેરા સાથે આ 2 વસ્તુઓ ખાવાનું શરુ કરો, થોડા જ દિવસોમાં લટકતું પેટ અંદર જતું રહેશે

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ginger Benefits Ginger Roasted Ginger Benefits Benefits Of Roasted Ginger Digestion Immunity Weight Loss Diabetes Joint Pain Heart Health Ginger For Skin And Hair Home Remedies Mental Stress આદુ શેકેલું આદુ Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

Jammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: જમ્મુ કાશ્મીરના બડગામમાં આતંકીઓનો હુમલો, 2 મજુરને મારી ગોળી, સેના એક્શનમાંJammu Kashmir: કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ વધી ચૂકી છે જેના કારણે 13 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે સૈનિકનો પણ સમાવેશ થાય છે.
और पढो »

કુંવારાઓને જલસા! અહીં બજારમાં મળે છે લગ્ન માટે છોકરીઓ, બટાકા-ટામેટાની જેમ લાગે છે ભાવકુંવારાઓને જલસા! અહીં બજારમાં મળે છે લગ્ન માટે છોકરીઓ, બટાકા-ટામેટાની જેમ લાગે છે ભાવઅત્યાર સુધી બજારોમાં ખાવા-પીવાની અથવા તો ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓને વેચાતી જોઈ હશે. તેના સિવાય પ્રાણીઓના પણ અલગથી બજાર ભરાય છે. પરંતુ જો અમે કહીએ કે દુલ્હનોનું પણ બજાર ભરાય છે, જ્યાં વહૂઓ વેચાય છે તો શું તમે વિશ્વાસ કરશો? જી હા... એક એવી જગ્યા છે જ્યાં આ બધું થાય છે.
और पढो »

Mangal Mahadasha: આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશેMangal Mahadasha: આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા, ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશેગ્રહોના સેનાપતિ મંગળ જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેના જીવનમાં અનેક પ્રકારે લાભ જ લાભ થાય છે. મંગળના રાશિ પરિવર્તનથી તો જાતકો પર પ્રભાવ પડતો હોય છે પરંત મંગળ ગ્રહની મહાદશાથી પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારે શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે.
और पढो »

Ginger Juice: રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા વિશેGinger Juice: રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા વિશેHealth Tips: શિયાળો શરુ થઈ ચુક્યો છે. રોજ સવારે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે. આ સમયથી જ જો તમે સવારે આદુનો રસ માત્ર 1 ચમચી રોજ પી લેશો તો આખો શિયાળો બીમાર નહીં પડો. આદુનો રસ પીવાથી શરીરને અન્ય ઘણા લાભ થાય છે. આજે તમને તેના વિશે પણ જણાવીએ.
और पढो »

અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!અહીં લગ્ન પહેલાં જ 40 ટકા છોકરીઓ થઈ જાય છે પ્રેગનન્ટ, 16 વર્ષે કરે છે ગ્રાન્ડ પાર્ટી!અમેરિકાએ દુનિયાના બીજા દેશોની સરખામણીએ સૌથી મોર્ડન દેશ છે. વિકસીત દેશ છે. અહીંના લોકોની લાઈફસ્ટાઈલ પણ એટલી જ મોર્ડન છે. અહીં છોકરીઓ પણ કોઈપણ રોકટોક વિના પોતાની મરજીથી જીવે છે. ઈચ્છા થાય ત્યારે પાર્ટી કરે અને ઈચ્છા થાય ત્યારે અહીંની છોકરીઓ બદલી નાંખે છે પોતાનો લાઈફ પાર્ટનર...
और पढो »



Render Time: 2025-02-15 19:23:11