ગ્રહોના સેનાપતિ મંગળ જે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેના જીવનમાં અનેક પ્રકારે લાભ જ લાભ થાય છે. મંગળના રાશિ પરિવર્તનથી તો જાતકો પર પ્રભાવ પડતો હોય છે પરંત મંગળ ગ્રહની મહાદશાથી પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રકારે શુભ અને અશુભ પ્રભાવ પડી શકે છે.
Mangal Mahadasha : આ 3 રાશિવાળા પર 7 વર્ષ માટે મંગળની મહાદશા , ધન-સંપત્તિમાં બંપર ઉછાળો આવશે! માન-સન્માન વધશે
એવી વ્યક્તિ કે જેની કુંડળીમાં મંગળની સ્થિતિ શુભ હોય તેને જીવનમાં સફળ થતા કોઈ રોકી શકે નહીં. યુદ્ધના દેવતા મંગળની 3 રાશિઓ પર મહાદશા છે જે લગભગ 7 વર્ષ માટે રહેશે. જીવનમાં અનેક પ્રકારના સકારાત્મક પ્રભાવ જોવા મળશે અને ધનથઈ લઈને વેપાર સુધી પ્રગતિ થશે. કોઈ પણ રાશિ પર મંગળની મહાદશા 7 વર્ષ સુધી રહે છે. તમને એવી 3 રાશિઓ વિશે જણાવીશું જેમના પર મંગળની મહાદશાનો શુભ પ્રભાવ જોવા મળી શકે છે. મંગળ ગ્રહને મેષ રાશિનો સ્વામી ગ્રહ કહેવાય છે. આ રાશિ પર 7 વર્ષ માટે મંગળની મહાદશા રહેશે. આ દશા શુભ પ્રભાવો સાથે રહેશે.
Gujarat Weather Forecast: અંબાલાલની ડરામણી આગાહી, ચક્રવાત, માવઠા અને હાડ થીજવી નાખતી ઠંડી...ગુજરાતીઓ તૈયાર રહેજો ભોગવવા માટેદૈનિક રાશિફળ 13 નવેમ્બર: આજે તમામ કામ પૂર્ણ મહેનતથી કરશો, દિવસભર લાભની તકો મળશે, આજનું રાશિફળ
Mangal Gochar Lucky Rashi Astrology Horoscope Rashifal Gujarati News મંગળની મહાદશા મંગળ ગોચર Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar ગુજરાતના ન્યૂઝ Gujarat Latest Update ગુજરાતી સમાચાર લેટેસ્ટ ગુજરાતી સમાચાર
इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें
Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।
2025 આ જાતકો માટે રહેશે ભાગ્યશાળી, મળી શકે છે અપાર પૈસા અને પદ-પ્રતિષ્ઠા, બે ગ્રહોની રહેશે વિશેષ કૃપાRashifal 2025: વૈદિક પંચાગ અનુસાર વર્ષ 2025માં ગુરૂ અને શનિ ગ્રહની ચાલમાં ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી કેટલાક જાતકોની ધન-સંપત્તિમાં વધારો થઈ શકે છે.
और पढो »
ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »
18 મહિના બાદ મંગળ કરશે ચંદ્રના ઘરમાં પ્રવેશ, આ જાતકોની ધન-સંપત્તિમાં થશે અઢળક વધારોMangal Gochar in Cancer: મંગળ ગ્રહ કર્ક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યાં છે, જેનાથી ત્રણ રાશિના જાતકોને લાભ મળી શકે છે.
और पढो »
ભુજોડીના કસબીને આંતરરાષ્ટ્રીય સન્માન; 400 વર્ષ જૂની લુપ્ત થતી કળાને ઇંગ્લેન્ડે આ એવોર્ડ આપી નવાઝ્યું!કચ્છમાં ગામડે ગામડે કલા અને કારીગરો રહેલા છે. અહીં સદીઓ જૂની રોગન આર્ટ હોય કે સંગીત કચ્છની ધરતી પર કલાનો ખજાનો છે. આવી જ એક વિશ્વ વિખ્યાત કલા છે કચ્છનું વુડન આર્ટ. જેમાં લાકડા પર ઝીણી કોતરણી કરીને તેમાંથી ફર્નિચર બનાવવામાં આવે છે.
और पढो »
પુતિનના આમંત્રણ પર BRICS સમિટ માટે રશિયા જશે પીએમ મોદી, જાણો શું છે આ પ્રવાસનું મહત્વપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયા જશે. ભારત અને રશિયાના સંબંધ દાયકાઓથી મજબૂત છે. ખાસ કરી રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં.
और पढो »
સૂર્ય દેવની કૃપા પામવા માટે અપનાવો આ સરળ ઉપાય, જીવનમાં આવશે ખુશિયોRavivar Upay: હિન્દુ ધર્મમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે વિધિ-વિધાન પ્રમાણે સૂર્યદેવની પૂજા કરવાથી અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી સૂર્ય ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે અને સુખ-સમૃદ્ધિ મળે છે. આજે અમે તમને રવિવારના કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
और पढो »