આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, ફરજીયાત નિવૃત્ત કરાયા

Gujarat Government समाचार

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આ 3 અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો દંડો, ફરજીયાત નિવૃત્ત કરાયા
Health DepartmentMedical OfficerGovernment Action Against Officers
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 23 sec. here
  • 24 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 90%
  • Publisher: 63%

રાજ્ય સરકારે વધુ ત્રણ અધિકારીઓને ઘરે બેસાડી દીધા છે. મેડિકલ વિભાગમાં ફરજ બજાવતા ત્રણ અધિકારીઓને ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સરકારે એક આદેશમાં આ માહિતી આપી છે.

Kashmir Tour: માતા વૈષ્ણોદેવી સહિત કરવી છે કાશ્મીરની મુલાકાત તો બુક કરો ટ્રિપ, IRCTC લાવ્યું છે સસ્તું ટૂર પેકેજઠંડી વચ્ચે આ જિલ્લાઓમાં આવશે આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કરી આગાહીડાયાબિટીસના દર્દીઓના મિત્ર હોય છે આ Low Glycemic Index Foods, નથી વધવા દેતા બ્લડ સુગર લેવલ

રાજ્ય સરકાર દ્વારા બેદરકાર સરકારી અધિકારીઓ પર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ હોય કે કામમાં બેદરકારી દાખવતા હોય તેવા કર્મચારીઓને સરકાર ફરજિયાત નિવૃત્તિ અપાવી ઘરે બેસાડી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકારે વિવિધ સરકારી વિભાગમાં આવા કર્મચારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે. હવે આરોગ્ય વિભાગના ત્રણ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.રાજ્ય સરકારે હવે ત્રણ આરોગ્ય વિભાગના વર્ગ-2ના અધિકારીઓ સામે કાર્યવાહી કરી છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Health Department Medical Officer Government Action Against Officers Compulsory Retirement Government Officer ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ મેડિકલ ઓફિસર અધિકારીઓ સામે સરકારની કાર્યવાહી ફરજિયાત નિવૃત્તિ સરકારી અધિકારી Zee News Gujarati Gujarati Samachar Gujarat News Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

પુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમ બાળકો સહિત 3ના મોતપુણે: નશામાં ધૂત ડંપર ચાલકે મધરાતે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડી નાખ્યા, બે માસૂમ બાળકો સહિત 3ના મોતઆ ઘટના પુણેના વાઘોલીના કેસનંદ ફાટા પોલીસ સ્ટેશનની સામે રાતે લગભગ 1 વાગ્યાની આસપાસ ઘટી. મળતી માહિતી મુજબ ડંપરનો ડ્રાઈવર નશામાં ધૂત હતો.
और पढो »

આ છે ભારતની 10 સૌથી સુંદર IAS-IPS મહિલા ઓફિસર: તેમની સામે બોલિવુડ હિરોઈનો ફેલ!આ છે ભારતની 10 સૌથી સુંદર IAS-IPS મહિલા ઓફિસર: તેમની સામે બોલિવુડ હિરોઈનો ફેલ!Top 10 Extremely Beautiful IAS and IPS of India: આજે અમે તમને ભારતની સૌથી ખુબસુરત મહિલા IAS અને આઈપીએસ અધિકારીઓ વિશે જણાવીશું, જેણે આખા દેશ બ્રેન અને બ્યૂટીની મિસાલ પણ કહે છે.
और पढो »

ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....Rajgarh Theft Case આપણાં ત્યાં એક કહેવત છે કે ખોટા કામ કરતાં પહેલાં એકવાર ભગવાનનો ડર રાખો. ત્યારે રાજસ્થાનના રાજગઢમાં એક ચોરે આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. વાત જાણે એમ છે કે આ ચોરે પેટ્રોલ પંપ પર ચોરીને અંજામ આપતા પહેલાં ત્યાં કેબિનમાં રાખેલા ભગવાનના દર્શન કર્યા.
और पढो »

ક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ રાજ્યની તમામ હોસ્પિટલોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન, આરોગ્ય મંત્રીએ આપ્યો આદેશક્લિનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ રાજ્યની તમામ હોસ્પિટલોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન, આરોગ્ય મંત્રીએ આપ્યો આદેશઆ એક્ટ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ, ખાનગી તેમજ ટ્ર્સ્ટ સંચાલિત સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. ક્લિનિકલ સંસ્થાઓમાં તમામ પ્રકારની ઉપચારાત્મક અને ડાયગ્નોસ્ટિક સેવાઓ માટે પણ રજીસ્ટ્રેશન ફરજીયાત છે.
और पढो »

ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી સરકાર નથી, હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય, માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી સરકાર નથી, હર્ષ સંઘવીએ હિન્દુત્વ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદનહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલનો દંડો લવજેહાદ સામે સક્રિય છે. ભોળી દિકરીઓને ષડયંત્ર રૂપે ફસાવવામાં આવે એની સામે પોલીસ લાલ આંખ કરે છે. અનેક દિકરીઓના માં-બાપ આ અંગે ફરિયાદ કરવા પણ આવતા નથી. માત્ર આરોપીને પકડીને ભૂલી જનારી ભૂપેન્દ્ર પટેલની સરકાર નથી.
और पढो »

અરે વાહ! દેશના આ શહેરમાં હવે ભીખ માંગવી ગુનો, 1 જાન્યુઆરીથી નોંધાશે FIR, જાણો શું છે નિયમ?અરે વાહ! દેશના આ શહેરમાં હવે ભીખ માંગવી ગુનો, 1 જાન્યુઆરીથી નોંધાશે FIR, જાણો શું છે નિયમ?Indore News: ઈન્દોર પ્રશાસને શહેરમાં ભીખ માંગવાની અને આપવાની સમસ્યા સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જી હા.. 1 જાન્યુઆરીથી શહેરમાં ભીખ માંગતા લોકો સામે FIR નોંધવામાં આવશે. આ જાહેરાત ઈન્દોરના કલેક્ટર દ્વારા કરવામાં આવી હતી, જેમણે આ નિર્ણયને સામાજિક સુધારણા માટેનું પગલું ગણાવ્યું હતું.
और पढो »



Render Time: 2025-02-13 11:15:53