ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....

India समाचार

ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....
India NewsRajgarh Theft CaseCCTV
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 46 sec. here
  • 10 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 50%
  • Publisher: 63%

Rajgarh Theft Case આપણાં ત્યાં એક કહેવત છે કે ખોટા કામ કરતાં પહેલાં એકવાર ભગવાનનો ડર રાખો. ત્યારે રાજસ્થાનના રાજગઢમાં એક ચોરે આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. વાત જાણે એમ છે કે આ ચોરે પેટ્રોલ પંપ પર ચોરીને અંજામ આપતા પહેલાં ત્યાં કેબિનમાં રાખેલા ભગવાનના દર્શન કર્યા.

ચોરની આ અનોખી સ્ટાઈલની સમગ્ર દેશમાં ચર્ચા! ચોરી કર્યા પહેલા ભગવાનની સામે કર્યું આ કામ, અને પછી....રાજગઢ જિલ્લાના મચલપુરમાં શુક્રવારે રાત્રે ચોરે ચોરીની આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. હવે આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

આપણાં ત્યાં એક કહેવત છે કે ખોટા કામ કરતાં પહેલાં એકવાર ભગવાનનો ડર રાખો. ત્યારે રાજસ્થાનના રાજગઢમાં એક ચોરે આ કહેવતને સાચી સાબિત કરી દીધી છે. વાત જાણે એમ છે કે આ ચોરે પેટ્રોલ પંપ પર ચોરીને અંજામ આપતા પહેલાં ત્યાં કેબિનમાં રાખેલા ભગવાનના દર્શન કર્યા. જાણે કે તે ભગવાનની માફી માગી રહ્યો હોય. ભગવાનના દર્શન કર્યા બાદ આ વ્યક્તિએ પેટ્રોલ પંપ પર હાથ ફેરો કર્યો અને અંદાજે દોઢ લાખથી વધુ રૂપિયા લઈને રફૂચક્કર થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ શુક્રવાર અને શનિવારની મધ્યરાત્રિએ લગભગ 1 વાગ્યાની આસપાસ એક નકાબધારી ચોર રાજગઢ જિલ્લાના માચલપુર જીરાપુર રોડ પર સ્થિત ખેતરોમાંથી થઈને ભારત પેટ્રોલ પંપ પર પહોંચ્યો હતો. અહીંના પેટ્રોલ પંપની ઓફિસમાં ચોર ઘૂસતાની સાથે જ તેણે ભગવાનનું મંદિર જોયું. પછી ચોરે ત્યાં રાખેલી ભગવાનની મૂર્તિ જોઈને પ્રણામ કર્યા. પછી તેણે ચોરીના ગુનાને અંજામ આપ્યો. આ દરમિયાન ચોર ત્યાં રાખેલ લોકર તોડીને તેમાં રાખેલા આશરે દોઢ લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો.સીસીટીવી કેમેરામાં ચોરની તસવીર કેદ થઈ ગઈ છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

India News Rajgarh Theft Case CCTV Thief Thief Pays Respects To God Breaking Locker Stealing 1.5 Lakh Rajgarh

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

રાજ્યના ખેડૂતો માટે કામની વાત: આ કામ ફટાફટ પતાવી લેજો, સમગ્ર દેશમાં ગુજરાતે બનાવ્યો છે રેકોર્ડરાજ્યના ખેડૂતો માટે કામની વાત: આ કામ ફટાફટ પતાવી લેજો, સમગ્ર દેશમાં ગુજરાતે બનાવ્યો છે રેકોર્ડગુજરાત ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર ખેડૂતોની નોંધણીમાં સમગ્ર દેશમાં પ્રથમ છે. ફાર્મર રજીસ્ટ્રીને વેગવાન બનાવવા ભારત સરકારે વિવિધ પ્રોત્સાહનો પણ જાહેર કર્યા છે. જે મુજબ કુલ લક્ષ્યાંક સામે 25 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી હોય, તેવા રાજ્યોને ભારત સરકાર તરફથી “સ્પેશિયલ સેન્ટ્રલ આસીસ્ટન્સ’ તરીકે રૂ.
और पढो »

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

Eye Vision: આંખના ચશ્મા ઉતારી દેશે શિયાળાના આ 5 ફુડ, દિવસમાં એકવાર કોઈ એક જરૂર ખાવુંEye Vision: આંખના ચશ્મા ઉતારી દેશે શિયાળાના આ 5 ફુડ, દિવસમાં એકવાર કોઈ એક જરૂર ખાવુંEye Vision: લેપટોપ, મોબાઈલ અને અન્ય ગેજેટ પર કલાકો સુધી કામ કરવાના કારણે અને પોષકતત્વોની ઉણપના કારણે આંખ સમય પહેલા જ નબળી પડી જાય છે. આ સમસ્યાને દુર કરવી હોય તો શિયાળામાં કેટલીક હેલ્ધી વસ્તુઓ ખાવી જોઈએ. આ વસ્તુઓ આંખનું વિઝન સુધારવામાં મદદ કરે છે.
और पढो »

આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોઆ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1, 72% માર્કેટ પર કબજોટાટા મોટર્સે ઓક્ટોબર, 2024માં કુલ 6152 યુનિટ ઈલેક્ટ્રિક કારનું વેચાણ કર્યું છે. આ દરમિયાન ટાટાના વેચાણમાં વાર્ષિક આધાર પર 9.90 ટકાનો વધારો થયો છે.
और पढो »

ખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબખરાબ હવામાન! ગુજરાતમાં 200 લોકોનાં મોત અને એક લાખ હેક્ટરમાં ખેતી ખરાબAgriculture News : ખરાબ હવામાનને કારણે દેશના કયા રાજ્યને કેટલું નુકસાન થયું તેના આંકડા સામે આવ્યા, આ ઉપરાંત દેશભરમાં આવા વાતાવરણને કારણે 2923 લોકોએ જીવ પણ ગુમાવ્યા
और पढो »

આ ખૂબસુરત મહિલાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા! રિયલ લાઈફમાં કામ અને PHOTO જોઈને ચોંકી જશો!આ ખૂબસુરત મહિલાની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા! રિયલ લાઈફમાં કામ અને PHOTO જોઈને ચોંકી જશો!Oshin Sharma: ઓશિન શર્મા 2019 થી હિમાચલ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ઓફિસર તરીકે કામ કરી રહ્યા છે. તેમની પ્રથમ વખત વર્ષ 2019 માં ખંડ વિકાસ અધિકારી તરીકે પસંદગી કરવામાં આવી હતી અને ફેબ્રુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધી બીડીઓ નગરોટા સુરિયન, કાંગડામાં કામ કર્યું હતું.
और पढो »



Render Time: 2025-02-15 14:36:39