આ ટેક્નોલોજીથી એલન મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટની સ્પીડ તો...

Tech समाचार

આ ટેક્નોલોજીથી એલન મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટની સ્પીડ તો...
Tech NewsElon MuskStarlink
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 21 sec. here
  • 34 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 124%
  • Publisher: 63%

Elon Musk ની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ જલ્દીથી ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. તેના પહેલા એલન મસ્કે એક નવા પ્રકારની ડાયરેક્ટ ટૂ સેલ ટેક્નોલોજી લોન્ચ કરી છે. આ ટેક્નોલોજી મારફતે યૂઝર્સ મોબાઈલ ડાયરેક્ટ સેટેલાઈટ સાથે કનેક્ટ થઈ જશે.

આ ટેક્નોલોજી મારફતે યૂઝર્સ સીમ કાર્ડ વગર પણ કોલિંગ અને ટેક્સ્ટ મેસેજ સર્વિસનો ઉપયોગ કરી શકશે. સ્ટારલિંક નો આ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સથી બિલકુલ અલગ છે.Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!daily horoscopeની સ્ટારલિંક સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ જલ્દીથી ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે. તેના પહેલા એલન મસ્કે એક નવા પ્રકારની ડાયરેક્ટ ટૂ સેલ ટેક્નોલોજી લોન્ચ કરી છે.

આ ટેક્નોલોજી મારફતે યૂઝર્સ સીમકાર્ડ વગર પણ તમામ કોલિંગ અને ટેક્સ્ટ સર્વિસનો ઉપયોગ કરી શકશે. સ્ટારલિંગનો આ સેટેલાઈટ ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સથી બિલકુલ અલગ છે અને લોઅર ઓર્બિટ મારફતે લો લેટેંસીમાં યૂઝર્સને સુપર ફાસ્ટ ઈન્ટરનેટ એક્સેસ કરાવે છે. આ યૂઝર્સને સારી કનેક્ટિવિટી પણ આપે છે.જોકે, આ એક એડવાન્સ સેટેલાઈટ કોમ્યુનિકેશન ટેક્નોલોજી છે. તેના મારફતે યૂઝર્સના સ્માર્ટફોનને સેટેલાઈટ મારફતે કનેક્ટ કરવામાં આવે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Tech News Elon Musk Starlink Tech News Hindi Direct-To-Cell Technology What Is Direct-To-Cell Technology How Direct-To-Cell Technology Works Direct-To-Cell Technology Launch In India એલોન મસ્ક સ્ટારલિંક ટેક ન્યૂઝ હિન્દી ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી શું છે ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે ડાયરેક્ટ-ટુ-સેલ ટેકનોલોજી ભારતમાં લોન્ચ કરવામાં આ Elon Musk Satellite Network Satellite Internet SIM Card Jio Airtel User Affected Elon Musk Starlink Entry In India Mukesh Ambani Mittal Starlink Elon Musk India Elon Musk India Visit Elon Musk Narendra Modi Starlink In India Tesla In India

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટFridge Blast: ફ્રિજના બ્લાસ્ટ થવા પાછળ આ કારણો છે અને દરેક યુઝરે તેનાથી બચવું જરૂરી છે, નહીં તો અકસ્માત ગંભીર બની શકે છે.
और पढो »

ડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહડિજિટલ અરેસ્ટથી બચવા માટે રાખો આ સાવચેતી, પોલીસે લોકોને આપી ખાસ સલાહહવે ચીફ જસ્ટિસ અને સુપ્રીમ કોર્ટમાં નામે સાઇબર માફિયાઓ પણ કરોડો રૂપિયા ખંખેરી લે છે, મોટેભાગે મહિલાઓને બનાવે છે સોફ્ટ શિકાર, કેવી રીતે થાય છે આ સ્કેમ અને કેવી રીતે બચી શકાય?
और पढो »

ગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેગુજરાતના આ શહેર પર પડી સરકારની નજર, એવી કાયાપલટ થશે કે પ્રવાસીઓ દોડતા આવશેPorbandar Tourism ગુજરાત સરકાર દ્વારા પોરબંદર શહેર અને જિલ્લાના અનેક વિસ્તારોને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે, આ માટે સરકાર દ્વારા ભવ્ય પ્લાનિંગ કરાયું છે
और पढो »

કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગકુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગUnlucky In Love Twice : એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં ક્યારે કોઈનું બ્રેકઅપ થશે અને કોણ કોની સાથે લગ્ન કરશે તે કહેવું મુશ્કેલ છે. એવી ઘણી અભિનેત્રીઓ છે જેમની ત્રીજી પત્ની બનવા માટે તૈયાર થઈ ગઈ અને લોકોના ટ્રોલનો પણ ભોગ બની છે
और पढो »

ભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાભણવું છે પણ પૈસા નથી, તો ગુજરાત સરકાર આ યોજનામાં આપે છે રૂપિયાsarkari yojna : રાજ્યના યુવાનોને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપતી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના... MYSY યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કુલ ૨.૪૦ લાખ જેટલા વિદ્યાર્થીઓને રૂ. ૧,૧૮૫ કરોડથી વધુની સહાય ચૂકવાઈ...
और पढो »

એક બેદરકારી તમને પડશે ભારે! શું તમારું આધારકાર્ડ કોઈ બીજું કરી રહ્યું છે ઉપયોગ? આ રીતે કરો ચેકએક બેદરકારી તમને પડશે ભારે! શું તમારું આધારકાર્ડ કોઈ બીજું કરી રહ્યું છે ઉપયોગ? આ રીતે કરો ચેકઆધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ છે. પરંતુ સ્કેમર્સ હવે તેનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કરી રહ્યા છે. આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે ચકાસી શકો છો કે તમારું આધાર કાર્ડ કોઈ અન્ય દ્વારા ઉપયોગમાં તો નથી રહ્યું.
और पढो »



Render Time: 2025-02-13 16:32:26