આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો...

Rain Alert समाचार

આ તારીખથી ફરી જોવા મળશે ઉથલપાથલ! હવે દક્ષિણ ગુજરાતનો વારો, આ સિસ્ટમ ગુજરાતમાં આવી તો...
Ambalal PatelParesh GoswamiBay Of Bengal Rain System
  • 📰 Zee News
  • ⏱ Reading Time:
  • 24 sec. here
  • 55 min. at publisher
  • 📊 Quality Score:
  • News: 198%
  • Publisher: 63%

ઉત્તર ગુજરાત બાદ હવે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પહોંચ્યો છે. આજે નવસારીના વાંસદામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગના વઘાઈ અને ભરૂચના વાલિયામાં દોઢથી પોણા બે ઈંચ સુધી વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બન તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.

Ambalal Patel Rain Update: જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાત ને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે આજે અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી છે. સાબરકાંઠા, ગાંધીનગર અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે.તો છોટાઉદેપુર, ખેડા અને વલસાડમાં પણ વરસાદ આવી શકે છે. દમણ, દાદરા નગર હવેલી અને ભાવનગરમાં પણ વરસાદ આવશે. તો અમદાવાદમાં પણ હળવા વરસાદની હવામાનની આગાહી છે.

એટલે કે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય રહેવાની છે.અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના હવામાનમાં સાત સપ્ટેમ્બર સુધી પલટો જોવા મળશે. 7-8 તારીખે એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્યમ આગળ વધી પૂર્વ ભારત થઈ મધ્ય પ્રદેશ તરફ આવી શકે છે. જેથી 10થી 12 સપ્ટેમ્બર અને ત્યારબાદ પણ વરસાદની સંભાવના છે.અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે આગાહી કરતા જણાવ્યું કે સાબરકાંઠા, મહેસાણા અને બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે.

हमने इस समाचार को संक्षेप में प्रस्तुत किया है ताकि आप इसे तुरंत पढ़ सकें। यदि आप समाचार में रुचि रखते हैं, तो आप पूरा पाठ यहां पढ़ सकते हैं। और पढो:

Zee News /  🏆 7. in İN

Ambalal Patel Paresh Goswami Bay Of Bengal Rain System New Rain System Gujarat Rain Forecast Ambalal Patel Agahi Ambalal Patel Rain Forecast અંબાલાલ પટેલ આગાહી Paresh Goswami Forecast Paresh Goswami Agahi અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી ગુડરાતમાં વરસાદ સપ્ટેમ્બરમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલ આગાહી પરેશ ગોસ્વામી આગાહી Top News Today Top News In Gujarati Latest Gujarati News Latest News In Gujarati Gujarati News Top Gujarati News ગુજરાત સમાચાર Gujarat Samachar Gujarat Weather Forecast Gujarat Weather Weather Updates અંબાલાલની આગાહી ગુજરાતનું હવામાન Gujarat Weather Rain Today Ahmedabad Weather Prediction Gujarat Monsoon Forecast Ambalal Patel Forecast ગુજરાત Gujarat Metrology Department ગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહી Rainfall News Ambalal Patel Forecast Weather Expert અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ ગુજરાતમાં વરસાદની આગાહી Gujarat Rain Forecast Monsoon 2024 Monsoon Alert IMD India Meteorological Department વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી Rain Foreca

इंडिया ताज़ा खबर, इंडिया मुख्य बातें

Similar News:आप इससे मिलती-जुलती खबरें भी पढ़ सकते हैं जिन्हें हमने अन्य समाचार स्रोतों से एकत्र किया है।

સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો! આ વિસ્તારો પર બે સિસ્ટમ સક્રિયસૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો! આ વિસ્તારો પર બે સિસ્ટમ સક્રિયસૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવવાનો છે. બનાસકાંઠા અને પાટણના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશન સહિત બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. ઑગસ્ટની અતિવૃષ્ટિએ ગુજરાતના ખેડૂતોને બરબાદ કર્યા છે.
और पढो »

સંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંસંબંધોમાં રાજનીતિ! આ ભાઈ-બહેન છે અઠંગ રાજનેતા, કોઈ છે સાથે તો કોઈ છે વિરોધમાંRaksha Bandhan 2024: આ છે રાજનીતિની ફેમસ ભાઈ-બહેનની જોડી...આ ભાઈ-બહેનની જોડી છે રાજનીતિના ખેલાડી, કોઈ આપે છે સાથ તો કોઈ આપે છે ટક્કર...
और पढो »

હીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંહીરા ઉદ્યોગ બાદ હવે સુરતના આ મોટા ઉદ્યોગમાં આવી મંદી, ઓર્ડર કેન્સલ થયા, પેમેન્ટ પણ અટક્યુંRecession In Textile Market : બાંગ્લાદેશમાં અરાજકતાનું વાતાવરણ... સુરતના વેપારીઓની ચિંતામાં થયો વધારો... હીરા બાદ કાપડના વેપારીઓની વધી મુશ્કેલી... અનેક ઓર્ડર અટવાયા
और पढो »

દેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટદેશમાં હવે બીજીવાર વેક્સીન લેવાનો વારો આવ્યો, મંકીપોક્સની મહામારીને લઈ આ રાજ્યને અપાયું એલર્ટMpox scare in India : મંકીપોક્સ વધવાની જ્યા સૌથી વધુ શક્યતા છે, તે કેરળ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે, દેશની સૌથી મોટી કંપનીએ મંકીપોક્સની વેક્સીન બનાવવા પર કામ શરૂ કર્યું છે
और पढो »

IND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIND vs ENG : આ તારીખથી શરૂ થશે ભારત-ઈંગ્લેન્ડની ટેસ્ટ સીરિઝ, આવી ગયું શિડ્યુલIndia vs England Test Series Schedule 2025 : ભારતીય ક્રિકેટ ટીમ આગામી વર્ષ ઈંગ્લેન્ડની મુલાકાતે હશે, જ્યાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમશે. આ સીરિઝનું શિડ્યુલ સામે આવી ગયું છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે તેની જાહેરાત કરી છે
और पढो »

લક્ઝુરિયસ અને સૌથી મોંઘી ગાડીઓ ગુજરાતમાં પાણીના ભાવે મળશે, આ છે ખરીદવાની ઉત્તમ તકલક્ઝુરિયસ અને સૌથી મોંઘી ગાડીઓ ગુજરાતમાં પાણીના ભાવે મળશે, આ છે ખરીદવાની ઉત્તમ તકLuxurious Car Sell : દારૂની હેરાફેરીમાં પકડાયેલા વાહનોની હરાજી કરીને તે નાણાનો ઉપયોગ ગરીબ-મધ્યમ પરિવારોને અપાતા યોજનાકિય લાભો પાછળ કરાશે, બુટલેગરોના વાહનોની હરાજી કરી તેના નાણાંનો ઉપયોગ સમાજ કલ્યાણ માટે કરનાર ગુજરાત સમગ્ર દેશનું પ્રથમ રાજ્ય બનશે, છેલ્લા બે વર્ષમાં બૂટલેગરોના ૨૨,૪૪૨ જેટલા વાહનો...
और पढो »



Render Time: 2025-02-19 04:32:50